નારીસંપદાઃ વિવેચન/સ્વયંભૂ સર્જકતાનો ઉન્મેષઃ ઊડતું ભાળ્યું અંધારું: Difference between revisions

No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૬૦. ‘સ્વયંભૂ સર્જકતાનો ઉન્મેષ: ઊડતું ભાળ્યું અંધારું'|ડૉ. વર્ષા એલ. પ્રજાપતિ}}
{{Heading|‘સ્વયંભૂ સર્જકતાનો ઉન્મેષ: ઊડતું ભાળ્યું અંધારું'|ડૉ. વર્ષા એલ. પ્રજાપતિ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિ જગતને હંમેશાં અન્ય કરતાં નોખી દૃષ્ટિથી નીરખતો હોય છે. આ નોખી દૃષ્ટિથી નીરખવાની વાત જગતના રહસ્યનું દર્શન, શાસ્ત્ર અને સંસ્કૃતિ સુધી લઈ જાય છે. આપણી ભારતીય સંસ્કૃતિને એટલે જ વ્યાસ અને વાલ્મીકિ જેવા તાપસ ઋષિ મળ્યા કે જેમણે અદ્ભુત મહાકાવ્ય રચ્યાં. આ કવિદૃષ્ટિને લીધે જ સાહિત્યજગતને નરસિંહ, મીરાં, અખો ને દયારામ સમાન કવિ મળી શક્યા. બીજી તરફ શાસ્ત્ર, જ્ઞાન, સંસ્કૃતિ કવિતા પર હાવી ન થાય, ને કાવ્યત્વ જળવાય એ પણ કવિએ જોવાનું હોય. આ પ્રકારની કવિત્વશક્તિ ખૂબ ઓછા કવિને વરેલી હોય. એવી કાવ્યનિસબત અને કવિસભાનતા ધરાવતા, કવિતામાં ખૂબ ઝીણું કાંતનારા કવિઓમાંના એક એટલે કવિ સ્નેહી પરમાર. તેમની ગઝલનો કવિમિજાજ પ્રાચીન સંસ્કૃતિના મૂળ સુધી અનુસંધાન કરાવે છે,

Line 243: Line 243:
{{Block center|'''<poem>-અમે દુર્જનની સાથે પણ કદી ન આચરી હિંસા,

અમારો જન્મ સહુ અવતારની સામેની બાજુ છે. (પૃ.૧૫)

-બધા માટે સ્નેહીએ મીંચી છે આંખો, તમે આવો તો હું હજી તાળવે છું.
-બધા માટે સ્નેહીએ મીંચી છે આંખો, તમે આવો તો હું હજી તાળવે છું. (પૃ. ૩૦)
(પૃ. ૩૦)
- ભાઈ સ્નેહી! ખોલ અથવા કર હરાજી, બંધ છે વરસોથી અંતરની દુકાનો. (પૃ. ૬૧)</poem>'''}}
- ભાઈ સ્નેહી! ખોલ અથવા કર હરાજી, બંધ છે વરસોથી અંતરની દુકાનો.
(પૃ. ૬૧)</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સાદગી, સરળતા, ખુમારી, વિનમ્રતા કવિઅંતરની પ્રતીતિ કરાવે છે. એક તરફ કવિ ખુમારીપૂર્વક કહે છે ‘મારી સામે કોણ છે, મારા માટે ગૌણ છે.’ (પૃ. ૧૪) તો બીજી તરફ કોઈ પણ મહત્ત્વાકાંક્ષાને વશ ન વર્તીને વાસ્તવિકતાનો સ્વીકાર કરતા, જાતભરોસો ભાવ વ્યક્ત કરે છે,