કાંચનજંઘા/સૌન્દર્યપ્રણાશ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સૌન્દર્યપ્રણાશ|ભોળાભાઈ પટેલ}} {Poem2Open}} થોડા દિવસ ઉપર એક સાંજ...")
 
No edit summary
Line 3: Line 3:
{{Heading|સૌન્દર્યપ્રણાશ|ભોળાભાઈ પટેલ}}
{{Heading|સૌન્દર્યપ્રણાશ|ભોળાભાઈ પટેલ}}

{Poem2Open}}
{{Poem2Open}}
થોડા દિવસ ઉપર એક સાંજે આબુના ગુરુશિખર પરથી આથમતા સૂરજની એક ઝલક નજરમાં ભરી લેવાની કેટલીક પુણ્ય ક્ષણો મળી. અ-પૂર્વતાની ક્ષણો તો ઓછી જ હોવાની. એકદમ ઊંચા શિખરેથી આથમણી તરફ ફેલાઈને પડેલા રાજસ્થાનની ધરતીની ઉપર સૂરજ- લાલા આભા સાથે લટકી રહ્યો હતો.

18,450

edits