36,936
edits
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|લીપ સર્વિસ}} | {{Heading|લીપ સર્વિસ|ડૉ. પ્રજ્ઞા પૈ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હેલો, કોણ, અંજલિભાભી? સૂઈ ગ્યાં'તાં? હું સુવર્ણા બોલું છું. બરાબર સંભળાય છે ને?” રાતે પોણા અગિયાર વાગે રાજકોટમાં રહેતી સુવર્ણાએ મુંબઈ ફોન જોડ્યો હતો. ‘કેમ છે અચ્યુતભાઈને? ઘેર ક્યારે લઈ આવ્યા? અચાનક દુખાવો ઊપડ્યો? હૉસ્પિટલમાં મોટરમાં લઈ ગયાં કે ઍમ્બ્યુલન્સમાં?’ આવી વ્યક્તિઓને જવાબ સાંભળવામાં રસ નથી હોતો, પોતાને બોલવામાં જ રસ હોય છે. સુવર્ણાની પ્રશ્નધારા આગળ ચાલી, ‘તમે અનુરાધા હૉસ્પિટલ’માં શું કામ દાખલ કર્યા? ત્યાં બરાબર સગવડ નથી એવું સાંભળ્યું છે. ‘અશ્વિન નર્સિંગહોમ’માં બહુ ધ્યાન આપે છે. મારાં વચલાં નણંદના દેરને ત્યાં જ દાખલ કર્યા'તા. હાર્ટનું તો એવું છે ને કે ક્યારે શું થઈ જાય એની ખબર ન પડે. પછી પસ્તાવો રહી જાય. આપણા સામેના ફળિયામાં ભનીકાકી રેતાં'તાં ને ઈ બિચારાં... પછી વાત. એસ.ટી.ડી. ફોન ઉપર બિલ ચડી જાશે. અચ્યુતભાઈ સૂઈ ગ્યા છે? જગાડતાં નહિ હોં. કીધું જરાક વાત કરી લઉં. આઠેક વાગે ફોન કરવા ધાર્યું'તું-અરધા ભાવે થાય ને? પછી થ્યું જમી પરવારીને નિરાંતે કરું. દવાદારૂ બરાબર આપજો હોં. બહુ ઊઠવા ન દેતાં. બી.પી.નું ધ્યાન રાખવું. ડૉક્ટર તો હરવાફરવાનું કેં, પણ આપણે ઉતાવળ ન કરવી. પછી ન કરે નારાયણ ને ભનીકાકી જેવું થાય. મારે લાયક કામકાજ હોય તો કે'જો હોં. મારો સ્વભાવ જ એવો છે ને કે બધાયને મદદ કરવી ગમે. તમે વિગતવાર કાગળ લખજો. ફોન લાંબો ચાલશે તો દોઢસો-બસોની ઊઠશે. ભગવાન સારાં વાનાં કરશે. ચિંતા ન કરવી. જરૂર હશે તો અમે પે’રે કપડે આવી પોંચશું. બાયપાસ તો ન જ કરાવતાં હોં.' આ અમેરિકાનો ‘પાર્ટી પે' કૉલ નહોતો એટલે સુવર્ણા અમર્યાદિત સમય માટે ન બોલી. દસ દિવસ પહેલાં અચ્યુતને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાથી તેની પિતરાઈ બહેન સુવર્ણાએ ખબર પૂછવા ફોન કર્યો હતો. | હેલો, કોણ, અંજલિભાભી? સૂઈ ગ્યાં'તાં? હું સુવર્ણા બોલું છું. બરાબર સંભળાય છે ને?” રાતે પોણા અગિયાર વાગે રાજકોટમાં રહેતી સુવર્ણાએ મુંબઈ ફોન જોડ્યો હતો. ‘કેમ છે અચ્યુતભાઈને? ઘેર ક્યારે લઈ આવ્યા? અચાનક દુખાવો ઊપડ્યો? હૉસ્પિટલમાં મોટરમાં લઈ ગયાં કે ઍમ્બ્યુલન્સમાં?’ આવી વ્યક્તિઓને જવાબ સાંભળવામાં રસ નથી હોતો, પોતાને બોલવામાં જ રસ હોય છે. સુવર્ણાની પ્રશ્નધારા આગળ ચાલી, ‘તમે અનુરાધા હૉસ્પિટલ’માં શું કામ દાખલ કર્યા? ત્યાં બરાબર સગવડ નથી એવું સાંભળ્યું છે. ‘અશ્વિન નર્સિંગહોમ’માં બહુ ધ્યાન આપે છે. મારાં વચલાં નણંદના દેરને ત્યાં જ દાખલ કર્યા'તા. હાર્ટનું તો એવું છે ને કે ક્યારે શું થઈ જાય એની ખબર ન પડે. પછી પસ્તાવો રહી જાય. આપણા સામેના ફળિયામાં ભનીકાકી રેતાં'તાં ને ઈ બિચારાં... પછી વાત. એસ.ટી.ડી. ફોન ઉપર બિલ ચડી જાશે. અચ્યુતભાઈ સૂઈ ગ્યા છે? જગાડતાં નહિ હોં. કીધું જરાક વાત કરી લઉં. આઠેક વાગે ફોન કરવા ધાર્યું'તું-અરધા ભાવે થાય ને? પછી થ્યું જમી પરવારીને નિરાંતે કરું. દવાદારૂ બરાબર આપજો હોં. બહુ ઊઠવા ન દેતાં. બી.પી.નું ધ્યાન રાખવું. ડૉક્ટર તો હરવાફરવાનું કેં, પણ આપણે ઉતાવળ ન કરવી. પછી ન કરે નારાયણ ને ભનીકાકી જેવું થાય. મારે લાયક કામકાજ હોય તો કે'જો હોં. મારો સ્વભાવ જ એવો છે ને કે બધાયને મદદ કરવી ગમે. તમે વિગતવાર કાગળ લખજો. ફોન લાંબો ચાલશે તો દોઢસો-બસોની ઊઠશે. ભગવાન સારાં વાનાં કરશે. ચિંતા ન કરવી. જરૂર હશે તો અમે પે’રે કપડે આવી પોંચશું. બાયપાસ તો ન જ કરાવતાં હોં.' આ અમેરિકાનો ‘પાર્ટી પે' કૉલ નહોતો એટલે સુવર્ણા અમર્યાદિત સમય માટે ન બોલી. દસ દિવસ પહેલાં અચ્યુતને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાથી તેની પિતરાઈ બહેન સુવર્ણાએ ખબર પૂછવા ફોન કર્યો હતો. | ||