36,217
edits
(Created page with "{{SetTitle}} {{Heading|તમે છો વહેમમાં|જિગીષા રાજ}} {{center|<big><big>'''⯐'''</big></big>}} {{Block center|<poem> ભરતીમાં હોય સાત દરિયાનો પ્રેમ ને આવે જો ઓટ એવા પ્રેમમાં તો માનજો કે તમે છો વહેમમાં! વાદળની વચ્ચેથી આવતું કિરણ હોય ને ઊગે...") |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|તમે છો વહેમમાં|જિગીષા રાજ}} | {{Heading|તમે છો વહેમમાં|જિગીષા રાજ}} | ||
{{center|<big><big>'''⯐'''</big></big>}} | {{center|<big><big>'''⯐'''</big></big>}} | ||
{{ | {{center|<poem> | ||
ભરતીમાં હોય સાત દરિયાનો પ્રેમ | ભરતીમાં હોય સાત દરિયાનો પ્રેમ | ||
ને આવે જો ઓટ એવા પ્રેમમાં | ને આવે જો ઓટ એવા પ્રેમમાં | ||
તો માનજો કે તમે છો વહેમમાં! | તો માનજો કે તમે છો વહેમમાં! | ||
વાદળની વચ્ચેથી આવતું કિરણ હોય | વાદળની વચ્ચેથી આવતું કિરણ હોય | ||
ને ઊગે જો ઈન્દ્રધનુ પશ્ચિમમાં, | ને ઊગે જો ઈન્દ્રધનુ પશ્ચિમમાં, | ||
વ્હાલમની સાથે ભીંજાવ નહીં પ્રેમમાં | વ્હાલમની સાથે ભીંજાવ નહીં પ્રેમમાં | ||
તો માનજો કે તમે છો વહેમમાં! | તો માનજો કે તમે છો વહેમમાં! | ||
છલકાઈ જવાની હોય આવી મોસમ | છલકાઈ જવાની હોય આવી મોસમ | ||
ને વરસી પડો પહેલાં વરસાદમાં, | ને વરસી પડો પહેલાં વરસાદમાં, | ||
ઊભરાઈ જવાય નહીં એમ જો પ્રેમમાં | ઊભરાઈ જવાય નહીં એમ જો પ્રેમમાં | ||
તો માનજો કે તમે છો વહેમમાં! | તો માનજો કે તમે છો વહેમમાં! | ||
મુશળની ધારે જો હૈયું હરખાય નહીં, | મુશળની ધારે જો હૈયું હરખાય નહીં, | ||
ને ઊલટે ના લાગણી હરખમાં, | ને ઊલટે ના લાગણી હરખમાં, | ||