36,820
edits
(+1) |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ગુજરાતી બાલકથાનું વિવેચન|શ્રદ્ધા ત્રિવેદી}} | |||
શ્રદ્ધા ત્રિવેદી | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણે સૌ જાણીએ છીએ કે બાળકનો વિકાસ કરવામાં બાલસાહિત્યનો અને તેમાંય બાલકથાઓનો ફાળો અત્યંત મહત્ત્વનો છે. આથી જ બાલકથાઓનું નિરીક્ષણ, પરીક્ષણ, સમીક્ષણ સતત ચાલતું રહેવું જોઈએ. બાલકથાનું વિવેચન થવું જોઈએ એમ કહીએ છીએ ત્યારે એ દ્વારા આપણને શું અભિપ્રેત છે? શા માટે તે જરૂરી છે? ને ગુજરાતી બાલકથાસાહિત્ય સંદર્ભે તે કેટલા પ્રમાણમાં થયું છે?-વગેરે બાબતોની થોડીક વાત કરવાનો અહીં ઉપક્રમ રાખ્યો છે. | આપણે સૌ જાણીએ છીએ કે બાળકનો વિકાસ કરવામાં બાલસાહિત્યનો અને તેમાંય બાલકથાઓનો ફાળો અત્યંત મહત્ત્વનો છે. આથી જ બાલકથાઓનું નિરીક્ષણ, પરીક્ષણ, સમીક્ષણ સતત ચાલતું રહેવું જોઈએ. બાલકથાનું વિવેચન થવું જોઈએ એમ કહીએ છીએ ત્યારે એ દ્વારા આપણને શું અભિપ્રેત છે? શા માટે તે જરૂરી છે? ને ગુજરાતી બાલકથાસાહિત્ય સંદર્ભે તે કેટલા પ્રમાણમાં થયું છે?-વગેરે બાબતોની થોડીક વાત કરવાનો અહીં ઉપક્રમ રાખ્યો છે. | ||
| Line 39: | Line 34: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = શિક્ષણનો ઇતિહાસ અને કાન્તે કરેલી તત્ત્વચર્ચા | |previous = શિક્ષણનો ઇતિહાસ અને કાન્તે કરેલી તત્ત્વચર્ચા | ||
|next = | |next = દ્રષ્ટિ ભીતરનીઃ સત્યજીત રાયનું કલાવિશ્વ | ||
}} | }} | ||