36,512
edits
(formatting of heading) |
(+1) |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 109: | Line 109: | ||
'સાથે ગુલાબજાંબુ. શાક તો સવારે કહ્યાં હતાં તે પાંચે બનાવવાનાં. ને ભાત સાથે પીરસવાનું શાક જુદું. રસાવાળું. કઢી, ઓસામણ, છૂટી દાળ ને મઠ. પાપડ સેવ બધું તળવાનું. ચટણી, કચુંબર ને કાચાં અથાણાં રહી ન જાય.' | 'સાથે ગુલાબજાંબુ. શાક તો સવારે કહ્યાં હતાં તે પાંચે બનાવવાનાં. ને ભાત સાથે પીરસવાનું શાક જુદું. રસાવાળું. કઢી, ઓસામણ, છૂટી દાળ ને મઠ. પાપડ સેવ બધું તળવાનું. ચટણી, કચુંબર ને કાચાં અથાણાં રહી ન જાય.' | ||
શ્રીમંતો દ્વારા વપરાતી વસ્તુઓની ગુણવત્તા પણ વિશેષ હોય, તે પણ વર્ણવાય છે. | શ્રીમંતો દ્વારા વપરાતી વસ્તુઓની ગુણવત્તા પણ વિશેષ હોય, તે પણ વર્ણવાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
:• બપોરની ચા માટે એ જે સેટ વાપરતા, તેનો કાચ ખૂબ પાતળો હતો. (પૃ.47, ‘વાંસનો અંકુર’) | :• બપોરની ચા માટે એ જે સેટ વાપરતા, તેનો કાચ ખૂબ પાતળો હતો. (પૃ.47, ‘વાંસનો અંકુર’) | ||
| Line 132: | Line 130: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
- ક્યાંક પોતાનો સ્વર વહી તો ગયો નથી ને, તોફાની પવન સાથે! ઠીક એવી રીતે કાદંબરીનો બેસી ગયેલો અવાજ સંભળાયો, 'બા ! ' (પૃ. 59, ‘કાદંબરીની મા’) (વિજયાના રૂમમાંથી ખિજાયેલો અનિલ ચાલ્યો ગયો ત્યાર બાદ કાદંબરીની સ્થિતિ) | - ક્યાંક પોતાનો સ્વર વહી તો ગયો નથી ને, તોફાની પવન સાથે! ઠીક એવી રીતે કાદંબરીનો બેસી ગયેલો અવાજ સંભળાયો, 'બા ! ' (પૃ. 59, ‘કાદંબરીની મા’) (વિજયાના રૂમમાંથી ખિજાયેલો અનિલ ચાલ્યો ગયો ત્યાર બાદ કાદંબરીની સ્થિતિ) | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
:• સૂકાં ડાળાં - પાંદડાના ઢગલામાંથી એકાદ ડાળખી સળવળવા માંડે અને ચાલતી થઈ જાય ત્યારે માણસ કેવું હેબતાઈ જાય! કાદંબરી એવી જ રીતે અરૂણા સામે જોઈ રહી. (પૃ.76, ‘કાદંબરીની મા’) (હવે હંમેશા પિયરમાં જ રહેવાનું - અનિલથી દૂર - તેવો હાશકારો અનુભવતી કાદંબરીને અરુણા દ્વારા ‘અનિલ સાથે નિસબત’ બતાવાતાં કાદંબરીની અનુભૂતિ) | :• સૂકાં ડાળાં - પાંદડાના ઢગલામાંથી એકાદ ડાળખી સળવળવા માંડે અને ચાલતી થઈ જાય ત્યારે માણસ કેવું હેબતાઈ જાય! કાદંબરી એવી જ રીતે અરૂણા સામે જોઈ રહી. (પૃ.76, ‘કાદંબરીની મા’) (હવે હંમેશા પિયરમાં જ રહેવાનું - અનિલથી દૂર - તેવો હાશકારો અનુભવતી કાદંબરીને અરુણા દ્વારા ‘અનિલ સાથે નિસબત’ બતાવાતાં કાદંબરીની અનુભૂતિ) | ||
| Line 177: | Line 173: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તો ક્યારેક એકાદ શબ્દમાત્રથી જ માનસિકતા, પરિસ્થિતિ આદિના લસરકા ખેંચાઈ જાય છે. જેમકે, | તો ક્યારેક એકાદ શબ્દમાત્રથી જ માનસિકતા, પરિસ્થિતિ આદિના લસરકા ખેંચાઈ જાય છે. જેમકે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
:• એની નજર આગળ રતનમેનોર ચમકે છે. (પૃ.7, ‘કાદંબરીની મા’) (ઐશ્વર્યનું આકર્ષણ) | :• એની નજર આગળ રતનમેનોર ચમકે છે. (પૃ.7, ‘કાદંબરીની મા’) (ઐશ્વર્યનું આકર્ષણ) | ||
| Line 190: | Line 184: | ||
:• એને (વિજયાને) એટલી ખબર હતી કે થોડા દિવસ, બસ થોડા દિવસ કાઢી નાખવાના છે. (પૃ.45. ‘કાદંબરીની મા’) અહીં પુનરાવર્તન દ્વારા વિજયા મન મક્કમ કરવા પોતાની જાતને સાંત્વના આપી રહી છે. તો - | :• એને (વિજયાને) એટલી ખબર હતી કે થોડા દિવસ, બસ થોડા દિવસ કાઢી નાખવાના છે. (પૃ.45. ‘કાદંબરીની મા’) અહીં પુનરાવર્તન દ્વારા વિજયા મન મક્કમ કરવા પોતાની જાતને સાંત્વના આપી રહી છે. તો - | ||
:• ગયે વખતે લઈ ગઈ હતી તોયે રાખી નહોતી. પાછી મોકલી દીધી હતી. હવે પણ નહીં રાખે... નહીં જ રાખે. (પૃ.107, ‘કાદંબરીની મા’) કાદંબરીને સ્પષ્ટ થતું જાય છે કે અન્ના પિયરમાં નહીં રાખે. આ ખાતરી પુનરાવર્તન દ્વારા વ્યક્ત થઈ છે. | :• ગયે વખતે લઈ ગઈ હતી તોયે રાખી નહોતી. પાછી મોકલી દીધી હતી. હવે પણ નહીં રાખે... નહીં જ રાખે. (પૃ.107, ‘કાદંબરીની મા’) કાદંબરીને સ્પષ્ટ થતું જાય છે કે અન્ના પિયરમાં નહીં રાખે. આ ખાતરી પુનરાવર્તન દ્વારા વ્યક્ત થઈ છે. | ||
{{Poem2Open}} | |||
કેટલીક વાર ચોક્કસ શબ્દો દ્વારા લેખિકાનો પાત્ર, વલણ, પરિસ્થિતિ પરત્વેનો અભિગમ પણ સૂચવાઈ જાય છે. જેમકે, | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
:• નીલમ અડધું ઈંગ્લિશમાં ને અડધું ગુજરાતીમાં ઠોકાઠોક કરવા લાગી. (પૃ.63) | :• નીલમ અડધું ઈંગ્લિશમાં ને અડધું ગુજરાતીમાં ઠોકાઠોક કરવા લાગી. (પૃ.63) | ||
:• (પન્નાએ) સાફસાફ કહી નાંખ્યુઃ 'અનિલભાઈ બધું અગડંબગડં સમજાવતા હતા ત્યારથી જ મને તમારી ચિંતા હતી....' નીલમ અને પન્ના બન્ને વિજયા સાથે વાત કરે છે. પણ બન્નેનાં ક્રિયાવિશેષણ અલગ છે. નીલમની ‘ઠોકાઠોક’ અને પન્નાનું ‘સાફસાફ’... | :• (પન્નાએ) સાફસાફ કહી નાંખ્યુઃ 'અનિલભાઈ બધું અગડંબગડં સમજાવતા હતા ત્યારથી જ મને તમારી ચિંતા હતી....' નીલમ અને પન્ના બન્ને વિજયા સાથે વાત કરે છે. પણ બન્નેનાં ક્રિયાવિશેષણ અલગ છે. નીલમની ‘ઠોકાઠોક’ અને પન્નાનું ‘સાફસાફ’... | ||
| Line 299: | Line 293: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મોટિફઃ વિભાવના, સ્વરૂપ અને તેના પૂર્વવર્તી અભ્યાસો | ||
|next = | |next = જીવનનું પરોઢઃ ફિનિક્સ સેટલમેન્ટ અને ગાંધીની આત્મખોજ | ||
}} | }} | ||