નારીસંપદાઃ વિવેચન/અનુઆધુનિક વિવેચનનું નવું પરિમાણઃ આધુનિકોત્તર કવિતા: Difference between revisions
+૧ |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|‘અનુઆધુનિક વિવેચનનું નવું પરિમાણ-આધુનિકોત્તર કવિતા'|નિયતિ અંતાણી}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાંપ્રત સમયમાં આતંકવાદ અને હિંસાખોરીનું જોર રોજેરોજ વધતું જાય છે. નૈતિક મૂલ્યોનો હાસ થઈ રહ્યો છે. માનવસંહાર લગભગ રોજનો ક્રમ થઈ ગયો છે. સામાન્ય માનવી માટે જીવનસંઘર્ષ આદત બનતો જાય છે. આ પરિસ્થિતિમાં સાહિત્ય ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. ૨૦મી સદીમાં થયેલ અનામતવિરોધી આંદોલન હોય કે એકવીસમી સદીના આરંભમાં ગુજરાતમાં થયેલાં કોમી રમખાણો આ બધાંની અસર સાહિત્ય પર પડી. આથી જ ધીરુભાઈ ઠાકર કહે છે, ‘સુરેશ જોષીએ શરૂ કરેલી આધુનિકતાની જિકરે તેમની હયાતીમાં જ પકડ ગુમાવી હતી અને નવી અનુઆધુનિક ધારા શરૂ થઈ હતી, જે આજે એકવીસમી સદીમાં પણ ધીર ગતિએ વહી રહી છે.’ | સાંપ્રત સમયમાં આતંકવાદ અને હિંસાખોરીનું જોર રોજેરોજ વધતું જાય છે. નૈતિક મૂલ્યોનો હાસ થઈ રહ્યો છે. માનવસંહાર લગભગ રોજનો ક્રમ થઈ ગયો છે. સામાન્ય માનવી માટે જીવનસંઘર્ષ આદત બનતો જાય છે. આ પરિસ્થિતિમાં સાહિત્ય ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. ૨૦મી સદીમાં થયેલ અનામતવિરોધી આંદોલન હોય કે એકવીસમી સદીના આરંભમાં ગુજરાતમાં થયેલાં કોમી રમખાણો આ બધાંની અસર સાહિત્ય પર પડી. આથી જ ધીરુભાઈ ઠાકર કહે છે, ‘સુરેશ જોષીએ શરૂ કરેલી આધુનિકતાની જિકરે તેમની હયાતીમાં જ પકડ ગુમાવી હતી અને નવી અનુઆધુનિક ધારા શરૂ થઈ હતી, જે આજે એકવીસમી સદીમાં પણ ધીર ગતિએ વહી રહી છે.’ | ||
| Line 32: | Line 32: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સૌન્દરનન્દમ્ અને લહરોં કે રાજહંસ | ||
|next = | |next = સ્વયંભૂ સર્જકતાનો ઉન્મેષઃ ઊડતું ભાળ્યું અંધારું | ||
}} | }} | ||