નારીસંપદાઃ વિવેચન/ગુજરાતી સ્ત્રી સામયિકો: Difference between revisions
+1 |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ગુજરાતી સ્ત્રી સામયિકો|ઉષા ઉપાધ્યાય}} | |||
ઉષા ઉપાધ્યાય | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભ સાથે જ ગુજરાતી સ્ત્રી-સામયિકોનો પણ ઉદય થયો છે. ઈ.સ. ૧૮૫૪માં ‘બુદ્ધિપ્રકાશ' સામયિક શરુ થયું એ પછી તરત અને 'ડાંડિયો'ના આરંભ પહેલાં ઈ.સ.૧૮૫૭માં પહેલું ગુજરાતી સ્ત્રી-સામયિક 'સ્ત્રીબોધ' શરુ થયું છે. કાસાસાહેબ કાલેલકરે પત્રકારત્વને ‘જીવનસેવાની કળા' તરીકે ઓળખાવ્યું છે. સાહિત્યિક વાતાવરણ રચવામાં સામયિકોનો કેટલો મોટો ફાળો છે તે દર્શાવતાં વિદ્યાબહેન નીલકંઠે કહ્યું હતું કે : “સાહિત્યનો પ્રચાર કરવા માટે માસિકોનું સાધન સૌથી સબળ છે.” આમ જીવનસેવા અને કળા બન્ને માટે પ્રેરક-પોષક વાતાવરણ રચતાં સામયિકોના સબળ માધ્યમે ગુજરાતની નારીચેતનાના આવિષ્કારમાં પ્રારંભથી જ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. મેથ્યુ આર્નોલ્ડે પત્રકારત્વને ‘ઉતાવળે સર્જાયેલું સાહિત્ય' કહીને તેની મર્યાદા તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. આમ છતાં, ગુજરાતની નારીચેતનાના આવિષ્કારમાં, તેના પ્રશ્નો પરત્વે સમાજમાં જાગૃતિ લાવવામાં તેમ જ તેની સર્જનાત્મક ક્ષમતા ખિલવવામાં આ સામયિકોનો નિર્વિવાદપણે મોટો ફાળો છે. કન્યાકેળવણી, સમાજસુધારણા અને સર્જનાત્મક અભિવ્યક્તિ માટેનું પ્રોત્સાહક વાતાવરણ રચવામાં આ સ્ત્રી-સામયિકોનો અભ્યાસ કરતાં જણાય છે કે માત્ર વિદ્યાબહેન નીલકંઠ, શારદાબહેન મહેતા, વિનોદિની નીલકંઠ, લીલાવતી મુનશી જેવાં નામાંકિત લેખિકાઓની રચનાઓ જ નહીં, ન્હાનાલાલ, ખબરદાર, મલયાનીલ વગેરે અનેક પ્રસિદ્ધ કવિઓનાં કાવ્યો પણ આ સામયિકોમાં પ્રકાશિત થયાં છે. 'સુંદરી સુબોધ'ના ઈ.સ. ૧૯૦૭ના ફેબ્રુઆરીના અંકમાં ન્હાનાલાલે પોતાની ઓળખ પ્રગટ કર્યા સિવાય 'પ્રેમભક્તિ' ઉપનામથી 'વીરની વિદાય' કાવ્ય પ્રગટ કર્યું છે. આ સામયિકમાં ન્હાનાલાલના ઉપનામથી અને નામથી અનેક કાવ્યો પ્રગટ થયાં છે. એ જ રીતે ‘પ્રિયંવદા'માં ગોવર્ધનરામ ત્રિપાઠીની કાલજયી નવલકથા 'સરસ્વતીચંદ્ર'નાં આરંભિક પ્રકરણો પ્રકાશિત થયાં છે. | અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભ સાથે જ ગુજરાતી સ્ત્રી-સામયિકોનો પણ ઉદય થયો છે. ઈ.સ. ૧૮૫૪માં ‘બુદ્ધિપ્રકાશ' સામયિક શરુ થયું એ પછી તરત અને 'ડાંડિયો'ના આરંભ પહેલાં ઈ.સ.૧૮૫૭માં પહેલું ગુજરાતી સ્ત્રી-સામયિક 'સ્ત્રીબોધ' શરુ થયું છે. કાસાસાહેબ કાલેલકરે પત્રકારત્વને ‘જીવનસેવાની કળા' તરીકે ઓળખાવ્યું છે. સાહિત્યિક વાતાવરણ રચવામાં સામયિકોનો કેટલો મોટો ફાળો છે તે દર્શાવતાં વિદ્યાબહેન નીલકંઠે કહ્યું હતું કે : “સાહિત્યનો પ્રચાર કરવા માટે માસિકોનું સાધન સૌથી સબળ છે.” આમ જીવનસેવા અને કળા બન્ને માટે પ્રેરક-પોષક વાતાવરણ રચતાં સામયિકોના સબળ માધ્યમે ગુજરાતની નારીચેતનાના આવિષ્કારમાં પ્રારંભથી જ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. મેથ્યુ આર્નોલ્ડે પત્રકારત્વને ‘ઉતાવળે સર્જાયેલું સાહિત્ય' કહીને તેની મર્યાદા તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. આમ છતાં, ગુજરાતની નારીચેતનાના આવિષ્કારમાં, તેના પ્રશ્નો પરત્વે સમાજમાં જાગૃતિ લાવવામાં તેમ જ તેની સર્જનાત્મક ક્ષમતા ખિલવવામાં આ સામયિકોનો નિર્વિવાદપણે મોટો ફાળો છે. કન્યાકેળવણી, સમાજસુધારણા અને સર્જનાત્મક અભિવ્યક્તિ માટેનું પ્રોત્સાહક વાતાવરણ રચવામાં આ સ્ત્રી-સામયિકોનો અભ્યાસ કરતાં જણાય છે કે માત્ર વિદ્યાબહેન નીલકંઠ, શારદાબહેન મહેતા, વિનોદિની નીલકંઠ, લીલાવતી મુનશી જેવાં નામાંકિત લેખિકાઓની રચનાઓ જ નહીં, ન્હાનાલાલ, ખબરદાર, મલયાનીલ વગેરે અનેક પ્રસિદ્ધ કવિઓનાં કાવ્યો પણ આ સામયિકોમાં પ્રકાશિત થયાં છે. 'સુંદરી સુબોધ'ના ઈ.સ. ૧૯૦૭ના ફેબ્રુઆરીના અંકમાં ન્હાનાલાલે પોતાની ઓળખ પ્રગટ કર્યા સિવાય 'પ્રેમભક્તિ' ઉપનામથી 'વીરની વિદાય' કાવ્ય પ્રગટ કર્યું છે. આ સામયિકમાં ન્હાનાલાલના ઉપનામથી અને નામથી અનેક કાવ્યો પ્રગટ થયાં છે. એ જ રીતે ‘પ્રિયંવદા'માં ગોવર્ધનરામ ત્રિપાઠીની કાલજયી નવલકથા 'સરસ્વતીચંદ્ર'નાં આરંભિક પ્રકરણો પ્રકાશિત થયાં છે. | ||
ગુજરાતી સ્ત્રી-સામયિકોના આરંભનો સમય સુધારકયુગનો હતો. એ સમયે દુર્ગારામ મહેતા, મહીપતરામ રૂપરામ નીલકંઠ, નર્મદ વગેરે અનેક સમાજસુધારકો મધ્યકાળનાં અંધારાં ઉલેચવાં કટિબદ્ધ હતા. પ્રગતિશીલ અભિગમ અપનાવનારી પારસી કોમે કન્યાકેળવણી, અંગ્રેજી શિક્ષણ અને યુરોપીય સાહિત્યના અભ્યાસને પ્રારંભથી જ આવકાર્યા હતાં. ગુજરાતી પત્રકારત્વના આરંભના તબક્કામાં આથી જ પારસી કોમનું મોટું પ્રદાન રહ્યું છે. ગુજરાતનું પહેલું સ્ત્રી-સામયિક 'સ્ત્રીબોધ' શરુ થયું એ પહેલાં ઈ.સ. ૧૮૪૫માં સ્થપાયેલા 'પરહેજગાર પત્ર'ની વ્યવસ્થામાં પાર્વતીકુંવર મહીપતરામ નીલકંઠે પણ ઘણી સહાય કરી હતી. | ગુજરાતી સ્ત્રી-સામયિકોના આરંભનો સમય સુધારકયુગનો હતો. એ સમયે દુર્ગારામ મહેતા, મહીપતરામ રૂપરામ નીલકંઠ, નર્મદ વગેરે અનેક સમાજસુધારકો મધ્યકાળનાં અંધારાં ઉલેચવાં કટિબદ્ધ હતા. પ્રગતિશીલ અભિગમ અપનાવનારી પારસી કોમે કન્યાકેળવણી, અંગ્રેજી શિક્ષણ અને યુરોપીય સાહિત્યના અભ્યાસને પ્રારંભથી જ આવકાર્યા હતાં. ગુજરાતી પત્રકારત્વના આરંભના તબક્કામાં આથી જ પારસી કોમનું મોટું પ્રદાન રહ્યું છે. ગુજરાતનું પહેલું સ્ત્રી-સામયિક 'સ્ત્રીબોધ' શરુ થયું એ પહેલાં ઈ.સ. ૧૮૪૫માં સ્થપાયેલા 'પરહેજગાર પત્ર'ની વ્યવસ્થામાં પાર્વતીકુંવર મહીપતરામ નીલકંઠે પણ ઘણી સહાય કરી હતી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>સ્ત્રીબોધ : માસિક પત્ર | <poem>'''સ્ત્રીબોધ : માસિક પત્ર''' | ||
સ્થાપના : ઈ.સ. ૧૮૫૭, ૧ જાન્યુઆરી. | સ્થાપના : ઈ.સ. ૧૮૫૭, ૧ જાન્યુઆરી. | ||
છેલ્લો અંક : ઈ.સ. ૧૯૫૨ (કુલ ૯૬ વર્ષ) | છેલ્લો અંક : ઈ.સ. ૧૯૫૨ (કુલ ૯૬ વર્ષ) | ||
| Line 40: | Line 34: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>સ્ત્રીમિત્ર : માસિક પત્ર | <poem>'''સ્ત્રીમિત્ર : માસિક પત્ર''' | ||
સ્થાપના : ઈ.સ. ૧૮૫૭, બંધ થયા પછી ફરી ઈ.સ. ૧૮૬૭ | સ્થાપના : ઈ.સ. ૧૮૫૭, બંધ થયા પછી ફરી ઈ.સ. ૧૮૬૭ | ||
છેલ્લો અંક : કુલ ત્રીસ વર્ષ | છેલ્લો અંક : કુલ ત્રીસ વર્ષ | ||
| Line 50: | Line 44: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>સ્ત્રી જ્ઞાનદીપક : વાર્ષિક પત્ર | <poem>'''સ્ત્રી જ્ઞાનદીપક : વાર્ષિક પત્ર''' | ||
સ્થાપના : ઈ.સ. ૧૮૬૭</poem> | સ્થાપના : ઈ.સ. ૧૮૬૭</poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 61: | Line 55: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>સ્ત્રીસદ્બોધરત્ન: માસિક પત્ર | <poem>'''સ્ત્રીસદ્બોધરત્ન: માસિક પત્ર''' | ||
સ્થાપના : ઈ.સ. ૧૮૮૨ | સ્થાપના : ઈ.સ. ૧૮૮૨ | ||
સ્થાપક તંત્રી : તુલસીબાઈ | સ્થાપક તંત્રી : તુલસીબાઈ | ||
| Line 72: | Line 66: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>પ્રિયંવદા: માસિક પત્ર | <poem>'''પ્રિયંવદા: માસિક પત્ર''' | ||
સ્થાપના : ઈ.સ. ૧૮૮૫ | સ્થાપના : ઈ.સ. ૧૮૮૫ | ||
સ્થાપક તંત્રી : મણિલાલ નભુભાઈ દ્વિવેદી | સ્થાપક તંત્રી : મણિલાલ નભુભાઈ દ્વિવેદી | ||
| Line 86: | Line 80: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>સુંદરી સુબોધ : માસિકપત્ર | <poem>'''સુંદરી સુબોધ : માસિકપત્ર''' | ||
સ્થાપના : ઈ.સ. ૧૯૦૩, સપ્ટેમ્બર | સ્થાપના : ઈ.સ. ૧૯૦૩, સપ્ટેમ્બર | ||
તંત્રી : રામમોહનરાય જસવંતરાય દેસાઈ</poem> | તંત્રી : રામમોહનરાય જસવંતરાય દેસાઈ</poem> | ||
| Line 113: | Line 107: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>સ્ત્રી હિતોપદેશ : વાર્ષિક મુખપત્ર | <poem>'''સ્ત્રી હિતોપદેશ : વાર્ષિક મુખપત્ર''' | ||
સ્થાપના : ઈ.સ. ૧૯૦૯</poem> | સ્થાપના : ઈ.સ. ૧૯૦૯</poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 125: | Line 119: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>વનિતા વિજ્ઞાન : માસિક મુખપત્ર | <poem>'''વનિતા વિજ્ઞાન : માસિક મુખપત્ર''' | ||
સ્થાપના : ઈ.સ. ૧૯૦૯ | સ્થાપના : ઈ.સ. ૧૯૦૯ | ||
તંત્રી : નાનીબહેન (શિવગૌરી) ગજ્જર તથા બાજીગૌરી મુનશી</poem> | તંત્રી : નાનીબહેન (શિવગૌરી) ગજ્જર તથા બાજીગૌરી મુનશી</poem> | ||
| Line 131: | Line 125: | ||
‘વનિતા વિજ્ઞાન' સામયિક ઈ.સ. ૧૯૦૭માં સુરતમાં સ્થપાયેલી અને આજે જેની શૈક્ષણિક- સામાજિક પ્રવૃત્તિઓ વડલાની જેમ વિસ્તરી છે તે 'વનિતા વિશ્રામ' સંસ્થાનું મુખપત્ર હતું. આ સંસ્થા અને તેના મુખપત્રનાં સ્થાપક નાનીબહેન અને બાજીગૌરી બાળવિધવા હતાં, પરંતુ દૃઢ મનોબળ તથા સાહસથી એમણે પોતાનાં જીવનને પરંપરાની ગર્તામાંથી ડૂબતું બચાવ્યું હતું. એટલું જ નહીં, ઉપરોક્ત સંસ્થા અને સામયિક દ્વારા અનેક સ્ત્રીઓની જીવનનૈયાને દીવાદાંડીનો ઉજાસ અને દિશાનિર્દેશ પૂરો પાડયો હતો. ‘વનિતા વિજ્ઞાન' સામયિકમાં મોટે ભાગે સ્ત્રીઓના લેખો જ પ્રસિદ્ધ થતા હતા. ‘વનિતા વિશ્રામ'માં આશ્રય પામેલી વિધવાબહેનો તથા આત્મનિર્ભર બની શકેલી બહેનોના સ્વાનુભવો આ સામયિકમાં અવારનવાર પ્રકાશિત થતા હતા. નારીઅભ્યાસની દૃષ્ટિએ આ લેખો મૂલ્યવાન છે. | ‘વનિતા વિજ્ઞાન' સામયિક ઈ.સ. ૧૯૦૭માં સુરતમાં સ્થપાયેલી અને આજે જેની શૈક્ષણિક- સામાજિક પ્રવૃત્તિઓ વડલાની જેમ વિસ્તરી છે તે 'વનિતા વિશ્રામ' સંસ્થાનું મુખપત્ર હતું. આ સંસ્થા અને તેના મુખપત્રનાં સ્થાપક નાનીબહેન અને બાજીગૌરી બાળવિધવા હતાં, પરંતુ દૃઢ મનોબળ તથા સાહસથી એમણે પોતાનાં જીવનને પરંપરાની ગર્તામાંથી ડૂબતું બચાવ્યું હતું. એટલું જ નહીં, ઉપરોક્ત સંસ્થા અને સામયિક દ્વારા અનેક સ્ત્રીઓની જીવનનૈયાને દીવાદાંડીનો ઉજાસ અને દિશાનિર્દેશ પૂરો પાડયો હતો. ‘વનિતા વિજ્ઞાન' સામયિકમાં મોટે ભાગે સ્ત્રીઓના લેખો જ પ્રસિદ્ધ થતા હતા. ‘વનિતા વિશ્રામ'માં આશ્રય પામેલી વિધવાબહેનો તથા આત્મનિર્ભર બની શકેલી બહેનોના સ્વાનુભવો આ સામયિકમાં અવારનવાર પ્રકાશિત થતા હતા. નારીઅભ્યાસની દૃષ્ટિએ આ લેખો મૂલ્યવાન છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>ગુલશન : માસિકપત્ર | <poem>'''ગુલશન : માસિકપત્ર''' | ||
સ્થાપના : ઈ.સ. ૧૯૧૩ | સ્થાપના : ઈ.સ. ૧૯૧૩ | ||
તંત્રી : દિનશા ભાગળિયા | તંત્રી : દિનશા ભાગળિયા | ||
| Line 141: | Line 134: | ||
નવસારીથી પ્રગટ થતા આ માસિકમાં હિંદુ અને પારસી સ્ત્રીઓના બે વિભાગો હતા. આ સામયિકમાં નવલકથા, વાર્તા, કવિતા વગેરે સર્જનાત્મકકૃતિઓ તેમ જ પારસી અને હિંદુ સમાજને સ્પર્શતા લેખો પ્રકાશિત થતા હતા. આ સામયિકે 'ખાસ સચિત્ર હિંદુ સ્ત્રી અંક' તથા 'પારસી બાનુઓ માટેનો ખાસ અંક’ પ્રકાશિત કર્યો હતો. આ ખાસ અંકો અનુક્રમે વિદ્યાગૌરી નીલકંઠ તથા પારસી બહેન થેલ્માએ તૈયાર કર્યા હતા. આ સામયિક માત્ર આઠ વર્ષ ચાલીને ઈ.સ. ૧૯૨૧માં બંધ પડ્યું હતું. | નવસારીથી પ્રગટ થતા આ માસિકમાં હિંદુ અને પારસી સ્ત્રીઓના બે વિભાગો હતા. આ સામયિકમાં નવલકથા, વાર્તા, કવિતા વગેરે સર્જનાત્મકકૃતિઓ તેમ જ પારસી અને હિંદુ સમાજને સ્પર્શતા લેખો પ્રકાશિત થતા હતા. આ સામયિકે 'ખાસ સચિત્ર હિંદુ સ્ત્રી અંક' તથા 'પારસી બાનુઓ માટેનો ખાસ અંક’ પ્રકાશિત કર્યો હતો. આ ખાસ અંકો અનુક્રમે વિદ્યાગૌરી નીલકંઠ તથા પારસી બહેન થેલ્માએ તૈયાર કર્યા હતા. આ સામયિક માત્ર આઠ વર્ષ ચાલીને ઈ.સ. ૧૯૨૧માં બંધ પડ્યું હતું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>ગુણસુન્દરી અને સ્ત્રી હિતોપદેશ: માસિકપત્ર | <poem>'''ગુણસુન્દરી અને સ્ત્રી હિતોપદેશ: માસિકપત્ર''' | ||
સ્થાપના : ઈ.સ. ૧૯૩૪ | સ્થાપના : ઈ.સ. ૧૯૩૪ | ||
આદ્યતંત્રી અને સ્થાપક : જયકૃષ્ણ ના. વર્મા | આદ્યતંત્રી અને સ્થાપક : જયકૃષ્ણ ના. વર્મા | ||
| Line 156: | Line 148: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>સ્ત્રી જીવન : માસિકપત્ર | <poem>'''સ્ત્રી જીવન : માસિકપત્ર''' | ||
સ્થાપના : | સ્થાપના : | ||
આદ્ય સંપાદક : મનુભાઈ જોધાણી | આદ્ય સંપાદક : મનુભાઈ જોધાણી | ||
| Line 165: | Line 157: | ||
ઉપરોક્ત સામયિકો વિશે વિસ્તૃત વિચારણા કર્યા પછી હવે એવાં સ્ત્રી-સામયિકોની વિગતો અહીં નોંધવી છે, જેનું પ્રકાશન લાંબા સમય સુધી ભલે ન થયું હોય પરંતુ સ્ત્રીજાગૃતિ અને સ્ત્રી સામયિકોની પ્રવૃત્તિના સાતત્યને જાળવવામાં જેનું યોગદાન રહ્યું છે. આ સામયિકોની સંક્ષિપ્ત વિગતો આ પ્રમાણે છે – | ઉપરોક્ત સામયિકો વિશે વિસ્તૃત વિચારણા કર્યા પછી હવે એવાં સ્ત્રી-સામયિકોની વિગતો અહીં નોંધવી છે, જેનું પ્રકાશન લાંબા સમય સુધી ભલે ન થયું હોય પરંતુ સ્ત્રીજાગૃતિ અને સ્ત્રી સામયિકોની પ્રવૃત્તિના સાતત્યને જાળવવામાં જેનું યોગદાન રહ્યું છે. આ સામયિકોની સંક્ષિપ્ત વિગતો આ પ્રમાણે છે – | ||
{{Poem2Close}} | |||
* 'સરસ્વતી' : ઈ.સ. ૧૯૧૫, તંત્રી- દાવર બહેનો. | * 'સરસ્વતી' : ઈ.સ. ૧૯૧૫, તંત્રી- દાવર બહેનો. | ||
* 'સ્ત્રી શક્તિ' : ઈ.સ. ૧૯૩૧ - મે, તંત્રી - શરુઆતમાં ઊર્મિલાબહેન મહેતા, પછીથી સૂર્યલક્ષ્મી ધર્મદાસ, સાપ્તાહિક પત્ર, પ્રકાશક- ગાંડિવ સાહિત્ય મંદિર, સુરત. | * 'સ્ત્રી શક્તિ' : ઈ.સ. ૧૯૩૧ - મે, તંત્રી - શરુઆતમાં ઊર્મિલાબહેન મહેતા, પછીથી સૂર્યલક્ષ્મી ધર્મદાસ, સાપ્તાહિક પત્ર, પ્રકાશક- ગાંડિવ સાહિત્ય મંદિર, સુરત. | ||
| Line 177: | Line 170: | ||
* 'અનસૂયા' : સ્થાપના - ઈ.સ.૧૯૮૨, સ્વાશ્રયી મહિલા 'સેવા'નું પાક્ષિક, સ્થાપક તંત્રી – જયંતિકા જયંતભાઈ. | * 'અનસૂયા' : સ્થાપના - ઈ.સ.૧૯૮૨, સ્વાશ્રયી મહિલા 'સેવા'નું પાક્ષિક, સ્થાપક તંત્રી – જયંતિકા જયંતભાઈ. | ||
* 'જ્યોતિ' : હીરાબા મહિલા મંડળ, ખેડાનું મુખપત્ર. તંત્રી - પલ્લવી દેસાઈ. | * 'જ્યોતિ' : હીરાબા મહિલા મંડળ, ખેડાનું મુખપત્ર. તંત્રી - પલ્લવી દેસાઈ. | ||
* 'નારીમુક્તિ' : સંપાદક - સોનલ શુક્લ, વિભૂતિ પટેલ, નીરા દેસાઈ. ત્રિમાસિક પત્ર. | * 'નારીમુક્તિ' : સંપાદક - સોનલ શુક્લ, વિભૂતિ પટેલ, નીરા દેસાઈ. ત્રિમાસિક પત્ર.{{Poem2Open}} | ||
ગુજરાતી સ્ત્રી-સામયિકો સંદર્ભે ગુજરાતી વર્તમાનપત્રોના મહિલાઓ માટેની સાપ્તાહિક પાક્ષિક પૂર્તિઓની પણ નોંધ લેવી જોઈએ - | ગુજરાતી સ્ત્રી-સામયિકો સંદર્ભે ગુજરાતી વર્તમાનપત્રોના મહિલાઓ માટેની સાપ્તાહિક પાક્ષિક પૂર્તિઓની પણ નોંધ લેવી જોઈએ - | ||