ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/વિષય અને કૃતિ-વિવેચન: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 15: | Line 15: | ||
માર્ગદર્શક : કેશવરામ કા. શાસ્ત્રી, ગુજરાત, ૧૯૭૪, પ્રકા. ૧૯૭૫, પૃ. ૨૮૪ | માર્ગદર્શક : કેશવરામ કા. શાસ્ત્રી, ગુજરાત, ૧૯૭૪, પ્રકા. ૧૯૭૫, પૃ. ૨૮૪ | ||
{{Poem2Open}}આ શોધનિબંધમાં આખ્યાનયુગના સાહિત્યપ્રવાહને સમગ્રતયા તપાસીને એનું સ્વારસ્ય શોધવાનો પ્રયત્ન થયો છે. ગુજરાતી સાહિત્યના યુગો વિશે વિચારીએ તો અર્વાચીન યુગમાં જે સ્થાન ‘પંડિતયુગ’નું છે તે જ સ્થાન મધ્યકાલીનયુગમાં 'આખ્યાનયુગ'નું છે. આખ્યાનયુગનો સમય નિર્ણય અને યુગોનું નામકરણ, આખ્યાનયુગનાં અન્ય સાહિત્ય સ્વરૂપો, આખ્યાન - વ્યાખ્યા, સ્વરૂપ અને વિકાસ, આખ્યાનયુગની સાંસ્કૃતિક ભૂમિકા, આખ્યાનયુગના મુખ્ય કવિઓ અને આખ્યાનયુગનું સાહિત્ય ને પ્રદાનનો સમાવેશ થયો છે.{{Poem2Close}} | {{Poem2Open}}આ શોધનિબંધમાં આખ્યાનયુગના સાહિત્યપ્રવાહને સમગ્રતયા તપાસીને એનું સ્વારસ્ય શોધવાનો પ્રયત્ન થયો છે. ગુજરાતી સાહિત્યના યુગો વિશે વિચારીએ તો અર્વાચીન યુગમાં જે સ્થાન ‘પંડિતયુગ’નું છે તે જ સ્થાન મધ્યકાલીનયુગમાં 'આખ્યાનયુગ'નું છે. આખ્યાનયુગનો સમય નિર્ણય અને યુગોનું નામકરણ, આખ્યાનયુગનાં અન્ય સાહિત્ય સ્વરૂપો, આખ્યાન - વ્યાખ્યા, સ્વરૂપ અને વિકાસ, આખ્યાનયુગની સાંસ્કૃતિક ભૂમિકા, આખ્યાનયુગના મુખ્ય કવિઓ અને આખ્યાનયુગનું સાહિત્ય ને પ્રદાનનો સમાવેશ થયો છે.{{Poem2Close}} | ||
'''ઉદ્ધવસંદેશ''' | '''ઉદ્ધવસંદેશ''' | ||
દવે, રસિકભાઈ નિર્ભયરામ, ૧૯૩૫- | દવે, રસિકભાઈ નિર્ભયરામ, ૧૯૩૫- | ||
| Line 22: | Line 21: | ||
શીર્ષક : ઉદ્ધવસંદેશ કાવ્યો : તુલનાત્મક અધ્યયન | શીર્ષક : ઉદ્ધવસંદેશ કાવ્યો : તુલનાત્મક અધ્યયન | ||
{{Poem2Open}}સંદેશકાવ્યના સ્વરૂપને લક્ષમાં રાખી મધ્યકાલીન ગુજરાતીમાં ઉદ્ધવસંદેશ પ્રસંગને આલેખતી ઉદ્ધવસંદેશકાવ્યની ગુજરાતી પરંપરા અંગેનો સમગ્રલક્ષી અભ્યાસ આ મહાનિબંધના કેન્દ્રમાં છે. ઉદ્ધવસંદેશની કથાના ભિન્ન ભિન્ન પ્રસંગોનું પૃથક્કરણ કરી તે તે પ્રસંગોને નિરૂપતા મધ્યકાલીન ગુજરાતી કવિઓએ કેટલું વિત્ત દર્શાવ્યું છે તેનો તુલનાત્મક અભ્યાસ સંશોધકે કર્યો છે. નરસિંહથી દયારામ સુધીના અનેક નાનામોટા કવિઓએ ઉદ્ધવસંદેશના આ કથાનકના વિષયવસ્તુને લક્ષમાં રાખી પદ, ફાગુ, રાસ, મહિના, ગરબી કે ગીતના કાવ્યસ્વરૂપે સર્જન કર્યું છે તેનું તુલનાત્મક અધ્યયન અહીં ઉપલબ્ધ છે.{{Poem2Close}} | {{Poem2Open}}સંદેશકાવ્યના સ્વરૂપને લક્ષમાં રાખી મધ્યકાલીન ગુજરાતીમાં ઉદ્ધવસંદેશ પ્રસંગને આલેખતી ઉદ્ધવસંદેશકાવ્યની ગુજરાતી પરંપરા અંગેનો સમગ્રલક્ષી અભ્યાસ આ મહાનિબંધના કેન્દ્રમાં છે. ઉદ્ધવસંદેશની કથાના ભિન્ન ભિન્ન પ્રસંગોનું પૃથક્કરણ કરી તે તે પ્રસંગોને નિરૂપતા મધ્યકાલીન ગુજરાતી કવિઓએ કેટલું વિત્ત દર્શાવ્યું છે તેનો તુલનાત્મક અભ્યાસ સંશોધકે કર્યો છે. નરસિંહથી દયારામ સુધીના અનેક નાનામોટા કવિઓએ ઉદ્ધવસંદેશના આ કથાનકના વિષયવસ્તુને લક્ષમાં રાખી પદ, ફાગુ, રાસ, મહિના, ગરબી કે ગીતના કાવ્યસ્વરૂપે સર્જન કર્યું છે તેનું તુલનાત્મક અધ્યયન અહીં ઉપલબ્ધ છે.{{Poem2Close}} | ||
'''ઉપદેશમાલા બાલાવબોધ''' | '''ઉપદેશમાલા બાલાવબોધ''' | ||
પરમાર, જોરાવરસિંહ નાનજીભાઈ, ૧૯૪૪ | પરમાર, જોરાવરસિંહ નાનજીભાઈ, ૧૯૪૪ | ||
| Line 29: | Line 27: | ||
ડૉ. દિલાવરસિંહ જાડેજા | ડૉ. દિલાવરસિંહ જાડેજા | ||
{{Poem2Open}}જૂની ગુજરાતીના પદ્યસાહિત્ય અને પદ્યકૃતિઓની તુલનાએ ગદ્યસાહિત્યનો તથા ગદ્યકૃતિઓનો અભ્યાસ ઓછો થયેલો છે. આ મહાનિબંધમાં તે સમયના સમર્થ ગદ્યકાર આચાર્ય શ્રી સોમસુંદરસૂરિની કૃતિ 'ઉપદેશમાલા-બાલાવબોધ' વિશે અધ્યયન થયું છે. આ કૃતિની વિશેષતાઓ, કર્તાની પ્રતિભા, તે જમાનાના ગદ્યસાહિત્યના પ્રવાહો વિશે આ સંશોધનમાં વિસ્તૃત છણાવટ થઈ છે. પ્રકરણ ૧ - આચાર્ય શ્રી સોમસંદરસૂરિ (અ) જીવનવૃત્ત, (બ) રાજકીય-સાંસ્કૃતિક-સાહિત્યિક પૃષ્ઠભૂમિ, (ક) શ્રી સોમસુંદરસૂરિની કૃતિઓ. પ્રકરણ ૨ - ઉપદેશમાલા - બાલાવબોધ, (અ) મૂળગ્રંથ - ઉપદેશમાલા (બ) અનુવાદ પદ્ધતિ (ક) ગદ્ય અને શૈલી (ડ) દૃષ્ટાંત કથાઓ (ઇ૧) ભાષાસ્વરૂપ (ઇ૨.) વ્યાકરણ-પાદટીપ (ઈ) પ્રતપરિચય અને સંપાદન પદ્ધતિ. પ્રકરણ ૩-(અ) ઉપદેશમાલા-બાલાવબોધ સંશોધિત પાઠ (બ) પાઠાંતરો, (ક) શબ્દસૂચિ. પ્રકરણ ૪ : સંદર્ભસૂચિ{{Poem2Close}} | {{Poem2Open}}જૂની ગુજરાતીના પદ્યસાહિત્ય અને પદ્યકૃતિઓની તુલનાએ ગદ્યસાહિત્યનો તથા ગદ્યકૃતિઓનો અભ્યાસ ઓછો થયેલો છે. આ મહાનિબંધમાં તે સમયના સમર્થ ગદ્યકાર આચાર્ય શ્રી સોમસુંદરસૂરિની કૃતિ 'ઉપદેશમાલા-બાલાવબોધ' વિશે અધ્યયન થયું છે. આ કૃતિની વિશેષતાઓ, કર્તાની પ્રતિભા, તે જમાનાના ગદ્યસાહિત્યના પ્રવાહો વિશે આ સંશોધનમાં વિસ્તૃત છણાવટ થઈ છે. પ્રકરણ ૧ - આચાર્ય શ્રી સોમસંદરસૂરિ (અ) જીવનવૃત્ત, (બ) રાજકીય-સાંસ્કૃતિક-સાહિત્યિક પૃષ્ઠભૂમિ, (ક) શ્રી સોમસુંદરસૂરિની કૃતિઓ. પ્રકરણ ૨ - ઉપદેશમાલા - બાલાવબોધ, (અ) મૂળગ્રંથ - ઉપદેશમાલા (બ) અનુવાદ પદ્ધતિ (ક) ગદ્ય અને શૈલી (ડ) દૃષ્ટાંત કથાઓ (ઇ૧) ભાષાસ્વરૂપ (ઇ૨.) વ્યાકરણ-પાદટીપ (ઈ) પ્રતપરિચય અને સંપાદન પદ્ધતિ. પ્રકરણ ૩-(અ) ઉપદેશમાલા-બાલાવબોધ સંશોધિત પાઠ (બ) પાઠાંતરો, (ક) શબ્દસૂચિ. પ્રકરણ ૪ : સંદર્ભસૂચિ{{Poem2Close}} | ||
'''ઓખાહરણ''' | '''ઓખાહરણ''' | ||
પાઠક, ઉષા રામનારાયણ, ૧૯૩૮– | પાઠક, ઉષા રામનારાયણ, ૧૯૩૮– | ||
Revision as of 01:23, 25 May 2026
૧ ક. વિષય અને કૃતિ-વિવેચન (અકારાદિક્રમે)
અવતારવાદ
ખન્ના, વીણા
શીર્ષક : પૂર્વ મધ્યકાલીન હિન્દી ઔર ગુજરાતી ભક્તિ કાવ્યમેં અવતારવાદ (હિન્દી) દિલ્હી, ૧૯૭૧.
આખ્યાન
ઓઝા, શશિન નટવરલાલ, ૧૯૨૪-
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી આખ્યાન.
મુંબઈ, ૧૯૬૬. પ્રકા. ૧૯૬૯, પૃ. ૩૨૪
પટેલ, હંસાબહેન મોહનલાલ, ૧૯૩૧
શીર્ષક : આખ્યાનયુગનો સાહિત્યપ્રવાહ
માર્ગદર્શક : કેશવરામ કા. શાસ્ત્રી, ગુજરાત, ૧૯૭૪, પ્રકા. ૧૯૭૫, પૃ. ૨૮૪
ઉદ્ધવસંદેશ
દવે, રસિકભાઈ નિર્ભયરામ, ૧૯૩૫-
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઉદ્ધવસંદેશ કાવ્યોનો તુલનાત્મક અભ્યાસ. ગુજરાત, ૧૯૮૩-૮૪
માર્ગદર્શક : મહેન્દ્ર દવે, પ્રકા. ૧૯૮૬, પૃ. ૨૧૬
શીર્ષક : ઉદ્ધવસંદેશ કાવ્યો : તુલનાત્મક અધ્યયન
ઉપદેશમાલા બાલાવબોધ
પરમાર, જોરાવરસિંહ નાનજીભાઈ, ૧૯૪૪
શીર્ષક : શ્રી સોમસુંદર સૂરિરચિત ‘ઉપદેશમાલા-બાલાવબોધ’ સંપાદન અને અધ્યયન, સરદાર પટેલ, ૧૯૮૧.
માર્ગદર્શક : સ્વ. પ્રા. શ્રી જશભાઈ કા. પટેલ
ડૉ. દિલાવરસિંહ જાડેજા
ઓખાહરણ
પાઠક, ઉષા રામનારાયણ, ૧૯૩૮–
શીર્ષક : ગુજરાતી સાહિત્યમાં ઓખાહરણની કથાનો વિકાસ
માર્ગદર્શક : ઈશ્વરલાલ બી. દવે, ગુજરાત, ૧૯૭૫
ઉષા અનિરુદ્ધ વિષયક સંકીર્ણ રચનાઓ અને આ કથાનક પર આધારિત નાટ્યરચનાઓ દશમસ્કંધ અને ભાગવત (ગુજરાતી સારોદ્ધાર)માં ‘ઓખાહરણ’ની કથાનો સમાવેશ કર્યો છે.
કહેવતો
ત્રિવેદી, અનસૂયા ભૂપેન્દ્ર, ૧૯૨૪-
માંડણ બંધારાકૃત ‘પ્રબોધબત્રીસી’ અને શ્રીધરકૃત ‘રાવણ-મંદોદરી સંવાદ’ને અનુલક્ષીને કરેલ કહેવતમૂલક જૂની રચનાઓનું અધ્યયન,, મુંબઈ, ૧૯૬૬.
પ્રકા. : ‘આપણી કહેવતો : એક અધ્યયન’. ૧૯૭૦, પૃ. ૧૨૮, ‘સાહિત્યમાં કહેવતોનો પ્રચાર,’ ૧૯૭૨, પૃ. ૧૧૪.
ભટ્ટ, ઇચ્છાશંકર મણિશંકર
શીર્ષક : કહેવત એક સ્વાધ્યાય
માર્ગદર્શક : બિપીન જે. ઝવેરી, ગુજરાત, ૧૯૭૯
શાહ, રમેશચંદ્ર પુરૂષોત્તમદાસ-
શીર્ષક : હિંદી ઔર ગુજરાતી લોકોક્તિ એવં મુહાવરોં કા તુલનાત્મક અધ્યયન (હિંદી) સરદાર પટેલ, ૧૯૭૫
કુંવરબાઈનું મામેરું
વૈષ્ણવ, હીના બિપિનચંદ્ર (મહેતા હીના પ્રતીક)
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કુંવરબાઈના મામેરા વિષયક કાવ્યોનો તુલનાત્મક અભ્યાસ
માર્ગદર્શક : મહેન્દ્ર અ. દવે, ગુજરાત, ૧૯૯૧
કૃષ્ણકાવ્ય
ગુપ્ત, જગદીશ, ૧૯૨૬-
શીર્ષક : હિન્દી ઔર ગુજરાતી, કૃષ્ણકાવ્ય-એક તુલનાત્મક અધ્યયન, ૧૫મી સદીસે ૧૭મી સદી તક (હિંદી) અલ્હાબાદ, ૧૯૫૩. પ્રકા. ૧૯૫૮
ત્રિવેદી, શશિકલા અમરીશ
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી કાવ્યમાં કૃષ્ણ. દિલ્હી, ૧૯૬૬
જૈન કવિઓ
ચોક્સી, વાડીલાલ જીવાભાઈ, ૧૯૦૫-
શીર્ષક : સત્તરમાં શતકના જૈન ગુજરાતી કવિઓ
માર્ગદર્શક : ઉમાશંકર જે. જોશી,
ગુજરાત, ૧૯૬૨
બૉમન, જ્યોર્જ
શીર્ષક : જૂની ગુજરાતીની ત્રણ જૈન કવિતાઓ : ‘નેમિનાથ ચતુષ્પદિકા’, ‘દુહા-માતૃકા’ અને ‘શાલિભદ્રકક્ક-કુલ’ : સંપાદન, અનુવાદ, વ્યાકરણ અને શબ્દસૂચિ (જર્મનીમાં) હાઈડેલબર્ગ યુનિવર્સિટી, જર્મની, ૧૯૭૩, ૧૯૭૫, પૃ. ૧૮ + ૧૭૬
વોરા, રેખા
શીર્ષક : જૈનોનું સ્તોત્ર સાહિત્ય અને ભક્તામર સ્તોત્ર
મુંબઈ, ૨૦૦૧
જ્ઞાનાશ્રયી કવિતા
વાર્ષ્ણેય, કુંજબિહારીલાલ, ૧૯૩૩-
શીર્ષક : હિંદી ઔર ગુજરાતી જ્ઞાનાશ્રયી સંતકાવ્ય કા તુલનાત્મક અધ્યયન. ઈ. ૧૬૦૦ સે ૧૯૦૦ તક (હિંદી). મુંબઈ, ૧૯૬૪
તત્ત્વવિચાર
પંડ્યા, નિપુણ ઇન્દ્રવદન, ૧૯૧૮-
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, ગુજરાત, ૧૯૬૨.
માર્ગદર્શક : વિષ્ણુપ્રસાદ આર. ત્રિવેદી, પ્રકા. ૧૯૬૮, પૃ. ૨૯૬
મહેતા, મીરાં કીર્તિકુમાર
શીર્ષક : “નરસિંહ, મીરાં, અખો અને દયારામની કવિતામાં તત્ત્વદર્શન"
માર્ગદર્શક : શ્રી રમેશચંદ્ર શુકલ, સૌરાષ્ટ્ર, ૧૯૮૪-’૮૫, પ્રકા. ૧૯૮૬, પૃ. ૩૫૨
દશમસ્કંધ
પરીખ, કુમુદ સુબોધ, ૧૯૩૨
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ‘દશમ સ્કંધો’નું તુલનાત્મક અધ્યયન., પૃ. ૫૬૪, એમ. એસ. યુનિ. ૧૯૮૨
ભટ્ટ, પુષ્પા નાનાલાલ - ૧૯૪૬-
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભાગવત દશમસ્કંધને લગતું પ્રદાન. (૧૫મી સદીથી ૧૭મી સદી સુધી)
માર્ગદર્શક : કે. કા. શાસ્ત્રી, ગુજરાત ૧૯૮૨, પૃ. ૨૫૮
નળ-દમયંતી
આયર, વિશાલાક્ષી એસ.
શીર્ષક : નલદમયંતી. મુંબઈ, ૧૯૭૮
શાહ, રમણલાલ ચીમનલાલ, ૧૯૨૬-
શીર્ષક : નળ-દમયંતી વિષયક સાહિત્યનો વિકાસ, ગુજરાતી સાહિત્યના વિશેષ સંદર્ભમાં. મુંબઈ, ૧૯૬૧.
પ્રકા. : ‘નળ-દમયંતી કથાનો વિકાસ’ ૧૯૮૦, પૃ. ૩૧૨
પવાડા
વ્યાસ, અનંતરાય નરોત્તમદાસ-૧૯૩૩–
શીર્ષક : ‘પવાડા : સ્વરૂપ અને વિકાસ’
માર્ગદર્શક : નાગજીભાઈ કે. ભટ્ટી, સૌરાષ્ટ્ર, ૧૯૮૩
પૃ. સંખ્યા : ૬૩૫
સંશોધકે પવાડાનાં વ્યાવર્તક લક્ષણો અને વર્ગીકરણ, પવાડાનું સ્વરૂપ, પવાડામાં રસતત્ત્વ વગેરેની વિસ્તૃત માહિતી એકઠી કરી રજૂ કરી છે. ત્યારબાદ પવાડાને વિવિધ યુગમાં વિવિધ સાહિત્યમાં રજૂ કર્યા છે જેમ કે ડિંગળ અને ચારણી સાહિત્યમાં પવાડાઓ, પવાડાઓ અર્વાચીન યુગમાં અને પવાડાઓ લોકસાહિત્યમાં નિંદાત્મક તથા વિશિષ્ટ રૂપે રજૂ કર્યા છે.
પંચદંડની વાર્તા
પારેખ, સોમાભાઈ ધૂળાભાઈ, ૧૯૧૮–
શીર્ષક : અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર - વિરચિત જૂની ગુજરાતી ગદ્યકૃતિ ‘પંચદંડની વાર્તા’ (વિ. સં. ૧૭૩૮- ઈ.સ. ૧૬૮૨ પહેલાં)ની સમીક્ષિત વાચના - તે જ વિષય પર પ્રાપ્ત થતી સંસ્કૃત અને ગુજરાતીની સાહિત્યિક કૃતિઓના તુલનાત્મક અધ્યયન સહિત., એમ. એસ. યુનિ. ૧૯૬૧, પૃ. ૬૪૯.
પારસી કવિઓ
ડ્રાઈવર, પેરીન દારા, ૧૯૨૯
શીર્ષક : સત્તરમાં શતકમાં પારસી કવિઓએ રચેલી ગુજરાતી કવિતા,
માર્ગદર્શક : યશવંત પી. શુક્લ
ગુજરાત, ૧૯૭૨
પૃથ્વીચંદ્રચરિત્ર
પંડ્યા, ભારતી રાજેન્દ્ર, ૧૯૪૧–
શીર્ષક : ‘માણિક્ય સુંદરસૂરિ વિરચિત પૃથ્વીચંદ્ર ચરિત્ર’
માર્ગદર્શક : ઈશ્વરલાલ દવે, સૌરાષ્ટ્ર, ૧૯૮૪
પૃષ્ઠ સંખ્યા : ૩૩૩, પ્રકા. ૧૯૯૨, પૃ. ૨૬૪
પ્રકૃતિ નિરૂપણ
દવે, તરલિકા લલિતપ્રસાદ
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રકૃતિ નિરૂપણ, મુંબઈ, ૧૯૫૨.
પરીખ, ધીરુ ઈશ્વરલાલ, ૧૯૩૩–
શીર્ષક : રાસયુગમાં કાવ્યગત પ્રકૃતિ-નિરૂપણ
માર્ગદર્શક : કેશવરામ કાં. શાસ્ત્રી
ગુજરાત, ૧૯૬૬, પૃ. ૨૯૭, પ્રકા. ૧૯૭૮, પૃ. ૨૩૬
પ્રદ્યુમ્નકથા
શાહ, મહેન્દ્ર બાબુલાલ, ૧૯૩૬-
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રદ્યુમ્નકથા.
મુંબઈ, ૧૯૬૭, પ્રકા. વાચક કમલેશ્વરકૃત ‘પ્રદ્યુમ્નકુમાર ચુપઈ.’ ૧૯૭૮.
પૃ. ૯૦+૯૪
પ્રહેલિકા
ગોકળગાંધી, જયા મ. ૧૯૪૧-
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રહેલિકા. એસ.એન.ડી.ટી. ૧૯૭૬
પ્રેમકથા
યાજ્ઞિક, હસુ વ્રજલાલ, ૧૯૩૮
શીર્ષક : ‘મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ : વિશિષ્ટ પાસાંઓનું અધ્યયન’
માર્ગદર્શક : હસિત બુચ, સૌરાષ્ટ્ર, ૧૯૭૨, પ્રકા. ૧૯૭૪, પૃ. ૧૭૦
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકશ્રીએ પ્રારંભમાં પ્રાચીન ભારતીય કથા સાહિત્યના ઉદ્ભવ અને વિકાસની વાત આલેખી છે. ત્યારબાદ પ્રાચીન ભારતીય કથા સાહિત્યમાં પ્રેમકથા, મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથા અને તેમાં મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓની મહત્ત્વની કૃતિઓનું અધ્યયન કર્યું છે. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓમાં પ્રગટતી પ્રેમવિભાવના, સમાજદર્શન, નીતિમત્તા, મંત્રતંત્ર, વસ્ત્રાલંકાર, ખાદ્ય-પાદ્યનું સૂક્ષ્મ આલેખન સંશોધકે કર્યું છે. મહાનિબંધના અંતમાં પરિશિષ્ટ રૂપે સંશોધકશ્રીએ પ્રેમકથાના કથાવસ્તુના માળખાની ભૂમિકા, મોટીફ તથા કથાઘટકોની ક્રમાનુસાર વિગત આલેખી ‘કથા સરિત સાગર’ના કથાનકોનો સંદર્ભ આપ્યો છે.
ફાગુ
વ્યાસ, શંકરલાલ (પંકજ) હરિશંકર
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ફાગુ: સ્વરૂપ અને વિકાસ મુંબઈ, ૧૯૬૬.
બારમાસી
વિસાણી, દેવીદાન નારાયણ, ૧૯૩૯–
શીર્ષક : ગુજરાતી લોકસાહિત્યમાં બારમાસી
માર્ગદર્શક :પુષ્કર ચંદરવાકર, સૌરાષ્ટ્ર, ૧૯૭૮
પૃષ્ઠ સંખ્યા : ૩૭૨
ગુજરાતી લોકબારમાસીઓની અન્ય પ્રદેશની લોકબારમાસીઓ તથા ગુજરાતી શિષ્ટ સાહિત્યની બારમાસી સાથે તુલના કરી છે. ત્યારબાદ લોકબારમાસીઓમાં લોક સંસ્કૃતિનું મિશ્રણ ક્યાં અને કેવી રીતે થયું છે તે ઉદાહરણ સહિત વર્ણવ્યું છે અને લોકબારમાસીના લોકસંગીતની વાત કરી છે. સંશોધકે છેલ્લે લોકબારમાસીની સ્વરલિપિ વિશે જણાવી વિશિષ્ટ બારમાસી લોકગીતો નમૂનારૂપે રજૂ કર્યાં છે.
ભક્તિ
ખીરા, ભારતી ગૌરીશંકર
શીર્ષક : મધ્યકાલીન સાહિત્યમાં રામભક્તિની કવિતા
માર્ગદર્શક : ઈશ્વરલાલ દવે, સૌરાષ્ટ્ર
રજૂ કર્યા વર્ષ : ૧૯૮૦
પૃષ્ઠ સંખ્યા : ૫૨૩
પટેલ, સોમભાઈ છગનભાઈ, ૧૯૩૮–
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી કવિતામાં પ્રેમલક્ષણા ભક્તિ
માર્ગદર્શક : મહેન્દ્ર અ. દવે, ગુજરાત, ૧૯૭૮-
પ્રકા. ૧૯૮૭, પૃ. ૨૩૦
પારઘી જીવાભાઈ મેઘાભાઈ
શીર્ષક : સોરઠી ભક્તિસાહિત્ય - એક અધ્યયન
માર્ગદર્શક : નાથાલાલ ગોહિલ
સોરાષ્ટ્ર, ૨૦૦૧
ભટ્ટ, હિમાંશુ દામોદર, ૧૯૪૧–
શીર્ષક : ગુજરાતી ભજન સાહિત્ય - મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાત (૧૯૭૩)
માર્ગદર્શક : ડૉ. કે. બી. વ્યાસ
ભાવસાર, હંસાબહેન ચંપકલાલ
શીર્ષક : ભક્તિ ને રામકથાની પરંપરા અને મધ્યકાલીન ગુજરાતી કાવ્યધારા. ગૂ. વિદ્યાપીઠ, ૧૯૯૬
માર્ગદર્શક : શ્રી ચંદ્રકાંત શેઠ
શાહ, જગદીશ ઓચ્છવલાલ, ૧૯૩૯–
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી ભક્તિકવિતા : એક અભ્યાસ
માર્ગદર્શક : ડૉ. જયંત પાઠક, દક્ષિણ ગુજરાત, ૧૯૭૮
ભ્રમરગીત
મિનોચા, આદર્શ
શીર્ષક : હિંદી ઓર ગુજરાતી મેં ભ્રમરગીત કાવ્ય : એક તુલનાત્મક અધ્યયન (હિંદી). દિલ્હી, ૧૯૬૯
વ્યાસ, મનોહરનાથ મણિશંકર
શીર્ષક : હિંદી ઔર ગુજરાતી ભ્રમરગીતકાવ્ય કા તુલનાત્મક અધ્યયન (હિંદી). એમ. એસ. યુનિ., ૧૯૭૩
મહાભારત
ભટ્ટ, ઉષા અરૂણચંદ્ર
શીર્ષક : મધ્યકાલીન સાહિત્યમાં વિરાટપર્વ : વિવેચનાત્મક અભ્યાસ. એસ. એન. ડી. ટી., ૧૯૮૦
પંડ્યા, રાજેશ
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિરાટપર્વ આધારિત રચનાઓનું સમીક્ષાત્મક અધ્યયન
માર્ગદર્શક : શિરીષ પંચાલ, એમ. એસ. યુનિ. ૧૯૯૮, પૃ. ૫૪૫
વકીલ, કિશોરી રમેશચંદ્ર
શીર્ષક : ગુજરાતી સાહિત્યમાં મહાભારતની કથાઓ,
મુંબઈ, ૧૯૬૪
માધવાનલ કામકંદલા
વાર્ષ્ણેય, શ્રીકૃષ્ણ
શીર્ષક : માધવાનલ કામકંદલા કી પરંપરા કા અધ્યયન
(હિંદી). આગ્રા, ૧૯૭૬
રહસ્યવાદ
જોષી, જયંત શામળજી, ૧૯૧૭-
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી કાવ્યમાં રહસ્યવાદ,
ગુજરાત, ૧૯૬૪
ઠક્કર કેશવલાલ અંબાલાલ
વિષય : ગુજરાતમાં રહસ્યવાદ
એમ. એસ. યુનિ., ૧૯૬૨
ઠક્કર, દશરથભાઈ પ્રભુદાસ, ૧૯૩૨-
વિષય : ગુજરાતી સાહિત્યમાં સૂફી રહસ્યવાદ
ગુજરાત, ૧૯૭૫
રવિભાણ સંપ્રદાયના કવિઓ
જોશી, ભગવતી એમ.
શીર્ષક : રવિ-ભાણ સંપ્રદાયના કેટલાક કવિઓ
માર્ગદર્શક : ડૉ. પ્રભાશંકર રા. તેરૈયા
સૌરાષ્ટ્ર, ૧૯૯૨, પૃષ્ઠ સંખ્યા : ૩૯૫
રાજસ્થાની કવિઓ
જાની, મદનકુમાર આનંદલાલ
શીર્ષક : રાજસ્થાન એવં ગુજરાત કે મધ્યકાલીન સંત એવં ભક્ત કવિ.
ઈ.સ. ૧૪૦૦ સે ૧૭૦૦ (હિંદી).
સરદાર પટેલ, ૧૯૬૬, પ્રકા. જવાહર પુસ્તકાલય મથુરા, ૧૯૭૦, પૃ. ૩૦૦
રાવણ-મંદોદરી સંવાદ
ભટ્ટ, નીતા આર.
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ‘રાવણ-મંદોદરી સંવાદ’ વિષયક રચનાઓ : એક સમીક્ષાત્મક અધ્યયન
માર્ગદર્શક: શ્રી બળવંત જાની
સૌરાષ્ટ્ર, ૧૯૯૭-’૯૭, પૃષ્ટ સંખ્યા : ૩૮૯
મહાનિબંધમાં સંશોધકે ‘રાવણ-મંદોદરી’ સંવાદનું શતાબ્દીવાર અધ્યયન કર્યું છે. જેમાં પંદરમી શતાબ્દીની ‘રાવણ-મંદોદરી સંવાદ’ વિષયક રચનાઓનું અધ્યયન, સોળમી શતાબ્દીની ‘રાવણ-મંદોદરી સંવાદ’ વિષયક રચનાઓનું અધ્યયન, સતરમી શતાબ્દીની રચનાઓનું અને અઢારમી શતાબ્દીની રચનાઓનું અધ્યયન અને ઓગણીસમી શતાબ્દીના પૂર્વાર્ધની રચનાઓનું અધ્યયન આલેખ્યું છે.
રામકથા
જોશી, દેવદત્ત શિવપ્રસાદ, ૧૯૩૬-
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રામકથા (૧૯૭૧)
માર્ગદર્શક : પ્રા. જશભાઈ કા. પટેલ, સરદાર પટેલ.
નાયક, માલતી ચંદુલાલ
શીર્ષક : ગિરધરકૃત રામાયણ : એક અધ્યયન. ભાવનગર, ૧૯૯૦-૯૧
માર્ગદર્શક : તખ્તસિંહ પરમાર
મહેતા, કીર્તિદા ૨.
શીર્ષક : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રામકથાનો વિકાસ મુંબઈ, ૧૯૭૭
રાસ-રાસા
રંગાટિયા, સનતકુમાર ચુનીલાલ
શીર્ષક : જૈન રાસા સાહિત્ય ૧૫વીં સદી તક
(હિંદી). ગુજરાત, ૧૯૭૭
વૈદ્ય, ભારતી મધુકાન્ત, ૧૯૨૯-
શીર્ષક : બારમીથી અઢારમી સદીના ઉપલબ્ધ રાસાઓના આધારે જૂની ગુજરાતીના રાસાઓનું વિવેચનાત્મક અધ્યયન. મુંબઈ, ૧૯૬૧
પ્રકા. : ‘મધ્યકાલીન રાસ સાહિત્ય’ પૃ. ૪૫૬
શાહ કે. એમ.
શીર્ષક : ચંદ્રાજનો રાસ (વિદ્યારુચિ રચિત)
મુંબઈ, ૧૯૮૪
સાધ્વી, ડોલરબાઈ
શીર્ષક : ‘શ્રીપાળ રાજાનો રાસ : એક અધ્યયન’ (નવકાર તત્ત્વદર્શન અને કથા પરંપરાના વિશિષ્ટ સંદર્ભમાં)
માર્ગદર્શક : શ્રી બળવંત જાની, સૌરાષ્ટ્ર, ૧૯૯૭
પૃષ્ઠ સંખ્યા : ૩૩૨ (૭૬૨થી ૧૦૯૪)
સંઘવી, દેવબાળા સુરેશ
શીર્ષક : હરિબાલ રાસા (ભાવરત્ન ભાવપ્રભસૂરિકૃત)
મુંબઈ, ૧૯૯૧
વલ્લભાખ્યાન
વકીલ, એસ. કે.
શીર્ષક : વલ્લભાખ્યાનનો સાહિત્યિક અભ્યાસ
ગુજરાત, ૧૯૮૯-૯૦, માર્ગદર્શક : કે. કા. શાસ્ત્રી
વાત્સલ્ય
શર્મા, તારાચંદ
શીર્ષક : મધ્યકાલીન હિંદી ઓર ગુજરાતી કાવ્ય મેં વાત્સલ્યવર્ણન (હિંદી).
દિલ્હી, ૧૯૭૬
વિરાટ પર્વ
જુઓ મહાભારત
સમાજ-જીવન
ભટ્ટ, ઇન્દ્રપ્રસાદ જેઠાલાલ, ૧૯૨૦-
શીર્ષક : પ્રેમાનંદ - શામળના સમયની લોકસ્થિતિ અને તેનું પ્રેમાનંદ અને શામળે પોતાની કૃતિઓમાં કરાવેલું દર્શન
માર્ગદર્શક : કે. કા. શાસ્ત્રી. ગુજરાત, ૧૯૫૮
શાહ, બાબુલાલ મણિલાલ
શીર્ષક : નરસિંહ મહેતાની પૂર્વેના પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વ્યક્ત થતું સમાજજીવન
માર્ગદર્શક : કેશવરામ કા. શાસ્ત્રી
ગુજરાત, ૧૯૬૭, પૃ. ૪૦૧, પ્રકા. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, ૧૯૭૮, પૃ. ૨૩૨.
સાહિત્યસ્વરૂપો
મહેતા, ચંદ્રકાંત હરિપ્રસાદ, ૧૯૧૧-
શીર્ષક : સાહિત્યના સ્વરૂપો અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં એનો વિકાસ
મુંબઈ, ૧૯૫૨. પ્રકા. : ‘મધ્યકાળનાં સાહિત્યપ્રકારો’. ૧૯૫૮, પૃ. ૩૭૪
સુદામાચરિત્ર
જોશી, અમૃતલાલ ડી.
શીર્ષક : “મધ્યકાલીન ગુજરાતી કવિતામાં સુદામાચરિત્ર”
માર્ગદર્શક : શ્રી બળવંત જાની
સૌરાષ્ટ્ર, ૧૯૯૨ પૃષ્ઠ સંખ્યા : ૨૪૦
હિન્દી સાહિત્ય
ગુપ્તા, રાજકુમાર
શીર્ષક : હિંદી સાહિત્ય કો ગુજરાત કે સંત કવિઓ કી દેન
(હિંદી). એમ. એસ. યુનિ. ૧૯૬૬.
પ્રકા. : જવાહર પુસ્તકાલય, મથુરા, ૧૯૬૮, પૃ. ૩૮૪
નાગર, અંબાશંકર, ૧૯૨૪
શીર્ષક : ગુજરાત કી હિંદી-સેવા
હિંદી, રાજસ્થાન, ૧૯૫૭
વ્યાસ, નટવરલાલ અંબાલાલ, ૧૯૨૬
શીર્ષક : ગુજરાત કે કવિઓં કી હિંદી કાવ્યસાહિત્ય કો દેન
(હિંદી.) આગ્રા, ૧૯૬૦
પ્રકા. વિનોદ પુસ્તક મંદિર, આગ્રા, ૧૯૬૭, પૃ. ૩૩૪
શાહ, નરેન્દ્ર નરોત્તમદાસ, ૧૯૨૯
શીર્ષક : મધ્યકાલમાં ગુજરાતી અને હિંદી સાહિત્યનો આંતરિક સમન્વય
મુંબઈ, ૧૯૭૨
શુક્લ, હરિપ્રસાદ ગજાનન
શીર્ષક : ૧૭વીં ઔર ૧૮વીં સદી કે જૈન ગુર્જર કવિયોં કી હિંદી કવિતા
(હિંદી). ગુજરાત, ૧૯૬૯