નારીસંપદાઃ વિવેચન/વેળાવેળાની છાંયડીમાં રજૂ થતું ભારતીય દર્શન: Difference between revisions

+1
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading|‘વેળા વેળાની છાંયડી’માં રજૂ થતું ભારતીય દર્શન|કાલિન્દી પરીખ}}
<big><big>'''૩૫'''</big></big>
 
<center><big><big>'''‘વેળા વેળાની છાંયડી’માં રજૂ થતું ભારતીય દર્શન'''</big><br>
કાલિન્દી પરીખ</big></center>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
મડિયાએ વાર્તા, નવલકથા, નાટક, નિબંધ, સોનેટ ઈત્યાદિ સાહિત્યમાં લગભગ તમામ પ્રકારોમાં  ખેડાણ કર્યું છે. તેમની ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ એટલી તો રસપ્રદ છે કે આજે પણ વાંચવી ગમે છે. તેમની એક નવલિકા એટલી લોકપ્રિય બની કે મડિયાએ તેના પરથી નવલકથા લખી તે જ આ ‘વેળા વેળાની છાંયડી’. પ્રસ્તુત નવલકથામાં કાઠિયાવાડી પરિવેશ રજૂ થાય છે. રેલ્વે સ્ટેશન અને ત્યાંની ચહલપહલનું નિરૂપણ દૃશ્યાત્મક બની રહે છે. પાત્રો, પ્રસંગો, સંવાદો, તેમની વૃત્તિઓ અને વિચારોમાં ભારતીય સંસ્કૃતિ પ્રતિબિંબિત થયેલી  જોવા મળે છે.

સમગ્ર કથામાં ચડાવ-ઉતાર આવ્યા કરે છે. સુખ-દુ:ખના આટાપાટાનો ખેલ ભજવાય છે. ઓતમચંદ શેઠ નામના એક સમૃદ્ધ, પ્રમાણિક અને દાનવીર વેપારી છે. તેમના નવા  મેડીવાળા ઘરના વાસ્તામાં ભાગ લેવા વાઘણિયાનાં લોકો  ઉમટ્યાં છે. મેંગણીથી કપૂરશેઠ વાઘણિયા આવે છે. તેમની સાથે આવેલી દીકરી ચંપાનું સગપણ ઓતમચંદ શેઠના નાના ભાઈ નરોત્તમ સાથે ગોઠવાય છે. પણ કારમા સંજોગોની વાદળીઓ ઓતમચંદ શેઠના ધંધામાં જબરી ઉથલપાથલ મચાવે છે. નરોત્તમ કુટુંબ પર બોજારૂપ બનવા માંગતો ન હોવાથી તે રાજકોટ જવાનું નક્કી કરે છે. દીકરાથી વિશેષ વહાલસોયા દિયર નરોત્તમને ભાભી લાડકોરનો આગ્રહ રોકી શકતો નથી.  