નારીસંપદાઃ વિવેચન/સાંપ્રત સાહિત્ય: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|સાંપ્રત સાહિત્ય|ચૈતાલી ઠકકર}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સૌને વદન ‘સાંપ્રત સમસ્યા' નામક આ બેઠકમાં આપ સીએ હમણાં વૈશ્વિક- રાજકીય સમસ્યાઓ વિશે જાણ્યું. મારે વાત કરવાની છે. સાંપ્રત સાહિત્ય વિશે. આથી બે સંજ્ઞા કેન્દ્રમાં છે, એક તે 'સાંપ્રત' અને અન્ય તે 'સાહિત્ય'. આ સંજ્ઞાઓના સાયુજ્ય વડે હાલના સમયની સમસ્યાઓ સાહિત્યમાં કઈ રીતે નિરુપિત થઈ તેમજ તમાં રહેલી સાહિત્યિકના વિશે વાત કરવાની આહીં ઉપક્રમ છે. કોઈ પણ દેશકાળમાં કુદરતી કે માનવસર્જિત સમસ્યાઓ માનવજીવનને કેવી છિન્ન વિચ્છિન્ન કરી મુકે છે, તેના ઈતિહાસ આપને સૌ જાણીએ છીએ આ સમરયાઓ જ્યારે વિશાલ ભૌગોલીક પ્રદેશને આવરે છે. તીવ્રતાથી આવરે છે, ત્યારે સમગ્રતયા આહત થયેલી પ્રજા એકસરખી વેદનાના ભાવોને અનુભવે છે. સાહિત્યકાર તો ખરો જ પણ સાહિત્યના ક્ષેત્રમાં જને પગરણ ણ માંડ્યા હોય તે પણ સર્જન તરફ ઢળે છે. એટલે આખરે તો માનવીય સંવેદનાની અભિવ્યક્તિ પર વાત આવીને ઉભી રહે છે. | સૌને વદન ‘સાંપ્રત સમસ્યા' નામક આ બેઠકમાં આપ સીએ હમણાં વૈશ્વિક- રાજકીય સમસ્યાઓ વિશે જાણ્યું. મારે વાત કરવાની છે. સાંપ્રત સાહિત્ય વિશે. આથી બે સંજ્ઞા કેન્દ્રમાં છે, એક તે 'સાંપ્રત' અને અન્ય તે 'સાહિત્ય'. આ સંજ્ઞાઓના સાયુજ્ય વડે હાલના સમયની સમસ્યાઓ સાહિત્યમાં કઈ રીતે નિરુપિત થઈ તેમજ તમાં રહેલી સાહિત્યિકના વિશે વાત કરવાની આહીં ઉપક્રમ છે. કોઈ પણ દેશકાળમાં કુદરતી કે માનવસર્જિત સમસ્યાઓ માનવજીવનને કેવી છિન્ન વિચ્છિન્ન કરી મુકે છે, તેના ઈતિહાસ આપને સૌ જાણીએ છીએ આ સમરયાઓ જ્યારે વિશાલ ભૌગોલીક પ્રદેશને આવરે છે. તીવ્રતાથી આવરે છે, ત્યારે સમગ્રતયા આહત થયેલી પ્રજા એકસરખી વેદનાના ભાવોને અનુભવે છે. સાહિત્યકાર તો ખરો જ પણ સાહિત્યના ક્ષેત્રમાં જને પગરણ ણ માંડ્યા હોય તે પણ સર્જન તરફ ઢળે છે. એટલે આખરે તો માનવીય સંવેદનાની અભિવ્યક્તિ પર વાત આવીને ઉભી રહે છે. | ||