રણજિતરામ ગદ્યસંચય – ૨/‘ગોપકાવ્યો’: Difference between revisions

+1
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 19: Line 19:
ખેડુજીવનને આ સંગ્રહમાં સાદા જીવનના વિશેષણથી અનુલક્ષિત કરવામાં આવ્યું છે. સાદાઈનું પ્રકીર્તન અન્વય વ્યતિરેકથી કરવામાં આવ્યું છે. ખેડુનો નિવાસ પ્રાયઃ ગામડાંઓમાં હોવાથી એના ગ્રામ્યજીવનને નગરજીવનથી સરસું બતાવવામાં આવ્યું છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘આ નારી નહોતી નગરવાસી ફિક્કી પાણ્ડુ વર્ણની,
{{Block center|'''<poem>‘આ નારી નહોતી નગરવાસી ફિક્કી પાણ્ડુ વર્ણની,
મજબૂત શરીરે ગામડાની લોહીભરી મહિલા હતી;
મજબૂત શરીરે ગામડાની લોહીભરી મહિલા હતી;
સહવાસ જેનો જીવન અર્પે, જીવન ઉત્સાહે ભરે,

Line 39: Line 39:
જશમા કહે છે ‘રાજા કામ કરી ખાવું ગમે રે,
જશમા કહે છે ‘રાજા કામ કરી ખાવું ગમે રે,
મુજને બેસી રહેતાં વાધે અંગે રોગ,
મુજને બેસી રહેતાં વાધે અંગે રોગ,
મારા નવરા દહાડા બેઠે નવ નીઠે કદી રે.</poem>}}
મારા નવરા દહાડા બેઠે નવ નીઠે કદી રે.</poem>'''}}
{{Poem2Open}}
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>નગરે અંધારી શેરી તે ઊંચી મેડીઓ રે, પૃ. ૫૭.</poem>'''}}
{{Block center|<poem>નગરે અંધારી શેરી તે ઊંચી મેડીઓ રે, પૃ. ૫૭.</poem>}}
{{Poem2Open}}
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>રાજા મેલાં મન માણસનાં મેલાં શ્હેરનાં રે,
{{Block center|<poem>રાજા મેલાં મન માણસનાં મેલાં શ્હેરનાં રે,
મેલી ગલીઓમાં બહુ મારે છે દુર્ગંધ,
મેલી ગલીઓમાં બહુ મારે છે દુર્ગંધ,
મેલા ઝેર તણા જીવો તે જીવે ઝેરમાં રે.’ પૃ. ૫૮.

‘શી સુન્દર ને સુખકર અમારી પર્ણકુટી
‘શી સુન્દર ને સુખકર અમારી પર્ણકુટી
થઈ રહે સ્વર્ગ સંસાર, મલિનતા દૂર બધી;—</poem>}}
થઈ રહે સ્વર્ગ સંસાર, મલિનતા દૂર બધી;—</poem>'''}}
{{Poem2Open}}
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>આયુવર્ધક મીઠો વાયુ, સૂર્ય કરે છે સ્વચ્છ પ્રવેશી પર્ણકુટી -</poem>'''}}
{{Block center|<poem>આયુવર્ધક મીઠો વાયુ, સૂર્ય કરે છે સ્વચ્છ પ્રવેશી પર્ણકુટી -</poem>}}
{{Poem2Open}}
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>શાન્તિ અનુપમ મળતી અહીંયાં, મન રહે છે સંતુષ્ટ રે,
{{Block center|<poem>શાન્તિ અનુપમ મળતી અહીંયાં, મન રહે છે સંતુષ્ટ રે,
પ્રેમ વસે છે સહુને અન્તર, દેવકૃપાથી પૂર અમારી પર્ણકુટી-

કપટ અને કો દુર્બુદ્ધિનો નહિ અહીંયાં સત્કાર રે

Line 79: Line 71:
પડોશીની સાથે મધુર મધુરી ગોઠડી કરું;
પડોશીની સાથે મધુર મધુરી ગોઠડી કરું;
સુખે સૂઉં છું એ, મુજ ગૃહ કૃપા છે પ્રભુ તણી,

દુઃખી કાં હો મારું જીવન? નકી છું હું સુખી ઘણી.’ પૃ. ૮૬,૮૭.</poem>}}
દુઃખી કાં હો મારું જીવન? નકી છું હું સુખી ઘણી.’ પૃ. ૮૬,૮૭.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સાદા જીવનને પૃથક્કૃત કરી એમાં સમાયેલાં અંશોનું નિરૂપણ કરવા કરતાં આ વિસ્તીર્ણ ઉતારાઓ સંગ્રહકારોની ભાવનાનો અચ્છો ખ્યાલ આપે છે. આ રસિક પદાવલિની છાપ આબેહૂબ પડશે.

Line 86: Line 78:
સ્નેહજ્યોતિ પ્રણીત ‘ખેડૂતની ડોશી’ નામના કાવ્યમાં ખેડૂતને ભણવાની જરૂર નથી એવો ઉપદેશ અપાયો છે:
સ્નેહજ્યોતિ પ્રણીત ‘ખેડૂતની ડોશી’ નામના કાવ્યમાં ખેડૂતને ભણવાની જરૂર નથી એવો ઉપદેશ અપાયો છે:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘ખેડૂતનું ભણવું ખેતરમાં જ સાચું;
{{Block center|'''<poem>‘ખેડૂતનું ભણવું ખેતરમાં જ સાચું;
વાંચ્યે લખ્યે નહિ શીખે હળ જોડવાનું;
વાંચ્યે લખ્યે નહિ શીખે હળ જોડવાનું;
એ રોટલો જ સુખનો દિવસે કમાઈ,
એ રોટલો જ સુખનો દિવસે કમાઈ,
સાંજે ઘરે કરી નિરાંત ભજે પ્રભુને.’</poem>}}
સાંજે ઘરે કરી નિરાંત ભજે પ્રભુને.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ અને એની પૂર્વેની પંક્તિઓ સત્કાર પામે તો દેશને કેવડી મોટી હાનિ થાય તેનો લેખકને લગીર પણ ખ્યાલ નહીં રહ્યો હોય. હાલનું ભણતર અમુક કારણોથી નિષ્ફળ નીવડ્યું હશે, ખેડૂતના દીકરાઓને પોતાના ધંધા માટે નાલાયક બનાવી શક્યું હશે, માટે વિદ્યા આવશ્યક જ નથી એવો ઉપદેશ કરવો એ મોટું પાતક છે. ખેતરમાં હળ ફેરવ્યું અને દાણા વાવવાથી જ ખેડૂતનો જન્મારો સફળ નથી થઈ જતો. ભાભારામની બડાશના દિવસો વહી ગયા છે. જમીન પાસેથી મળે એટલો બધો રસ મેળવવાનો છે. વરસાદ ન પડે અથવા બહુ પડે, જીવાત પડે, હીમ પડે વગેરે આફતોથી પોતાના પાકનું રક્ષણ કરવાનું છે. પોતાના દેશના લોકોને અનાજ પૂરું પાડવા ઉપરાંત દેશના હુન્નર–ઉદ્યોગ માટે જોઈતો ‘કાચો માલ’ સારામાં સારો પકવવાનો છે, દેશના દેશજન તરીકે દેશનાં રાષ્ટ્રીય અને રાજદ્વારી જીવનમાં પોતાનું યોગ્ય સ્થાન જાળવી દેશ અને લોકના હિતના પ્રશ્નોના ઉકેલમાં મદદ કરવાની છે. પોતાનો સંસાર ઉન્નત કરી દેશની સંસ્કારિતા ઝીલવાની છે. બધા કુટુંબીઓને પોષવા ખેતી અસમર્થ હોય તો દેશમાં ધીકતા અનેક ધંધા–રોજગાર અને અમલદારી માટે અથવા પરદેશ જઈ અણખેડાયેલી જમીન મેળવી ખેડવાનું સાહસ વહોરે એવા લાયક બનાવવાના છે, ત્યાં સ્નેહજ્યોતિનો ઉપદેશ કેટલો બધો નિપાતજનક છે? અમારે તો અમારા ખેડૂતો વિદ્યાસંપન્ન જોઈએ છે. પુરાણા કાળનાં હળ રગસીઆપણાથી જમીનમાં ઘસડતા અને બળદનાં પૂંછડાં આમળતા ખેડૂતને વીજળીથી અને વરાળથી અને સૂર્યતાપથી વીઘાંના વીઘાં જમીન ખેડતાં અને પૃથ્વીના ઉદરમાં સમાયેલી સમૃદ્ધિમાત્ર મનુષ્યના ઉપયોગ માટે બહાર આણતાં જોવા અમે તો ઉત્કંઠિત છીએ. અમારા ખેડૂતો પટાવાળા કે સિપાઈથી ડરે એવા નહીં પણ લોકલબૉર્ડ, મ્યુનિસિપાલિટી અને ધારાસભામાં વિરાજી પોતાનો દેશધર્મ બજાવે એવા અમારે જોઈએ છે. પૃથ્વીનો પટ વિશાળ છે. સાહસ, બુદ્ધિ અને મહેનત માટે સર્વને અવકાશ છે. અમારા ખેડૂતો એમના ગામડામાં જ ભરાઈ ન રહેતાં પૃથ્વીપટે પ્રસરે અને ગુજરાતનું દૂધ દીપાવે તો જ એમના સાદા પરોપકારી જીવનની મહત્તા.

Line 103: Line 95:
આશા છે કે અમારા કહેવાનો અવળો અર્થ નહિ થાય. સાદા જીવન પર અમનેય પક્ષપાત છે. પણ સાદા જીવનમાં કેટલાક અંશ — જેમની પરિગણના આ સંગ્રહમાં નથી તે અમે આવશ્યક ગણીએ છીએ.

{{Block center|<poem>‘રસયમુનાને ઘાટ.’
{{Block center|'''<poem>‘રસયમુનાને ઘાટ.’
‘દૂધલડાં દ્હોશું, પીશું ને પાશું,
‘દૂધલડાં દ્હોશું, પીશું ને પાશું,
મટુકી ભરી લઈશું જગને માટ.’</poem>}}
મટુકી ભરી લઈશું જગને માટ.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અમારે સુખી થવું છે, અને બીજાને કરવા છે. અમારા દેશની કીર્તિ ઝળકાવવી છે, અમારા લોકોને સુખી, સમૃદ્ધ અને સંસ્કારી કરવા છે, પ્રભુની વાંસળીમાં આના અનહદ નાદ વાગે છે. એ નાદ સાંભળી અમારાં હૈડાં ઢળકવાં જોઈએ. એ નાદના ભેદો સુણી, સમજી આચારમાં મૂકવાના છે.