નારીસંપદાઃ વિવેચન/અનુઆધુનિક વિવેચનનું નવું પરિમાણઃ આધુનિકોત્તર કવિતા: Difference between revisions

+૧
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૫૯. ‘અનુઆધુનિક વિવેચનનું નવું પરિમાણ-આધુનિકોત્તર કવિતા'|નિયતિ અંતાણી}}
{{Heading|‘અનુઆધુનિક વિવેચનનું નવું પરિમાણ-આધુનિકોત્તર કવિતા'|નિયતિ અંતાણી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સાંપ્રત સમયમાં આતંકવાદ અને હિંસાખોરીનું જોર રોજેરોજ વધતું જાય છે. નૈતિક મૂલ્યોનો હાસ થઈ રહ્યો છે. માનવસંહાર લગભગ રોજનો ક્રમ થઈ ગયો છે. સામાન્ય માનવી માટે જીવનસંઘર્ષ આદત બનતો જાય છે. આ પરિસ્થિતિમાં સાહિત્ય ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. ૨૦મી સદીમાં થયેલ અનામતવિરોધી આંદોલન હોય કે એકવીસમી સદીના આરંભમાં ગુજરાતમાં થયેલાં કોમી રમખાણો આ બધાંની અસર સાહિત્ય પર પડી. આથી જ ધીરુભાઈ ઠાકર કહે છે, ‘સુરેશ જોષીએ શરૂ કરેલી આધુનિકતાની જિકરે તેમની હયાતીમાં જ પકડ ગુમાવી હતી અને નવી અનુઆધુનિક ધારા શરૂ થઈ હતી, જે આજે એકવીસમી સદીમાં પણ ધીર ગતિએ વહી રહી છે.’