ધીરેન્દ્ર મહેતાની કવિતા/ફરફરતો આનંદ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 3: Line 3:


{{Block center|<poem>
{{Block center|<poem>
{{gap|4em}}વાસમાં વાગે શંખ,
{{gap|4em}}શ્વાસમાં વાગે શંખ,
{{gap|3em}}એ જી રે વાસમાં વાગે શંખ...
{{gap|3em}}એ જી રે વાસમાં વાગે શંખ...


ઘડિયા-ચોઘડિયાની વાત નથી આ કાંઈ
ઘડિયા-ચોઘડિયાની વાત નથી આ કાંઈ
ઘડીએ ઘડીની છે વાત;
ઘડીએ ઘડીની છે વાત;
ફૂંકની પેર હું તો ફૂંકતો ચાલું ને
ફૂંકની પેર હું તો ફૂંકાતો ચાલું ને
ફેલાતી ચાલે મારી જાત!
ફેલાતી ચાલે મારી જાત!
રૂંવારૂંવામાં ઝાલર બજે ને ગવાય રૂડા છંદ!
રૂંવારૂંવામાં ઝાલર બજે ને ગવાય રૂડા છંદ!
Line 16: Line 16:
બત્રીસે કોઠામાં ઝગમગતા દીવડાનો
બત્રીસે કોઠામાં ઝગમગતા દીવડાનો
આઠે પહોર અજવાસ;
આઠે પહોર અજવાસ;
ચઢ ને ઉતર કરે રગમાં રુધિર
ચઢ ને ઊતર કરે રગમાં રુધિર
એની આરતી ફરે બારે માસ!
એની આરતી ફરે બારે માસ!
ધજાની પેર મારાં અંગ ઊઠે ને કાંઈ ફરફરતો આનંદ!
ધજાની પેર મારાં અંગ ઊઠે ને કાંઈ ફરફરતો આનંદ!
{{gap}}હો જી હો ફરફરતો આનંદ...
{{gap}}હો જી હો ફરફરતો આનંદ...
{{gap}}એ જી રે વાસમાં વાગે શંખ!
{{gap}}એ જી રે શ્વાસમાં વાગે શંખ!
{{right|૯-૮-’૮૩}}</poem>}}
{{right|૯-૮-’૮૩}}</poem>}}
<br>
<br>

Latest revision as of 02:08, 5 May 2026

૮.
ફરફરતો આનંદ

શ્વાસમાં વાગે શંખ,
એ જી રે વાસમાં વાગે શંખ...

ઘડિયા-ચોઘડિયાની વાત નથી આ કાંઈ
ઘડીએ ઘડીની છે વાત;
ફૂંકની પેર હું તો ફૂંકાતો ચાલું ને
ફેલાતી ચાલે મારી જાત!
રૂંવારૂંવામાં ઝાલર બજે ને ગવાય રૂડા છંદ!
હો જી હો ગવાય રૂડા છંદ...
એ જી રે વાસમાં વાગે શંખ!

બત્રીસે કોઠામાં ઝગમગતા દીવડાનો
આઠે પહોર અજવાસ;
ચઢ ને ઊતર કરે રગમાં રુધિર
એની આરતી ફરે બારે માસ!
ધજાની પેર મારાં અંગ ઊઠે ને કાંઈ ફરફરતો આનંદ!
હો જી હો ફરફરતો આનંદ...
એ જી રે શ્વાસમાં વાગે શંખ!
૯-૮-’૮૩