નારીસંપદાઃ વિવેચન/ધીરુબહેન પટેલની નવલકથામાં ભાષાકર્મ: Difference between revisions

+1
No edit summary
(+1)
 
(4 intermediate revisions by the same user not shown)
Line 96: Line 96:
‘વાંસનો અંકુર’માં વિમળામાસીના ઓરડાને જોઈએ તો - ‘સરસ ઓરડો હતો. ઝીણાં મોતીનાં ગૂંથેલાં તોરણ, કિણ કિણ અવાજ સાથે ડોલતા રહેતા. લાંબી કાચની ભૂંગળીઓ અને મોટા મણકાના પડદા, મોટો પાંચસાત રગંની ભાતવાળો કાશ્મીરી ગાલીચો, બે સોફાસેટ, નાનાં મોટાં ટેબલ, ટેબલ પર હાથે ગૂંથેલા ટેબલક્લોથ હતાં. સફેદ બાસ્તા જેવાં....’  
‘વાંસનો અંકુર’માં વિમળામાસીના ઓરડાને જોઈએ તો - ‘સરસ ઓરડો હતો. ઝીણાં મોતીનાં ગૂંથેલાં તોરણ, કિણ કિણ અવાજ સાથે ડોલતા રહેતા. લાંબી કાચની ભૂંગળીઓ અને મોટા મણકાના પડદા, મોટો પાંચસાત રગંની ભાતવાળો કાશ્મીરી ગાલીચો, બે સોફાસેટ, નાનાં મોટાં ટેબલ, ટેબલ પર હાથે ગૂંથેલા ટેબલક્લોથ હતાં. સફેદ બાસ્તા જેવાં....’  
અમીરી-ગરીબીના ચિત્રો પણ તેમનાં વિવિધ વર્ણનોમાંથી મળે છે. જેમકે, ‘વાંસનો અંકુર’માં – મોતીલાલની ગરીબીને આલેખતી થાળી -
અમીરી-ગરીબીના ચિત્રો પણ તેમનાં વિવિધ વર્ણનોમાંથી મળે છે. જેમકે, ‘વાંસનો અંકુર’માં – મોતીલાલની ગરીબીને આલેખતી થાળી -
• થેપલાં હતાં. મરચું મીઠું નાખ્યું હતું એટલે શાક વગર ચાલે. (પૃ. 5)
{{Poem2Close}}
:• થેપલાં હતાં. મરચું મીઠું નાખ્યું હતું એટલે શાક વગર ચાલે. (પૃ. 5)
{{Poem2Open}}
તો ધનાઢ્ય રમણીકલાલનો ભોજનથાળ -
તો ધનાઢ્ય રમણીકલાલનો ભોજનથાળ -
• સાંજે શું બનાવવાનું છે? નોકર પૂછવા આવ્યો.
{{Poem2Close}}
:• સાંજે શું બનાવવાનું છે? નોકર પૂછવા આવ્યો.
{{Poem2Open}}
'દૂધપાક' - કમળામાસીએ કહ્યું.
'દૂધપાક' - કમળામાસીએ કહ્યું.
'એની સાથે?'
'એની સાથે?'
Line 105: Line 109:
'સાથે ગુલાબજાંબુ. શાક તો સવારે કહ્યાં હતાં તે પાંચે બનાવવાનાં. ને ભાત સાથે પીરસવાનું શાક જુદું. રસાવાળું. કઢી, ઓસામણ, છૂટી દાળ ને મઠ. પાપડ સેવ બધું તળવાનું. ચટણી, કચુંબર ને કાચાં અથાણાં રહી ન જાય.'
'સાથે ગુલાબજાંબુ. શાક તો સવારે કહ્યાં હતાં તે પાંચે બનાવવાનાં. ને ભાત સાથે પીરસવાનું શાક જુદું. રસાવાળું. કઢી, ઓસામણ, છૂટી દાળ ને મઠ. પાપડ સેવ બધું તળવાનું. ચટણી, કચુંબર ને કાચાં અથાણાં રહી ન જાય.'
શ્રીમંતો દ્વારા વપરાતી વસ્તુઓની ગુણવત્તા પણ વિશેષ હોય, તે પણ વર્ણવાય છે.
શ્રીમંતો દ્વારા વપરાતી વસ્તુઓની ગુણવત્તા પણ વિશેષ હોય, તે પણ વર્ણવાય છે.
• બપોરની ચા માટે એ જે સેટ વાપરતા, તેનો કાચ ખૂબ પાતળો હતો. (પૃ.47, ‘વાંસનો અંકુર’)
{{Poem2Close}}
• મહેમાનો માટે જ વપરાતો પાતળા કાચનો ઊભો ગ્લાસ.... (પૃ.3, ‘કાદંબરીની મા’)
:• બપોરની ચા માટે એ જે સેટ વાપરતા, તેનો કાચ ખૂબ પાતળો હતો. (પૃ.47, ‘વાંસનો અંકુર’)
• નિરંજનભાઈનો નોકર ખૂબ જાડું, ગાયના દૂધ જેવા આછા પીળા રંગનું પરબીડિયું લઈને ઊભો હતો. ... માંહીં એવા જ જાડા કાગળ પર માત્ર બે લીટી હતી. (પૃ. 81, ‘આગન્તુક’).
:• મહેમાનો માટે જ વપરાતો પાતળા કાચનો ઊભો ગ્લાસ.... (પૃ.3, ‘કાદંબરીની મા’)
તો વાચક તેની ઈન્દ્રિયોથી અનુભવી શકે તેવાં પણ વર્ણન છે. જેમકે, ‘ખુલ્લી બારીમાંથી ચીકણી ખારી વાસ અંદર ધસી આવી.’ (પૃ. 5, ‘આગન્તુક’)
:• નિરંજનભાઈનો નોકર ખૂબ જાડું, ગાયના દૂધ જેવા આછા પીળા રંગનું પરબીડિયું લઈને ઊભો હતો. ... માંહીં એવા જ જાડા કાગળ પર માત્ર બે લીટી હતી. (પૃ. 81, ‘આગન્તુક’).
:• તો વાચક તેની ઈન્દ્રિયોથી અનુભવી શકે તેવાં પણ વર્ણન છે. જેમકે, ‘ખુલ્લી બારીમાંથી ચીકણી ખારી વાસ અંદર ધસી આવી.’ (પૃ. 5, ‘આગન્તુક’)
{{Poem2Open}}
વાચક નાયકની સાથે જ હોય તેવું અનુભવાયઃ ‘લિફ્ટમાં ઉપર જઈને બારણાની ઘંટડીનું બટન દબાવ્યું. સંગીતનો એક લાંબો લટકો સંભળાયો અને એના ઘોષ શમે એ પહેલાં બારણાની નાનકડી બારી ખૂલી. કોઈએ એની સામે સાવધાનીભરી નજર નાખી, પછી સાંકળ ખસવાનો, સ્ટૉપર ખૂલવાનો અને ભારી કડી ઊંચકાવાનો અવાજ આવ્યો. બારણું છ-એક ઈંચ ખૂલ્યું અને પાછું વસાઈ ગયું.’ (પૃ.6, ‘આગન્તુક’)
વાચક નાયકની સાથે જ હોય તેવું અનુભવાયઃ ‘લિફ્ટમાં ઉપર જઈને બારણાની ઘંટડીનું બટન દબાવ્યું. સંગીતનો એક લાંબો લટકો સંભળાયો અને એના ઘોષ શમે એ પહેલાં બારણાની નાનકડી બારી ખૂલી. કોઈએ એની સામે સાવધાનીભરી નજર નાખી, પછી સાંકળ ખસવાનો, સ્ટૉપર ખૂલવાનો અને ભારી કડી ઊંચકાવાનો અવાજ આવ્યો. બારણું છ-એક ઈંચ ખૂલ્યું અને પાછું વસાઈ ગયું.’ (પૃ.6, ‘આગન્તુક’)
મનના ખેલને પણ પણ ભાવક અનુભવી શકે, માણી શકે તેમ વર્ણવે છે. જેમકે, ‘...ને એને સાંભળતાં પણ આવડતું હતું. એની મોટી મોટી પાંપણોના પલકારા એ રીતે થતા... જાણે કે એ સધિયારો આપે છે. કહે છે; હું સાંભળું છું, મને રસ પડે છે, હું સંમત થાઉં છું, આગળ કહો. ને માણસ કહ્યા કરે...’ (પૃ. 54, ‘વાંસનો અંકુર’)
મનના ખેલને પણ પણ ભાવક અનુભવી શકે, માણી શકે તેમ વર્ણવે છે. જેમકે, ‘...ને એને સાંભળતાં પણ આવડતું હતું. એની મોટી મોટી પાંપણોના પલકારા એ રીતે થતા... જાણે કે એ સધિયારો આપે છે. કહે છે; હું સાંભળું છું, મને રસ પડે છે, હું સંમત થાઉં છું, આગળ કહો. ને માણસ કહ્યા કરે...’ (પૃ. 54, ‘વાંસનો અંકુર’)
Line 117: Line 123:
ભાવકને કૃતિ સાથે જોડીને વહેતો રાખવામાં આવાં વર્ણનો ઉપકારક નીવડે. પાત્ર, પરિસ્થિતિ આદિ આવાં વર્ણનો દ્વારા વધુ ઉપસી આવે.
ભાવકને કૃતિ સાથે જોડીને વહેતો રાખવામાં આવાં વર્ણનો ઉપકારક નીવડે. પાત્ર, પરિસ્થિતિ આદિ આવાં વર્ણનો દ્વારા વધુ ઉપસી આવે.
કલ્પન દ્વારા વાતને સચોટ રીતે મૂકવામાં ધીરુબહેનની હથોટી કેળવાયેલી છે. તેમનાં કલ્પનો દ્વારા તેઓ ભાવકને પાત્રની અનુભૂતિ સુધી લઈ જાય છે. કેટલાંક કલ્પનો જોઈએ –  
કલ્પન દ્વારા વાતને સચોટ રીતે મૂકવામાં ધીરુબહેનની હથોટી કેળવાયેલી છે. તેમનાં કલ્પનો દ્વારા તેઓ ભાવકને પાત્રની અનુભૂતિ સુધી લઈ જાય છે. કેટલાંક કલ્પનો જોઈએ –  
• કલકલ કરતાં પંખીડાનાં ટોળાં જેવી વાતો એની આસપાસ ફરી વળી હતી. (પૃ. 13, ‘કાદંબરીની મા’) (જીવંત વાતચીતના અભાવમાં જીવતી કાદંબરી નાનકડી નણંદોની ઉત્સાહભરી વાતો સાંભળી રહી હતી. – જીવંતતાની, મધુર આનંદની અનુભૂતિ – જે તે ગુમાવી બેઠી છે.)
{{Poem2Close}}
• એ જ્યારે જ્યારે કાદંબરી સામે જોતો ત્યારે કાદંબરીના શરીરમાંથી પરસેવાના ધોધ છૂટતા હતા. (પૃ. 24, ‘કાદંબરીની મા’) (કારમા ભયની અનુભૂતિ)
:• કલકલ કરતાં પંખીડાનાં ટોળાં જેવી વાતો એની આસપાસ ફરી વળી હતી. (પૃ. 13, ‘કાદંબરીની મા’) (જીવંત વાતચીતના અભાવમાં જીવતી કાદંબરી નાનકડી નણંદોની ઉત્સાહભરી વાતો સાંભળી રહી હતી. – જીવંતતાની, મધુર આનંદની અનુભૂતિ – જે તે ગુમાવી બેઠી છે.)
• તૂટેલા તરાપા પર મધદરિયે તણાતા જતા બે નાવિક વચ્ચે થાય એવી આ વાત હતી. (પૃ.60, ‘કાદંબરીની મા’) (પાછા રતનમેનોર આવેલા, હવે શું થશે-ની ચિંતામાં ડૂબેલાં વિજયા અને કાદંબરી)
:• એ જ્યારે જ્યારે કાદંબરી સામે જોતો ત્યારે કાદંબરીના શરીરમાંથી પરસેવાના ધોધ છૂટતા હતા. (પૃ. 24, ‘કાદંબરીની મા’) (કારમા ભયની અનુભૂતિ)
• ગાજવીજ અને વરસાદ સાથેનું ભારે વાવાઝોડું પસાર થઈ ગયા પછી ઘન જંગલના કોઈ ઝાડની ડાળી પર બેઠેલું પંખી ઘણી વારે પોતાની ભીની પાંખ ફફડાવીને આસ્તેથી ચાંચ ખોલે છે, જૂએ છે - ક્યાંક પોતાનો સ્વર વહી તો ગયો નથી ને, તોફાની પવન સાથે! ઠીક એવી રીતે કાદંબરીનો બેસી ગયેલો અવાજ સંભળાયો, 'બા ! ' (પૃ. 59, ‘કાદંબરીની મા’) (વિજયાના રૂમમાંથી ખિજાયેલો અનિલ ચાલ્યો ગયો ત્યાર બાદ કાદંબરીની સ્થિતિ)
:• તૂટેલા તરાપા પર મધદરિયે તણાતા જતા બે નાવિક વચ્ચે થાય એવી આ વાત હતી. (પૃ.60, ‘કાદંબરીની મા’) (પાછા રતનમેનોર આવેલા, હવે શું થશે-ની ચિંતામાં ડૂબેલાં વિજયા અને કાદંબરી)
• સૂકાં ડાળાં - પાંદડાના ઢગલામાંથી એકાદ ડાળખી સળવળવા માંડે અને ચાલતી થઈ જાય ત્યારે માણસ કેવું હેબતાઈ જાય! કાદંબરી એવી જ રીતે અરૂણા સામે જોઈ રહી. (પૃ.76, ‘કાદંબરીની મા’) (હવે હંમેશા પિયરમાં જ રહેવાનું - અનિલથી દૂર - તેવો હાશકારો અનુભવતી કાદંબરીને અરુણા દ્વારા ‘અનિલ સાથે નિસબત’ બતાવાતાં કાદંબરીની અનુભૂતિ)
:• ગાજવીજ અને વરસાદ સાથેનું ભારે વાવાઝોડું પસાર થઈ ગયા પછી ઘન જંગલના કોઈ ઝાડની ડાળી પર બેઠેલું પંખી ઘણી વારે પોતાની ભીની પાંખ ફફડાવીને આસ્તેથી ચાંચ ખોલે છે, જૂએ છે  
• ચાર આંખોમાં આશ્ચર્યના તારા ઊગ્યા હતા. (પૃ. 14, ‘આગન્તુક’) (કરણ- મિહિકાનો સકારાત્મક ભાવનાત્મક પ્રતિભાવ)
{{Poem2Open}}
• વળી પાછું તળાવને તળિયે જામેલા કાદવના ગચિયા જેવું મૌન. (પૃ. 17, ‘આગન્તુક’)
- ક્યાંક પોતાનો સ્વર વહી તો ગયો નથી ને, તોફાની પવન સાથે! ઠીક એવી રીતે કાદંબરીનો બેસી ગયેલો અવાજ સંભળાયો, 'બા ! ' (પૃ. 59, ‘કાદંબરીની મા’) (વિજયાના રૂમમાંથી ખિજાયેલો અનિલ ચાલ્યો ગયો ત્યાર બાદ કાદંબરીની સ્થિતિ)
• એ બન્ને જણની વાતોનાં બાવાંજાળાં ચોમેર લટકતાં હતાં. વાતો કરતાં વાતોના પડછાયા વધારે ભયંકર હતા. (પૃ. 21, ‘આગન્તુક’) (સંબંધોનું અવાવરાપણું)
{{Poem2Close}}
• એ લોકો નહોતા ઈચ્છતા કે એમના સરખી રીતે ગોઠવાઈ ગયેલા સુખી સંસારમાં કોઈ ધૂમકેતુ આવીને ઉપદ્રવ મચાવે. (પૃ. 21, ‘આગન્તુક’)  
:• સૂકાં ડાળાં - પાંદડાના ઢગલામાંથી એકાદ ડાળખી સળવળવા માંડે અને ચાલતી થઈ જાય ત્યારે માણસ કેવું હેબતાઈ જાય! કાદંબરી એવી જ રીતે અરૂણા સામે જોઈ રહી. (પૃ.76, ‘કાદંબરીની મા’) (હવે હંમેશા પિયરમાં જ રહેવાનું - અનિલથી દૂર - તેવો હાશકારો અનુભવતી કાદંબરીને અરુણા દ્વારા ‘અનિલ સાથે નિસબત’ બતાવાતાં કાદંબરીની અનુભૂતિ)
:• ચાર આંખોમાં આશ્ચર્યના તારા ઊગ્યા હતા. (પૃ. 14, ‘આગન્તુક’) (કરણ- મિહિકાનો સકારાત્મક ભાવનાત્મક પ્રતિભાવ)
:• વળી પાછું તળાવને તળિયે જામેલા કાદવના ગચિયા જેવું મૌન. (પૃ. 17, ‘આગન્તુક’)
:• એ બન્ને જણની વાતોનાં બાવાંજાળાં ચોમેર લટકતાં હતાં. વાતો કરતાં વાતોના પડછાયા વધારે ભયંકર હતા. (પૃ. 21, ‘આગન્તુક’) (સંબંધોનું અવાવરાપણું)
:• એ લોકો નહોતા ઈચ્છતા કે એમના સરખી રીતે ગોઠવાઈ ગયેલા સુખી સંસારમાં કોઈ ધૂમકેતુ આવીને ઉપદ્રવ મચાવે. (પૃ. 21, ‘આગન્તુક’)  
ક્યારેક કોઈક કલ્પન સમગ્ર કૃતિના કોઈ એક તંતુ સાથે સંકળાયેલ હોય, એમ પણ બને છે. જેમકે, ‘આંધળી ગલી’માં ‘મધુમાલતીની વેલ’. કૃતિમાંથી પસાર થતાં લાગે કે એ માત્ર વેલ નહીં પણ કુંદનને વ્યક્ત કરે છે. જેમકે,
ક્યારેક કોઈક કલ્પન સમગ્ર કૃતિના કોઈ એક તંતુ સાથે સંકળાયેલ હોય, એમ પણ બને છે. જેમકે, ‘આંધળી ગલી’માં ‘મધુમાલતીની વેલ’. કૃતિમાંથી પસાર થતાં લાગે કે એ માત્ર વેલ નહીં પણ કુંદનને વ્યક્ત કરે છે. જેમકે,
• અહીં એક વેલ હતી. સહેજ પાણી નાખશો તો પાછી જીવતી થશે. લાલ લાલ ફૂલ આવે છે, સુગંધી. (પૃ. 13)
:• અહીં એક વેલ હતી. સહેજ પાણી નાખશો તો પાછી જીવતી થશે. લાલ લાલ ફૂલ આવે છે, સુગંધી. (પૃ. 13)
• મધુમાલતીની સુકાઈ ગયેલી વેલમાં પાણી સીંચી સીંચીને જોવાનું કે પથ્થર અને સિમેન્ટના થર નીચે ધરબાઈ ગયેલી માટી હજી જીવે છે કે નહીં. (પૃ. 15)
:• મધુમાલતીની સુકાઈ ગયેલી વેલમાં પાણી સીંચી સીંચીને જોવાનું કે પથ્થર અને સિમેન્ટના થર નીચે ધરબાઈ ગયેલી માટી હજી જીવે છે કે નહીં. (પૃ. 15)
• 'લો, આને તો પાન ફૂટ્યાં છે, હવેથી આ તમારી.'  
:• 'લો, આને તો પાન ફૂટ્યાં છે, હવેથી આ તમારી.'  
'ફૂલ પણ આવશે ને?'
::'ફૂલ પણ આવશે ને?'
'આવશે સ્તો! આ વેલ મજબૂત હોય છે. ઝટ મરતી નથી.'(પૃ.27)
::'આવશે સ્તો! આ વેલ મજબૂત હોય છે. ઝટ મરતી નથી.'(પૃ.27)
ધીરુબહેનની કૃતિઓમાંથી પસાર થતાં તેમના કલ્પનમાં પણ જાણે એક ભાત દેખાય છે. નીચેનાં કલ્પન જુઓઃ
{{Poem2Open}}
ધીરુબહેનની કૃતિઓમાંથી પસાર થતાં તેમના કલ્પનમાં પણ જાણે એક ભાત દેખાય છે. નીચેનાં કલ્પન જુઓઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
:{{Hi|1.4em|➢ આગન્તુકઃ ભાઈના મનમાં લાગણીના કરોળિયાએ જાળું વણવા માંડ્યું છે. (પૃ. 28)<br>o એ બન્ને જણની વાતોનાં બાવાંજાળાં ચોમેર લટકતાં હતાં.}}
:{{Hi|1.4em|➢ આગન્તુકઃ ભાઈના મનમાં લાગણીના કરોળિયાએ જાળું વણવા માંડ્યું છે. (પૃ. 28)<br>o એ બન્ને જણની વાતોનાં બાવાંજાળાં ચોમેર લટકતાં હતાં.}}
Line 154: Line 165:
ધીરુબહેનની કલમને વધુ આસ્વાદ્ય બનાવે છે, તેમનું વિશિષ્ટ ભાષાકર્મ. તેમની શબ્દપસંદગી, તેમણે પ્રયોજેલાં સર્વનામ, વિશેષણ, ક્રિયાવિશેષણ, આખ્યાત, વિરામચિહ્નો આદિ.
ધીરુબહેનની કલમને વધુ આસ્વાદ્ય બનાવે છે, તેમનું વિશિષ્ટ ભાષાકર્મ. તેમની શબ્દપસંદગી, તેમણે પ્રયોજેલાં સર્વનામ, વિશેષણ, ક્રિયાવિશેષણ, આખ્યાત, વિરામચિહ્નો આદિ.
ક્યારેક તેઓ તદ્દન તળશબ્દો પ્રયોજે છેઃ જેમકે,
ક્યારેક તેઓ તદ્દન તળશબ્દો પ્રયોજે છેઃ જેમકે,
• ... પણ કંઈ નહીં - એવું તો કોઈ વાર અડીઓપટીએ નયે થાય. (પૃ. 21, ‘કાદંબરીની મા’ )
{{Poem2Close}}
• મારા વિના નહોતું સોરવતું ને તમને? (પૃ. 45, ‘કાદંબરીની મા’)
:• ... પણ કંઈ નહીં - એવું તો કોઈ વાર અડીઓપટીએ નયે થાય. (પૃ. 21, ‘કાદંબરીની મા’ )
• ‘એ જ આપણને થાળી વાડકા ને લોટા કરતાં બેદ ગણે છે કે નહીં ?’ (પૃ. 79, ‘આંધળી ગલી’)
:• મારા વિના નહોતું સોરવતું ને તમને? (પૃ. 45, ‘કાદંબરીની મા’)
• ‘આ આવાં અડબડિયાં આવે એવી કેશવને ખબર હતી ?’ (પૃ. 66, ‘વાંસનો અંકુર’)
:• ‘એ જ આપણને થાળી વાડકા ને લોટા કરતાં બેદ ગણે છે કે નહીં ?’ (પૃ. 79, ‘આંધળી ગલી’)
• ‘લે, હવે ધમકારે ચા બનાવી નાખું છું, હોં કે ભાઈ !’ (પૃ.78, ‘વાંસનો અંકુર’)
:• ‘આ આવાં અડબડિયાં આવે એવી કેશવને ખબર હતી ?’ (પૃ. 66, ‘વાંસનો અંકુર’)
:• ‘લે, હવે ધમકારે ચા બનાવી નાખું છું, હોં કે ભાઈ !’ (પૃ.78, ‘વાંસનો અંકુર’)
{{Poem2Open}}
તો ક્યારેક એકાદ શબ્દમાત્રથી જ માનસિકતા, પરિસ્થિતિ આદિના લસરકા ખેંચાઈ જાય છે. જેમકે,
તો ક્યારેક એકાદ શબ્દમાત્રથી જ માનસિકતા, પરિસ્થિતિ આદિના લસરકા ખેંચાઈ જાય છે. જેમકે,
• એની નજર આગળ રતનમેનોર ચમકે છે. (પૃ.7, ‘કાદંબરીની મા’) (ઐશ્વર્યનું આકર્ષણ)
{{Poem2Close}}
• રતનમેનોરમાં અપાર શાંતિ હતી. તે ક્યારેક ચિરાતી અનિલના અણિયાળા અપશબ્દોથી જડેલી ક્રોધિત વાણીથી તો ક્યારેક ચૂંથાઈ જતી એના અતિશય સ્થૂળ પ્રેમાલાપથી. (પૃ.13, ‘કાદંબરીની મા’) (શાંતિનો ભંગ થવો-ને બદલે શાંતિ ચિરાવી, ચૂંથાવી !...)
:• એની નજર આગળ રતનમેનોર ચમકે છે. (પૃ.7, ‘કાદંબરીની મા’) (ઐશ્વર્યનું આકર્ષણ)
• તાજો અવાજ, એની મેળે વહી આવતો અવાજ...  (પૃ. 13, ‘કાદંબરીની મા’) (પહેલેથી રેકોર્ડેડ - વાસી અવાજ નહીં, કોઈનો દોરવેલો અવાજ નહીં...)
:• રતનમેનોરમાં અપાર શાંતિ હતી. તે ક્યારેક ચિરાતી અનિલના અણિયાળા અપશબ્દોથી જડેલી ક્રોધિત વાણીથી તો ક્યારેક ચૂંથાઈ જતી એના અતિશય સ્થૂળ પ્રેમાલાપથી. (પૃ.13, ‘કાદંબરીની મા’) (શાંતિનો ભંગ થવો-ને બદલે શાંતિ ચિરાવી, ચૂંથાવી !...)
• તરત સાવધ થઈને એણે ચાદર સંકેલી લીધી. (પૃ. 27, ‘આગન્તુક’) (માત્ર ચાદર નહીં...)
:• તાજો અવાજ, એની મેળે વહી આવતો અવાજ...  (પૃ. 13, ‘કાદંબરીની મા’) (પહેલેથી રેકોર્ડેડ - વાસી અવાજ નહીં, કોઈનો દોરવેલો અવાજ નહીં...)
• સામે આશુતોષ બેઠો હતો. એકલો આશુતોષ. (પૃ. 28, ‘આગન્તુક’) (રીમા કે અર્ણવને સાંભળતો – અનુસરતો આશુતોષ નહીં...)
:• તરત સાવધ થઈને એણે ચાદર સંકેલી લીધી. (પૃ. 27, ‘આગન્તુક’) (માત્ર ચાદર નહીં...)
• એ મકાનનું નામ કોઈએ મજાકમાં ‘ધ નેસ્ટ’ રાખ્યું હતું. (પૃ. 65, ‘આગન્તુક’)
:• સામે આશુતોષ બેઠો હતો. એકલો આશુતોષ. (પૃ. 28, ‘આગન્તુક’) (રીમા કે અર્ણવને સાંભળતો – અનુસરતો આશુતોષ નહીં...)
• પરેશ સિવાય બીજા કોઈને માટે આવી ગધ્ધામજૂરી ન કરે શુભાંગી. (પૃ. 42, ‘આંધળી ગલી’)
:• એ મકાનનું નામ કોઈએ મજાકમાં ‘ધ નેસ્ટ’ રાખ્યું હતું. (પૃ. 65, ‘આગન્તુક’)
:• પરેશ સિવાય બીજા કોઈને માટે આવી ગધ્ધામજૂરી ન કરે શુભાંગી. (પૃ. 42, ‘આંધળી ગલી’)
ક્યારેક શબ્દોના પુનરાવર્તન દ્વારા ભાવનિર્દેશ થાય છે. જેમકે,
ક્યારેક શબ્દોના પુનરાવર્તન દ્વારા ભાવનિર્દેશ થાય છે. જેમકે,
• એને (વિજયાને) એટલી ખબર હતી કે થોડા દિવસ, બસ થોડા દિવસ કાઢી નાખવાના છે. (પૃ.45. ‘કાદંબરીની મા’)  અહીં પુનરાવર્તન દ્વારા વિજયા મન મક્કમ કરવા પોતાની જાતને સાંત્વના આપી રહી છે. તો -
:• એને (વિજયાને) એટલી ખબર હતી કે થોડા દિવસ, બસ થોડા દિવસ કાઢી નાખવાના છે. (પૃ.45. ‘કાદંબરીની મા’)  અહીં પુનરાવર્તન દ્વારા વિજયા મન મક્કમ કરવા પોતાની જાતને સાંત્વના આપી રહી છે. તો -
• ગયે વખતે લઈ ગઈ હતી તોયે રાખી નહોતી. પાછી મોકલી દીધી હતી. હવે પણ નહીં રાખે... નહીં જ રાખે. (પૃ.107, ‘કાદંબરીની મા’) કાદંબરીને સ્પષ્ટ થતું જાય છે કે અન્ના પિયરમાં નહીં રાખે. આ ખાતરી પુનરાવર્તન દ્વારા વ્યક્ત થઈ છે.
:• ગયે વખતે લઈ ગઈ હતી તોયે રાખી નહોતી. પાછી મોકલી દીધી હતી. હવે પણ નહીં રાખે... નહીં જ રાખે. (પૃ.107, ‘કાદંબરીની મા’) કાદંબરીને સ્પષ્ટ થતું જાય છે કે અન્ના પિયરમાં નહીં રાખે. આ ખાતરી પુનરાવર્તન દ્વારા વ્યક્ત થઈ છે.
{{Poem2Open}}
કેટલીક વાર ચોક્કસ શબ્દો દ્વારા લેખિકાનો પાત્ર, વલણ, પરિસ્થિતિ પરત્વેનો અભિગમ પણ સૂચવાઈ જાય છે. જેમકે,  
કેટલીક વાર ચોક્કસ શબ્દો દ્વારા લેખિકાનો પાત્ર, વલણ, પરિસ્થિતિ પરત્વેનો અભિગમ પણ સૂચવાઈ જાય છે. જેમકે,  
• નીલમ અડધું ઈંગ્લિશમાં ને અડધું ગુજરાતીમાં ઠોકાઠોક કરવા લાગી. (પૃ.63)
{{Poem2Close}}
• (પન્નાએ) સાફસાફ કહી નાંખ્યુઃ 'અનિલભાઈ બધું અગડંબગડં સમજાવતા હતા ત્યારથી જ મને તમારી ચિંતા હતી....' નીલમ અને પન્ના બન્ને વિજયા સાથે વાત કરે છે. પણ બન્નેનાં ક્રિયાવિશેષણ અલગ છે. નીલમની ‘ઠોકાઠોક’ અને પન્નાનું ‘સાફસાફ’...  
:• નીલમ અડધું ઈંગ્લિશમાં ને અડધું ગુજરાતીમાં ઠોકાઠોક કરવા લાગી. (પૃ.63)
• (શકુંતલાદેવીએ) જરૂર કરતાં વધારે દાગીના પહેર્યાં હતાં. જરૂર કરતાં વધારે વિનય દર્શાવતી તે માથે ઓઢીને ઊભી થઈ. (પૃ. 86-87, ‘કાદંબરીની મા’) શકુંતલાદેવી દેખાડો કરે છે, તે દર્શાવવા ‘જરૂર કરતાં વધારે’ જેવા પદનો સ્પષ્ટ પ્રયોગ છે.
:• (પન્નાએ) સાફસાફ કહી નાંખ્યુઃ 'અનિલભાઈ બધું અગડંબગડં સમજાવતા હતા ત્યારથી જ મને તમારી ચિંતા હતી....' નીલમ અને પન્ના બન્ને વિજયા સાથે વાત કરે છે. પણ બન્નેનાં ક્રિયાવિશેષણ અલગ છે. નીલમની ‘ઠોકાઠોક’ અને પન્નાનું ‘સાફસાફ’...  
• ઘણા જ ઘેરા રંગની લિપસ્ટીક લગાડેલા હોઠ વચ્ચેથી એનું (શાલ્મલિનું) ખોટા દાંતનું ચોકઠું કંઈક જુગુપ્સા પ્રેરતું હતું. (પૃ. 37, ‘આગન્તુક’)
:• (શકુંતલાદેવીએ) જરૂર કરતાં વધારે દાગીના પહેર્યાં હતાં. જરૂર કરતાં વધારે વિનય દર્શાવતી તે માથે ઓઢીને ઊભી થઈ. (પૃ. 86-87, ‘કાદંબરીની મા’) શકુંતલાદેવી દેખાડો કરે છે, તે દર્શાવવા ‘જરૂર કરતાં વધારે’ જેવા પદનો સ્પષ્ટ પ્રયોગ છે.
• અર્ણવનું પોકળ હાસ્ય ચારે બાજુ રેલાયું. (પૃ. 21, ‘આગન્તુક’)
:• ઘણા જ ઘેરા રંગની લિપસ્ટીક લગાડેલા હોઠ વચ્ચેથી એનું (શાલ્મલિનું) ખોટા દાંતનું ચોકઠું કંઈક જુગુપ્સા પ્રેરતું હતું. (પૃ. 37, ‘આગન્તુક’)
:• અર્ણવનું પોકળ હાસ્ય ચારે બાજુ રેલાયું. (પૃ. 21, ‘આગન્તુક’)
{{Poem2Open}}
‘આગન્તુક’ લઘુનવલના ખલપાત્રો સમ શાલ્મલિ અને અર્ણવ સંદર્ભે જુગુપ્સા, પોકળ જેવા શબ્દો દ્વારા નકારાત્મક રંગ ઉમેર્યો છે.
‘આગન્તુક’ લઘુનવલના ખલપાત્રો સમ શાલ્મલિ અને અર્ણવ સંદર્ભે જુગુપ્સા, પોકળ જેવા શબ્દો દ્વારા નકારાત્મક રંગ ઉમેર્યો છે.
વિશેષણનું કાર્ય અર્થમાં ઉમેરો કરવાનું છે. પણ ધીરુબહેને પ્રયોજેલાં વિશેષણ અનેક અર્થો ઉમેરી આપે છે. જેમકે, નીચેનું ઉદાહરણ વિશેષણ વગર અને વિશેષણ સાથે વાંચીએ તો-
વિશેષણનું કાર્ય અર્થમાં ઉમેરો કરવાનું છે. પણ ધીરુબહેને પ્રયોજેલાં વિશેષણ અનેક અર્થો ઉમેરી આપે છે. જેમકે, નીચેનું ઉદાહરણ વિશેષણ વગર અને વિશેષણ સાથે વાંચીએ તો-
1. શશાંકની મામી મટી જઈને છોકરી બની ગઈ.
{{Poem2Close}}
2. શશાંકની મામી મટી જઈને  સાત - આઠ વર્ષની છોકરી બની ગઈ.
:1. શશાંકની મામી મટી જઈને છોકરી બની ગઈ.
3. શશાંકની સમજદાર મામી મટી જઈને  સાત - આઠ વર્ષની ગુનેગાર છોકરી બની ગઈ. (પૃ. 106)
:2. શશાંકની મામી મટી જઈને  સાત - આઠ વર્ષની છોકરી બની ગઈ.
:3. શશાંકની સમજદાર મામી મટી જઈને  સાત - આઠ વર્ષની ગુનેગાર છોકરી બની ગઈ. (પૃ. 106)
{{Poem2Open}}
વાક્ય 1. કે 2.ને જ વાંચીએ તો કોઈક કારણસર કોઈ યુવતી – સ્ત્રી તેની વય કૂદી જઈને બાળપણમાં પહોંચી ગઈ, તેવું લાગે. પણ વાક્ય 3.... અહીં જે કૃતિતત્ત્વ પામી શકાય છે, તેનું કારણ પ્રયોજાયેલાં વિશેષણ ‘સમજદાર’ અને ‘ગુનેગાર’ છે. એ જ રીતે, સંતાનના લગ્નને કારણે વેવાણ બનેલી બે સ્ત્રીઓ વચ્ચે ખરેખર હવે એવો આદરપૂર્ણ કે આત્મીયતાસભર સંબધ રહ્યો જ નથી, સંબંધના નામે માત્ર કૃત્રિમ સામાજિકતા જ રહી છે, તે નીચેના ઉદાહરણમાં વિશેષણને આધારે જોઈ શકાય છે.
વાક્ય 1. કે 2.ને જ વાંચીએ તો કોઈક કારણસર કોઈ યુવતી – સ્ત્રી તેની વય કૂદી જઈને બાળપણમાં પહોંચી ગઈ, તેવું લાગે. પણ વાક્ય 3.... અહીં જે કૃતિતત્ત્વ પામી શકાય છે, તેનું કારણ પ્રયોજાયેલાં વિશેષણ ‘સમજદાર’ અને ‘ગુનેગાર’ છે. એ જ રીતે, સંતાનના લગ્નને કારણે વેવાણ બનેલી બે સ્ત્રીઓ વચ્ચે ખરેખર હવે એવો આદરપૂર્ણ કે આત્મીયતાસભર સંબધ રહ્યો જ નથી, સંબંધના નામે માત્ર કૃત્રિમ સામાજિકતા જ રહી છે, તે નીચેના ઉદાહરણમાં વિશેષણને આધારે જોઈ શકાય છે.
• તેમના ચહેરા પર એક વાસી સ્મિત વળગી રહેલું હતું. (પૃ. 3, ‘કાદંબરીની મા’)
{{Poem2Close}}
:• તેમના ચહેરા પર એક વાસી સ્મિત વળગી રહેલું હતું. (પૃ. 3, ‘કાદંબરીની મા’)
{{Poem2Open}}
વિશેષણના પ્રયોગથી તેઓ વાતાવરણ પણ ઉપસાવી આપી શકે છે. જેમકે,  
વિશેષણના પ્રયોગથી તેઓ વાતાવરણ પણ ઉપસાવી આપી શકે છે. જેમકે,  
• અંદર ધૂળ-બાવાંની એ હવડ વાસ આવતી હતી. ઘસાઈ ગયેલા મખમલથી મઢેલા એક ઊભી પીઠવાળા બાંકડા પરથી વાસી છાપાંની થપ્પી જરાક હઠાવીને બાઈ બોલી. (પૃ. 6)
{{Poem2Close}}
:• અંદર ધૂળ-બાવાંની એ હવડ વાસ આવતી હતી. ઘસાઈ ગયેલા મખમલથી મઢેલા એક ઊભી પીઠવાળા બાંકડા પરથી વાસી છાપાંની થપ્પી જરાક હઠાવીને બાઈ બોલી. (પૃ. 6)
{{Poem2Open}}
વિશેષણ હટાવતાં મૂળ વાક્યો જોઈએ તો-
વિશેષણ હટાવતાં મૂળ વાક્યો જોઈએ તો-
• અંદર વાસ આવતી હતી. બાંકડા પરથી છાપાની થપ્પી જરાક હઠાવીને બાઈ બોલી.
{{Poem2Close}}
:• અંદર વાસ આવતી હતી. બાંકડા પરથી છાપાની થપ્પી જરાક હઠાવીને બાઈ બોલી.
{{Poem2Open}}
અહીં વિશેષણનું કાર્ય સ્વયંસ્પષ્ટ છે. અન્ય ઉદાહરણો જોઈએ.
અહીં વિશેષણનું કાર્ય સ્વયંસ્પષ્ટ છે. અન્ય ઉદાહરણો જોઈએ.
• એની ગોળાકાર પીઠને ઢાંકતો ડગલો મેલો હતો. (પૃ. 33, ‘વાંસનો અંકુર’) (ગરીબીના બોજથી વળી ગયેલી પીઠ)
{{Poem2Close}}
• સામે ઊભેલા બરછટ પુરુષનો ગુસ્સો તે જાણતી હતી. (પૃ. 22)
:• એની ગોળાકાર પીઠને ઢાંકતો ડગલો મેલો હતો. (પૃ. 33, ‘વાંસનો અંકુર’) (ગરીબીના બોજથી વળી ગયેલી પીઠ)
• મિહિકા અને કરણ એકબીજા સામે બોલકી નજર નાખતાં હતાં. (પૃ.11, ‘આગન્તુક’)
:• સામે ઊભેલા બરછટ પુરુષનો ગુસ્સો તે જાણતી હતી. (પૃ. 22)
• એના અબોલ પ્રશ્નથી કંપી જઈ રીમા બોલી. (પૃ.14, ‘આગન્તુક’)
:• મિહિકા અને કરણ એકબીજા સામે બોલકી નજર નાખતાં હતાં. (પૃ.11, ‘આગન્તુક’)
• અને જો હવે જૂનું ઘર કાઢી નાંખ્યું છે. (પૃ. 19, ‘આગન્તુક’) (માત્ર જૂનું ઘર જ નહીં, સંબંધો, યાદ બધું જ...)
:• એના અબોલ પ્રશ્નથી કંપી જઈ રીમા બોલી. (પૃ.14, ‘આગન્તુક’)
• એ ઓચિંતી હસી પડી. એનું હાસ્ય પણ ધાતુના રણકાર જેવું ધારદાર અને કર્કશ લાગતું હતું. (પૃ. 7, 'આંધળી ગલી')
:• અને જો હવે જૂનું ઘર કાઢી નાંખ્યું છે. (પૃ. 19, ‘આગન્તુક’) (માત્ર જૂનું ઘર જ નહીં, સંબંધો, યાદ બધું જ...)
• ... છતાં લાગણીહીન કંઠે (પરેશ) બોલ્યો. પૃ. 82) ... સ્નેહાળ કંઠે તે બોલી ઊઠ્યોઃ (પૃ. 83, ‘આંધળી ગલી’)
:• એ ઓચિંતી હસી પડી. એનું હાસ્ય પણ ધાતુના રણકાર જેવું ધારદાર અને કર્કશ લાગતું હતું. (પૃ. 7, 'આંધળી ગલી')
:• ... છતાં લાગણીહીન કંઠે (પરેશ) બોલ્યો. પૃ. 82) ... સ્નેહાળ કંઠે તે બોલી ઊઠ્યોઃ (પૃ. 83, ‘આંધળી ગલી’)
{{Poem2Open}}
વિશેષણની જેમ ક્રિયાવિશેષણ પણ કૃતિને ભાવક સુધી પહોંચવામાં મદદરૂપ બને છે. તેના દ્વારા પાત્રનું વલણ, માનસિકતા, પરિસ્થિતિ આદિને ધીરુબહેન સચોટતાથી આલેખે છેઃ જેમકે,
વિશેષણની જેમ ક્રિયાવિશેષણ પણ કૃતિને ભાવક સુધી પહોંચવામાં મદદરૂપ બને છે. તેના દ્વારા પાત્રનું વલણ, માનસિકતા, પરિસ્થિતિ આદિને ધીરુબહેન સચોટતાથી આલેખે છેઃ જેમકે,
• (રીમા) આશુતોષ ભણી પીઠ ફેરવીને અંદરથી કપડાં કાઢવા લાગી. (પૃ. 60, ‘આગન્તુક’) (અવગણના)
{{Poem2Close}}
• (કરણ) પટ દઈને બોલી ઊઠ્યો. (પૃ. 15, ‘આગન્તુક’) (ઉત્સાહ)
:• (રીમા) આશુતોષ ભણી પીઠ ફેરવીને અંદરથી કપડાં કાઢવા લાગી. (પૃ. 60, ‘આગન્તુક’) (અવગણના)
• દર ત્રીજી મિનિટે ઠેકડો મારીને મન પેલી ઓરડીમાં પહોંચી જતું હતું. (પૃ. 15, ‘આગન્તુક’) (ઉત્સુકતા)
:• (કરણ) પટ દઈને બોલી ઊઠ્યો. (પૃ. 15, ‘આગન્તુક’) (ઉત્સાહ)
• આશુતોષે અણગમાથી અર્ણવ સામે જોયું. (પૃ.17, ‘આગન્તુક’) (ભાઈઓના સંબંધમાં ઉષ્માનો અભાવ)
:• દર ત્રીજી મિનિટે ઠેકડો મારીને મન પેલી ઓરડીમાં પહોંચી જતું હતું. (પૃ. 15, ‘આગન્તુક’) (ઉત્સુકતા)
• શું તે (વિજયા) ખરેખર અનિલને ઓળખતી હશે! (પૃ.5, 'કાદંબરીની મા') (સાચો સ્વભાવ !)
:• આશુતોષે અણગમાથી અર્ણવ સામે જોયું. (પૃ.17, ‘આગન્તુક’) (ભાઈઓના સંબંધમાં ઉષ્માનો અભાવ)
• વિજયાએ તગતગતા નેત્રે ઉપર આંગળી ચીંધી. (પૃ. 17, 'કાદંબરીની મા') (મનોવ્યથા)
:• શું તે (વિજયા) ખરેખર અનિલને ઓળખતી હશે! (પૃ.5, 'કાદંબરીની મા') (સાચો સ્વભાવ !)
• ઓચિંતા કોઈએ ધડાધડ બારણાં પછાડ્યાં. (પૃ. 22, 'કાદંબરીની મા') (ડરભર્યા માહોલનો આરંભ)
:• વિજયાએ તગતગતા નેત્રે ઉપર આંગળી ચીંધી. (પૃ. 17, 'કાદંબરીની મા') (મનોવ્યથા)
• સૂકાઈ ગયેલા હોઠ પર જીભ ફેરવતી ફેરવતી તે માંડમાંડ બોલી. (પૃ.25, 'કાદંબરીની મા') (અત્યંત ક્ષુબ્ધ)
:• ઓચિંતા કોઈએ ધડાધડ બારણાં પછાડ્યાં. (પૃ. 22, 'કાદંબરીની મા') (ડરભર્યા માહોલનો આરંભ)
• એની એ વાતો એ (રમણીકલાલ) અનંત રીતે કર્યા જ કરતા. (પૃ. 7, ‘વાંસનો અંકુર’)
:• સૂકાઈ ગયેલા હોઠ પર જીભ ફેરવતી ફેરવતી તે માંડમાંડ બોલી. (પૃ.25, 'કાદંબરીની મા') (અત્યંત ક્ષુબ્ધ)
• પછી એકદમ કેશવની આંખ સામે આંખ માંડીને બોલ્યાઃ (પૃ. 28, ‘વાંસનો અંકુર’)
:• એની એ વાતો એ (રમણીકલાલ) અનંત રીતે કર્યા જ કરતા. (પૃ. 7, ‘વાંસનો અંકુર’)
• વિચારોના વેગથી ઉન્મત્ત થઈ તે ચાલુ ક્લાસે બહાર નીકળી ગયો. (પૃ. 29, ‘વાંસનો અંકુર’)
:• પછી એકદમ કેશવની આંખ સામે આંખ માંડીને બોલ્યાઃ (પૃ. 28, ‘વાંસનો અંકુર’)
• થાકેલા પગ આયાસપૂર્વક ઊંચકી ઊંચકીને ચાલતાં ખાતાના સાહેબના ઓરડા લગી પહોંચવું વસમું લાગ્યું. (પૃ. 30, ‘વાંસનો અંકુર’)
:• વિચારોના વેગથી ઉન્મત્ત થઈ તે ચાલુ ક્લાસે બહાર નીકળી ગયો. (પૃ. 29, ‘વાંસનો અંકુર’)
• આજે કુંદનની વાત સાંભળીને શુભાંગી ઝળઝળિયાં સાથે બોલી ઊઠીઃ (પૃ. 45, ‘આંધળી ગલી’)
:• થાકેલા પગ આયાસપૂર્વક ઊંચકી ઊંચકીને ચાલતાં ખાતાના સાહેબના ઓરડા લગી પહોંચવું વસમું લાગ્યું. (પૃ. 30, ‘વાંસનો અંકુર’)
:• આજે કુંદનની વાત સાંભળીને શુભાંગી ઝળઝળિયાં સાથે બોલી ઊઠીઃ (પૃ. 45, ‘આંધળી ગલી’)
{{Poem2Open}}
જ્યાં સર્વનામની જરૂર ન હોય, ત્યાં પણ સર્વનામ પ્રયોજીને ધીરુબહેન માનસિકતા, વલણ આદિનો નિર્દેશ કરે છે. જેમકે,
જ્યાં સર્વનામની જરૂર ન હોય, ત્યાં પણ સર્વનામ પ્રયોજીને ધીરુબહેન માનસિકતા, વલણ આદિનો નિર્દેશ કરે છે. જેમકે,
• અને પેલી કેમ તારી જોડે આવી છે? (પૃ. 23, 'કાદંબરીની મા') અનિલ કાદંબરી વિશે વાત કરી રહ્યો છે. તે પૂછી શકે તેમ છે કે કાદંબરી કેમ વિજયા સાથે આવી છે ? પણ પત્ની માટે જે ગુસ્સો છે, જે તુચ્છતા ધરાવે છે, તે ભાવો અહીં સર્વનામ દ્વારા વ્યક્ત થયા છે. તો -
{{Poem2Close}}
• ત્રીજા માણસની હાજરીનો પાકો ગેરફાયદો ઉઠાવતી હતી આ મા ! (પૃ.26, 'કાદંબરીની મા') મા તો એક જ છે, તેના માટે દર્શક સર્વનામની જરૂર જ ન હોય. પરંતુ, તેના પરનો ગુસ્સો સર્વનામને કારણે વ્યક્ત થઈ જાય છે. ભાવક જ્યારે વાંચતો હોય ત્યારે ખરેખર તો આ સર્વનામને કારણે ગુસ્સાનો સૂર સાંભળી શકે છે.
:• અને પેલી કેમ તારી જોડે આવી છે? (પૃ. 23, 'કાદંબરીની મા') અનિલ કાદંબરી વિશે વાત કરી રહ્યો છે. તે પૂછી શકે તેમ છે કે કાદંબરી કેમ વિજયા સાથે આવી છે ? પણ પત્ની માટે જે ગુસ્સો છે, જે તુચ્છતા ધરાવે છે, તે ભાવો અહીં સર્વનામ દ્વારા વ્યક્ત થયા છે. તો -
• બસ એટલું જ. જાણે કોઈ કોઈને વઢ્યું નથી, કોઈ ભૂખ્યું રહ્યું નથી, કોઈએ ઘર છોડવાની તૈયારી કરી નથી - કંઈ બન્યું જ નથી. (પૃ. 47, ‘વાંસનો અંકુર’) રિસાયેલા કેશવને રમણીકલાલ જાણે કશું જ બન્યું નથી, તેવી સહજ પરિસ્થિતિ સર્જીને મનાવી લે છે, ત્યારની પરિસ્થિતિ સર્વનામના પ્રયોગ દ્વારા સચોટ અભિવ્યક્તિ પામી છે.
:• ત્રીજા માણસની હાજરીનો પાકો ગેરફાયદો ઉઠાવતી હતી આ મા ! (પૃ.26, 'કાદંબરીની મા') મા તો એક જ છે, તેના માટે દર્શક સર્વનામની જરૂર જ ન હોય. પરંતુ, તેના પરનો ગુસ્સો સર્વનામને કારણે વ્યક્ત થઈ જાય છે. ભાવક જ્યારે વાંચતો હોય ત્યારે ખરેખર તો આ સર્વનામને કારણે ગુસ્સાનો સૂર સાંભળી શકે છે.
 
:• બસ એટલું જ. જાણે કોઈ કોઈને વઢ્યું નથી, કોઈ ભૂખ્યું રહ્યું નથી, કોઈએ ઘર છોડવાની તૈયારી કરી નથી - કંઈ બન્યું જ નથી. (પૃ. 47, ‘વાંસનો અંકુર’) રિસાયેલા કેશવને રમણીકલાલ જાણે કશું જ બન્યું નથી, તેવી સહજ પરિસ્થિતિ સર્જીને મનાવી લે છે, ત્યારની પરિસ્થિતિ સર્વનામના પ્રયોગ દ્વારા સચોટ અભિવ્યક્તિ પામી છે.
{{Poem2Open}}
ધીરુબહેન એકથી વધુ આખ્યાત એક સાથે પ્રયોજીને દૃશ્યાત્મકતા સર્જે છે. જેમકે,
ધીરુબહેન એકથી વધુ આખ્યાત એક સાથે પ્રયોજીને દૃશ્યાત્મકતા સર્જે છે. જેમકે,
• અનિલ એને ખેંચીને લઈ જશે, એ ઘસડાશે, માફી માગશે, લાત ખાશે... (પૃ. 24, ‘કાદંબરીની મા’)
{{Poem2Close}}
• લાલ લાઈટ, લીલી લાઈટ, ઊભા રહેવું, પાછું દોડવું, ભોંયરામાં ઊતરવું, દાદરા ચડવા, વાહનોમાં ખડકાવું, ઠલવાવું અને પાછું દોડ્યા કરવું (પૃ. 3, ‘આંધળી ગલી’)
:• અનિલ એને ખેંચીને લઈ જશે, એ ઘસડાશે, માફી માગશે, લાત ખાશે... (પૃ. 24, ‘કાદંબરીની મા’)
• આવડત નહીં એટલે (સુશીલા) ઢોળતી, ફોડતી, બગાડતી; (પૃ. 18, ‘વાંસનો અંકુર’)
:• લાલ લાઈટ, લીલી લાઈટ, ઊભા રહેવું, પાછું દોડવું, ભોંયરામાં ઊતરવું, દાદરા ચડવા, વાહનોમાં ખડકાવું, ઠલવાવું અને પાછું દોડ્યા કરવું (પૃ. 3, ‘આંધળી ગલી’)
:• આવડત નહીં એટલે (સુશીલા) ઢોળતી, ફોડતી, બગાડતી; (પૃ. 18, ‘વાંસનો અંકુર’)
{{Poem2Open}}
ધીરુબહેનની કલમે ટૂંકા વાક્યોની હારમાળા દ્વારા અનીચ્છા આદિ પણ વ્યક્ત થાય છે. જેમકે,
ધીરુબહેનની કલમે ટૂંકા વાક્યોની હારમાળા દ્વારા અનીચ્છા આદિ પણ વ્યક્ત થાય છે. જેમકે,
• ફરી શુભાંગીના ઘરમાં આવવું, એણે આપેલું પાણી પીવું, એના પલંગ પર બેસવું, બધું દુષ્કર હતું, છતાં કુંદને એ બધું કર્યું. (પૃ. 82, ‘આંધળી ગલી’)
{{Poem2Close}}
• અનિલને પાણી નહોતું પીવું. બેસવું નહોતું. આ દૂરના મામા-મામીને હાથ નહોતા જોડવા. છતાં તેને એ બધું કરવું પડ્યું. (પૃ. 24, ‘કાદંબરીની મા’)
:• ફરી શુભાંગીના ઘરમાં આવવું, એણે આપેલું પાણી પીવું, એના પલંગ પર બેસવું, બધું દુષ્કર હતું, છતાં કુંદને એ બધું કર્યું. (પૃ. 82, ‘આંધળી ગલી’)
:• અનિલને પાણી નહોતું પીવું. બેસવું નહોતું. આ દૂરના મામા-મામીને હાથ નહોતા જોડવા. છતાં તેને એ બધું કરવું પડ્યું. (પૃ. 24, ‘કાદંબરીની મા’)
{{Poem2Open}}
ધીરુબહેનની એક વિશેષતા છેઃ વિરામચિહ્નોનો પ્રયોગ. તેઓ વિરામચિહ્નો પાસેથી પણ શબ્દો જેટલું જ કામ લઈ શકે છે. જેમકે,
ધીરુબહેનની એક વિશેષતા છેઃ વિરામચિહ્નોનો પ્રયોગ. તેઓ વિરામચિહ્નો પાસેથી પણ શબ્દો જેટલું જ કામ લઈ શકે છે. જેમકે,
• વરસોથી એ આ બન્નેની સાથે વારાફરતી રહી છે - છતાં બેમાંથી એકેને ઓળખતી નથી. (પૃ. 8, ‘કાદંબરીની મા’) અહીં વિરામચિહ્ન વગર સળંગ વાક્ય શક્ય છે, પરંતુ લઘુરેખાનો ઉપયોગ થયો છે. તેના કારણે ‘અટકાવ’ સૂચવાય છે. લઘુરેખા પછીની વિગત પર જાણે ફોકસ અપાય છે.
{{Poem2Close}}
• ‘તમે – શું આપી શકશો ?’ (પૃ. 10, ‘આંધળી ગલી’) અહીં પણ સળંગ વાક્ય ઉચ્ચારાઈ શકે તેમ છે. પણ લઘુરેખા દ્વારા વક્તાને વિચારતા દર્શાવવા કે શ્રોતાનો વિચાર સાંભળવા માટે અટકવું સૂચવાયું છે.  
:• વરસોથી એ આ બન્નેની સાથે વારાફરતી રહી છે - છતાં બેમાંથી એકેને ઓળખતી નથી. (પૃ. 8, ‘કાદંબરીની મા’) અહીં વિરામચિહ્ન વગર સળંગ વાક્ય શક્ય છે, પરંતુ લઘુરેખાનો ઉપયોગ થયો છે. તેના કારણે ‘અટકાવ’ સૂચવાય છે. લઘુરેખા પછીની વિગત પર જાણે ફોકસ અપાય છે.
• ... દીકરીને આશ્રય આપશે એવા એક ચમત્કારની સંભાવના રાખીને જ પોતે નહોતી ગઈ? તોયે ચમત્કાર બન્યો કંઈ? (પૃ. 32) અહીં વાક્યાંતે પ્રશ્નાર્થ છે. પરંતુ ખરેખર તેના દ્વારા નકારનું સૂચન છે. પરિણામે અભિવ્યક્તિ વધુ સચોટ બને છે. અહીં પદક્રમ, વાક્યાંતે ‘કંઈ’નો પ્રયોગ વગેરે દ્વારા બોલચાલની લઢણ પણ સધાઈ છે.
:• ‘તમે – શું આપી શકશો ?’ (પૃ. 10, ‘આંધળી ગલી’) અહીં પણ સળંગ વાક્ય ઉચ્ચારાઈ શકે તેમ છે. પણ લઘુરેખા દ્વારા વક્તાને વિચારતા દર્શાવવા કે શ્રોતાનો વિચાર સાંભળવા માટે અટકવું સૂચવાયું છે.  
• 'એમની... અને - અને - અન્નાની !' (પૃ. 34)  અહીં દરેક શબ્દ પછી વિરામચિહ્ન પ્રયોજાયું છે. – કહેવાય કે ન કહેવાયનો ડર, ખચકાટ અને વ્યક્ત થવાની કોશિશ – આ બધું વિરામચિહ્ન દ્વારા સૂચવાયું છે.  
:• ... દીકરીને આશ્રય આપશે એવા એક ચમત્કારની સંભાવના રાખીને જ પોતે નહોતી ગઈ? તોયે ચમત્કાર બન્યો કંઈ? (પૃ. 32) અહીં વાક્યાંતે પ્રશ્નાર્થ છે. પરંતુ ખરેખર તેના દ્વારા નકારનું સૂચન છે. પરિણામે અભિવ્યક્તિ વધુ સચોટ બને છે. અહીં પદક્રમ, વાક્યાંતે ‘કંઈ’નો પ્રયોગ વગેરે દ્વારા બોલચાલની લઢણ પણ સધાઈ છે.
• ‘તમે નથી જાણતા – રજતની માંદગી મારે માટે-’ (પૃ. 108, ‘આગન્તુક’) નિરંજનભાઈના ગળે ડૂમો બાઝતા બોલી શકતા નથી, એ ત્રુટકતા લઘુરેખા દ્વારા દર્શાવાઈ છે.  
:• 'એમની... અને - અને - અન્નાની !' (પૃ. 34)  અહીં દરેક શબ્દ પછી વિરામચિહ્ન પ્રયોજાયું છે. – કહેવાય કે ન કહેવાયનો ડર, ખચકાટ અને વ્યક્ત થવાની કોશિશ – આ બધું વિરામચિહ્ન દ્વારા સૂચવાયું છે.  
• ‘આ ભણવાની વાત – અરે, નહીં ભણવાની વાત...’ (પૃ. 5, ‘વાંસનો અંકુર’) ગુરુરેખા દ્વારા સુધારો દર્શાવાયો છે. પણ અધૂરા વાક્યે ત્રણ ટપકાં દ્વારા વાત પૂરી કરતાં લાગતા થાકનો નિર્દેશ છે. વાત પોતના નિયંત્રણમાં નથી, તેથી છોડી દેવાનો નિર્દેશ છે.
:• ‘તમે નથી જાણતા – રજતની માંદગી મારે માટે-’ (પૃ. 108, ‘આગન્તુક’) નિરંજનભાઈના ગળે ડૂમો બાઝતા બોલી શકતા નથી, એ ત્રુટકતા લઘુરેખા દ્વારા દર્શાવાઈ છે.  
:• ‘આ ભણવાની વાત – અરે, નહીં ભણવાની વાત...’ (પૃ. 5, ‘વાંસનો અંકુર’) ગુરુરેખા દ્વારા સુધારો દર્શાવાયો છે. પણ અધૂરા વાક્યે ત્રણ ટપકાં દ્વારા વાત પૂરી કરતાં લાગતા થાકનો નિર્દેશ છે. વાત પોતના નિયંત્રણમાં નથી, તેથી છોડી દેવાનો નિર્દેશ છે.
{{Poem2Open}}
ધીરુબહેનની કૃતિઓમાંથી પસાર થતાં ખ્યાલ આવે છે કે તેમના દ્વારા પ્રયોજાતાં વિરામચિહ્નો વાચિક અભિનય માટે સૂચનરૂપ છે. તેથી જ તેમની કૃતિઓ વધુ રંગમંચક્ષમ લાગે છે.
ધીરુબહેનની કૃતિઓમાંથી પસાર થતાં ખ્યાલ આવે છે કે તેમના દ્વારા પ્રયોજાતાં વિરામચિહ્નો વાચિક અભિનય માટે સૂચનરૂપ છે. તેથી જ તેમની કૃતિઓ વધુ રંગમંચક્ષમ લાગે છે.
માતૃભાષા માટે અપ્રતિમ લગાવ દાખવનારા ધીરુબહેનની કૃતિમાં રૂઢિપ્રયોગો પણ ખૂબ સહજતાથી વણાયા છે, જે તેમની કૃતિને વધુ સહજ અને વધુ આસ્વાદ્ય બનાવે છે. જેમકે,
માતૃભાષા માટે અપ્રતિમ લગાવ દાખવનારા ધીરુબહેનની કૃતિમાં રૂઢિપ્રયોગો પણ ખૂબ સહજતાથી વણાયા છે, જે તેમની કૃતિને વધુ સહજ અને વધુ આસ્વાદ્ય બનાવે છે. જેમકે,
• તમારે મારી દીકરીનો પગ કાઢવો છે? (પૃ. 10, ‘કાદંબરીની મા’)
{{Poem2Close}}
• કાદંબરીના ચહેરા પરથી લોહી ઊડી ગયું. (પૃ. 10, ‘કાદંબરીની મા’)
:• તમારે મારી દીકરીનો પગ કાઢવો છે? (પૃ. 10, ‘કાદંબરીની મા’)
• અત્યારે તો મારે તારો હાથ ઝાલવાનો છે. (પૃ. 11, ‘કાદંબરીની મા’)
:• કાદંબરીના ચહેરા પરથી લોહી ઊડી ગયું. (પૃ. 10, ‘કાદંબરીની મા’)
• એક વખત ઘેર પહોંચ્યા પછી એને પણ સીધી કરાશે. (પૃ. 26, ‘કાદંબરીની મા’)
:• અત્યારે તો મારે તારો હાથ ઝાલવાનો છે. (પૃ. 11, ‘કાદંબરીની મા’)
• ક્યારેક કંઈક ખટરાગ થઈ જાય. એનો અર્થ એવો નહીં કે આમ - છેલ્લે પાટલે બેસી જવું - તમે તો બહેન, સમજુ છો. (પૃ. 30, ‘કાદંબરીની મા’)
:• એક વખત ઘેર પહોંચ્યા પછી એને પણ સીધી કરાશે. (પૃ. 26, ‘કાદંબરીની મા’)
• એ તો હોય ! ચાલ્યા કરે! આંખ આડા કાન કરવાના ! (પૃ. 31, ‘કાદંબરીની મા’)
:• ક્યારેક કંઈક ખટરાગ થઈ જાય. એનો અર્થ એવો નહીં કે આમ - છેલ્લે પાટલે બેસી જવું - તમે તો બહેન, સમજુ છો. (પૃ. 30, ‘કાદંબરીની મા’)
• જ્યારે ખબર પડી ત્યારે એના ઘરને લૂણો લાગી ગયો હતો. (પૃ.30, ‘કાદંબરીની મા’)
:• એ તો હોય ! ચાલ્યા કરે! આંખ આડા કાન કરવાના ! (પૃ. 31, ‘કાદંબરીની મા’)
• પગ તળેથી ધરતી સરકી ગઈ. (પૃ. 94, ‘કાદંબરીની મા’)
:• જ્યારે ખબર પડી ત્યારે એના ઘરને લૂણો લાગી ગયો હતો. (પૃ.30, ‘કાદંબરીની મા’)
• ચાટ પડીને તે (રીમા) બહાર ચાલી ગઈ. (પૃ. 9, ‘આગન્તુક’)
:• પગ તળેથી ધરતી સરકી ગઈ. (પૃ. 94, ‘કાદંબરીની મા’)
• તમને શું થઈ ગયું, આશુભાઈ? ટાઢે પાણીએ ખસ જતી હતી. ના શું કરવા પાડી ? (પૃ. 24, ‘આગન્તુક’)
:• ચાટ પડીને તે (રીમા) બહાર ચાલી ગઈ. (પૃ. 9, ‘આગન્તુક’)
• પ્રતાપગિરિને ઓબ્લાઈજ કર્યો ત્યારે એણે આ જશને બદલે જૂતિયાં માર્યાં ને! (પૃ. 59, ‘આગન્તુક’)
:• તમને શું થઈ ગયું, આશુભાઈ? ટાઢે પાણીએ ખસ જતી હતી. ના શું કરવા પાડી ? (પૃ. 24, ‘આગન્તુક’)
:• પ્રતાપગિરિને ઓબ્લાઈજ કર્યો ત્યારે એણે આ જશને બદલે જૂતિયાં માર્યાં ને! (પૃ. 59, ‘આગન્તુક’)
{{Poem2Open}}
આ બધાથી શિરમોર છે, તેમની પોતાની આગવી બાની, તેઓ વાતની વિશેષ અભિવ્યક્તિ સાધી શકે છે. જેમકે,  
આ બધાથી શિરમોર છે, તેમની પોતાની આગવી બાની, તેઓ વાતની વિશેષ અભિવ્યક્તિ સાધી શકે છે. જેમકે,  
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 255: Line 293:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કિસન સોસાનાં કાવ્યોઃ દર્દીલી મધુરપ
|previous = મોટિફઃ વિભાવના, સ્વરૂપ અને તેના પૂર્વવર્તી અભ્યાસો
|next = એકાંતના સો વર્ષઃ પેઢીઓ પર્યંત વિસ્તરતી એકલતાની કુળકથા
|next = જીવનનું પરોઢઃ ફિનિક્સ સેટલમેન્ટ અને ગાંધીની આત્મખોજ
}}
}}