ધીરેન્દ્ર મહેતાની કવિતા/અમદાવાદના મિત્રોને - વતનમાંથી: Difference between revisions
+1 |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 19: | Line 19: | ||
ન સચવાય અહીંની મોકળાશમાં. | ન સચવાય અહીંની મોકળાશમાં. | ||
મને ક્યાં રહ્યો છે, | મને ક્યાં રહ્યો છે, | ||
ક્યારેય રહ્યો છે વસવસો | |||
પંખીઓનો મધુરવ ન સાંભળ્યાનો | પંખીઓનો મધુરવ ન સાંભળ્યાનો | ||
તમારા કાવ્યછંદો સાંભળ્યા પછી?... | તમારા કાવ્યછંદો સાંભળ્યા પછી?... | ||
| Line 27: | Line 27: | ||
પ્રશ્ન વંચાય છે આવોઃ | પ્રશ્ન વંચાય છે આવોઃ | ||
કોણ છો તમે.. કોણ છો તમે? | કોણ છો તમે.. કોણ છો તમે? | ||
‘એ' ગ્રેડના કેદીની જેમ | |||
તમામ સુખસગવડોની વચ્ચે હું કેદીઃ | તમામ સુખસગવડોની વચ્ચે હું કેદીઃ | ||
સંગી-વિહોણો. | સંગી-વિહોણો. | ||
| Line 45: | Line 45: | ||
મને તો પાડી છે મિત્રો, તમે તીખાશની ટેવ. | મને તો પાડી છે મિત્રો, તમે તીખાશની ટેવ. | ||
(એ તીખાશનો તણખો જ રાખી શકે છે. | (એ તીખાશનો તણખો જ રાખી શકે છે. | ||
{{ | {{gap|4em}}પ્રજ્વલિત મારા પ્રાણને.) | ||
અને | અને | ||
મારા ચહેરાની ફિક્કાશને જોઈને | મારા ચહેરાની ફિક્કાશને જોઈને | ||
| Line 77: | Line 77: | ||
ખોદીખોદીને હું કાઢું છું | ખોદીખોદીને હું કાઢું છું | ||
અને | અને | ||
એમાંથી | એમાંથી રચું છું | ||
તમારી છવિ. | તમારી છવિ. | ||
પણ... પણ | પણ... પણ | ||