બહુરંગી/ગુજરાતી લેખિકાઓનાં હાસ્ય-કટાક્ષ લેખનનાં પુસ્તકો: Difference between revisions
Jump to navigation
Jump to search
(=1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પરિશિષ્ટ-૨|ગુજરાતી લેખિકાઓનાં<br>હાસ્ય-કટાક્ષ લેખનનાં પુસ્તકો | {{Heading|પરિશિષ્ટ-૨|ગુજરાતી લેખિકાઓનાં<br>હાસ્ય-કટાક્ષ લેખનનાં પુસ્તકો}} | ||
}} | <center> | ||
<center>{|style="border-right:૦px #000 solid;width:70%;padding-right:0.5em;" | {|style="border-right:૦px #000 solid;width:70%;padding-right:0.5em;" | ||
|- | |- | ||
| ૧. | | ૧. | ||
Revision as of 01:20, 27 May 2026
પરિશિષ્ટ-૨
ગુજરાતી લેખિકાઓનાં
હાસ્ય-કટાક્ષ લેખનનાં પુસ્તકો
| ૧. | હાસ્યમંદિર | સ્વ. વિદ્યાગૌરી નીલકંઠ (સહલેખિકા) |
| ૨. | તીર અને તુક્કા | સ્વ. રંભાબહેન ગાંધી |
| ૩. | આનંદ સૌરભ | સ્વ. રંભાબહેન ગાંધી |
| ૪. | આનંદ કિલ્લોલ | સ્વ. રંભાબહેન ગાંધી |
| ૫. | સબરસ | સ્વ. રંભાબહેન ગાંધી |
| ૬. | માણારાજ (હાસ્યકથાઓ) | વસુબહેન |
| ૭. | ગગનનાં લગન | ધીરુબહેન પટેલ |
| ૮. | પરદુઃખભંજન પેસ્તનજી | ધીરુબહેન પટેલ |
| ૯. | કાર્તિક અને બીજાં બધાં | ધીરુબહેન પટેલ |
| ૧૦. | કાર્તિક રંગરસિયો | ધીરુબહેન પટેલ |
| ૧૧. | ધરતીકંપ | સ્વ. રેખા શ્રોફ |
| ૧૨. | લાલ ચિરાગ | સ્વ. રેખા શ્રોફ |
| ૧૩. | શુભદૃષ્ટિ | સ્વ. રેખા શ્રોફ |
| ૧૪. | રફીમંજિલ | સ્વ. રેખા શ્રોફ |
| ૧૫. | સંજુક્તાનું પવાલીહરણ | સ્વ. રેખા શ્રોફ |
| ૧૬. | ઘેરઘેર લીલાલહેર | મીનાક્ષી દીક્ષિત |
| ૧૭. | લારીયુદ્ધ (ફેન્ટસી કટાક્ષકથા) | ઇલા ર. ભટ્ટ |
| ૧૮. | હળવાં તીર | તરુલતા પટેલ |
| ૧૯. | તાતાં તીર | તરુલતા પટેલ |
| ૨૦. | તરુ વિહાર | તરુલતા પટેલ |
| ૨૧. | તરુ તરંગ | તરુલતા પટેલ |
| ૨૨. | વક્રબાણ | તરુલતા પટેલ |
| ૨૩. | તરુ વિનોદ | તરુલતા પટેલ |
| ૨૪. | જે મળી પળો | ડૉ. પ્રજ્ઞા પૈ |
| ૨૫. | નામથી અટક સુધી | પન્ના અધ્વર્યું |
| ૨૬. | અનાયાસ (હાસ્યલલિત નિબંધો) | પન્ના અધ્વર્યુ |
| ૨૭. | એક હતા દીવાન બહાદુર | ઇલા આરબ મહેતા |
| ૨૮. | વસંત છલકે | ઇલા આરબ મહેતા |
| ૨૯. | ઘર એટલે... | ઇલા આરબ મહેતા |
| ૩૦. | વિનોદિકા | અંજની પારેખ |
| ૩૧. | મારો દેશ | સ્વ. ચંદ્રિકા પંડ્યા |
| ૩૨. | પંચવાયકા (દીર્ઘ કટાક્ષકથાઓ) | હિમાંશી શેલત |
| ૩૩. | ડાબે હાથે | હિમાંશી શેલત |
| ૩૪. | આરસીની ભીતરમાં | સ્વાતિ મેઢ |
| ૩૫. | લપ્પન-છપ્પન | કલ્પના દેસાઈ |
| ૩૬. | હાસ્યાત્ સદા મંગલમ્ | કલ્પના દેસાઈ |
| ૩૭. | હાલતાં ચાલતાં સિંગાપોર | કલ્પના દેસાઈ |
| ૩૮. | પુલકિત (મરાઠી હાસ્યલેખક પુ.લ. દેશપાંડેની કેટલીક હાસ્યકૃતિઓના અનુવાદો) | અરુણા જાડેજા |
| ૩૯. | મુકામ શાંતિનિકેતન (અનુવાદ) | અરુણા જાડેજા |
| ૪૦. | લ-ખવૈયાગીરી | અરુણા જાડેજા |
| ૪૧. | નર્મ - મર્મ | નલિની ઉપાધ્યાય |
| ૪૨. | હસવું મરજિયાત છે | ડૉ. નલિની ગણાત્રા |
| ૪૩. | અહં હાસ્યામિ | ડૉ. નલિની ગણાત્રા |
| ૪૪. | લાફિંગ મોલ | ડૉ. નલિની ગણાત્રા |
| ૪૫. | હાસ્યમ્ શરણમ્ | ડૉ. નલિની ગણાત્રા |
| ૪૬. | હાસ્યપલ્લવ | પલ્લવી મિસ્ત્રી |
| ૪૭. | હાસ્યવસંત | પલ્લવી મિસ્ત્રી |
| ૪૮. | છે મજા તો એ જ | પલ્લવી મિસ્ત્રી |
| ૪૯. | હાસ્યકળશ છલકે | પલ્લવી મિસ્ત્રી |
| ૫૦. | વ્યંગિસ્તાન (કટાક્ષ કાવ્યો) | પ્રતિભા ઠક્કર |
| ૫૧. | Punch ત્યાં પરમેશ્વર | કલ્પના દેસાઈ |