ભાષાવિજ્ઞાન/વાક્યવિચાર: Difference between revisions
Removed reference numbers |
No edit summary |
||
| Line 47: | Line 47: | ||
ક્રિયાત્મક વાક્યો (verbal sentences) માં પણ સંસ્કૃત કે ગ્રીક લૅટિન જેવી ભાષાઓમાં પદક્રમ કેવળ મુક્ત નથી—એમાં પણ ઉદ્દિષ્ટ અર્થ પ્રમાણે કેટલેક અંશે સુનિશ્ચિત વ્યવસ્થા નજરે પડે છે. ઉ. ત. સામાન્ય વ્યવહારમાં સંસ્કૃતમાં કર્તા, કર્મ, ક્રિયાપદ એ વ્યવસ્થા બહુધા નજરે પડે છે – જોકે એમાં વક્તા ઈચ્છાનુસાર પરિવર્તન કરી શકે. તોપણ, यवनः साकेतम् अरुणत् એ સામાન્ય પદક્રમવાળું વાક્ય, અને अरुणद् यवनः साकेतम्<ref>पतञ्जलिविरचित व्याकरणमहाभाष्य ३-२-१११;<br>संपा० म. म. वासुदेवशास्त्री अभ्यंकर, भाग ३, पृ. २४६-२४७.</ref> એ પરિવર્તિત પદક્રમવાળું વાક્ય બંનેમાં અર્થ-ભાવ-ચ્છાયા કેવળ સમાન નથી; પ્રથમ વાક્યમાં એક હકીકતનું વિધાનમાત્ર છે, જેમાં હુમલો કરનાર यवन હતા એવો નિર્દેશ છે, તો બીજામાં આશ્ચર્ય-આઘાતનો ભાવ પણ છે (કે ‘સાકેત જેવી નગરી ઉપર હલ્લો કરવાની યવનોની હિંમત ચાલી–શી વાત!’) | ક્રિયાત્મક વાક્યો (verbal sentences) માં પણ સંસ્કૃત કે ગ્રીક લૅટિન જેવી ભાષાઓમાં પદક્રમ કેવળ મુક્ત નથી—એમાં પણ ઉદ્દિષ્ટ અર્થ પ્રમાણે કેટલેક અંશે સુનિશ્ચિત વ્યવસ્થા નજરે પડે છે. ઉ. ત. સામાન્ય વ્યવહારમાં સંસ્કૃતમાં કર્તા, કર્મ, ક્રિયાપદ એ વ્યવસ્થા બહુધા નજરે પડે છે – જોકે એમાં વક્તા ઈચ્છાનુસાર પરિવર્તન કરી શકે. તોપણ, यवनः साकेतम् अरुणत् એ સામાન્ય પદક્રમવાળું વાક્ય, અને अरुणद् यवनः साकेतम्<ref>पतञ्जलिविरचित व्याकरणमहाभाष्य ३-२-१११;<br>संपा० म. म. वासुदेवशास्त्री अभ्यंकर, भाग ३, पृ. २४६-२४७.</ref> એ પરિવર્તિત પદક્રમવાળું વાક્ય બંનેમાં અર્થ-ભાવ-ચ્છાયા કેવળ સમાન નથી; પ્રથમ વાક્યમાં એક હકીકતનું વિધાનમાત્ર છે, જેમાં હુમલો કરનાર यवन હતા એવો નિર્દેશ છે, તો બીજામાં આશ્ચર્ય-આઘાતનો ભાવ પણ છે (કે ‘સાકેત જેવી નગરી ઉપર હલ્લો કરવાની યવનોની હિંમત ચાલી–શી વાત!’) | ||
કેલ્ટિક ભાષામાં અતિ પુરાતન આઇરિશ રચનાઓના સમયથી પદક્રમ સુનિશ્ચિત થયો છે—પ્રથમ ક્રિયાપુરઃસર્ગો (verbal prefixes), પછી ક્રિયાપદ, એ પછી કર્તા અને છેલ્લે કર્મ. ક્રિયાપુરઃસર્ગ અને ક્રિયાપદની વચ્ચે કેવળ નિર્દેશાત્મક, રિક્તવત્ બનેલાં (enclitic) સર્વનામો મુકાય છે. આ પદક્રમની વ્યવહારમાં કેટલીક મર્યાદાઓ હતી; તેથી કાળક્રમે એનું અનુવર્તન શિથિલ થતું ગયું.<ref>જુઓ: Vendryes, op. cit., p. 144.</ref> | કેલ્ટિક ભાષામાં અતિ પુરાતન આઇરિશ રચનાઓના સમયથી પદક્રમ સુનિશ્ચિત થયો છે—પ્રથમ ક્રિયાપુરઃસર્ગો (verbal prefixes), પછી ક્રિયાપદ, એ પછી કર્તા અને છેલ્લે કર્મ. ક્રિયાપુરઃસર્ગ અને ક્રિયાપદની વચ્ચે કેવળ નિર્દેશાત્મક, રિક્તવત્ બનેલાં (enclitic) સર્વનામો મુકાય છે. આ પદક્રમની વ્યવહારમાં કેટલીક મર્યાદાઓ હતી; તેથી કાળક્રમે એનું અનુવર્તન શિથિલ થતું ગયું.<ref>જુઓ: Vendryes, op. cit., p. 144.</ref> | ||
જર્મૅનિક ભાષાઓમાં પદક્રમની સ્થિતિ આથી જુદા પ્રકારની મળે છે. જર્મનમાં બે પ્રકારના સુનિશ્ચિત પદક્રમ—વાક્યના સ્વરૂપ અનુસાર—મળે છે: પ્રધાન વાક્યખંડ (principal clause) માં ક્રિયાપદનું સ્થાન બીજું હોય છે; કર્તા કે કર્મ (કે વિધેયાદિક) ક્રિયાપદની પૂર્વે કે પછી, વક્તાની ઈચ્છાનુસાર આવી શકે છે. ઉ. ત. ‘der König ist blind’ = the king is blind; અથવા ‘blind ist der König.’ પરંતુ, ગૌણ વાક્યખંડમાં ક્રિયાપદ હંમેશાં છેલ્લે—કર્તા અને કર્મ આદિની પછી આવે છે. ઉ. ત. [man weiss das] “der König blind ist,” =[(the) | જર્મૅનિક ભાષાઓમાં પદક્રમની સ્થિતિ આથી જુદા પ્રકારની મળે છે. જર્મનમાં બે પ્રકારના સુનિશ્ચિત પદક્રમ—વાક્યના સ્વરૂપ અનુસાર—મળે છે: પ્રધાન વાક્યખંડ (principal clause) માં ક્રિયાપદનું સ્થાન બીજું હોય છે; કર્તા કે કર્મ (કે વિધેયાદિક) ક્રિયાપદની પૂર્વે કે પછી, વક્તાની ઈચ્છાનુસાર આવી શકે છે. ઉ. ત. ‘der König ist blind’ = the king is blind; અથવા ‘blind ist der König.’ પરંતુ, ગૌણ વાક્યખંડમાં ક્રિયાપદ હંમેશાં છેલ્લે—કર્તા અને કર્મ આદિની પછી આવે છે. ઉ. ત. [man weiss das] “der König blind ist,” =[(the) man points out that] “the king blind is.”<ref>જુઓ: Vendryes, ibid., p. 144</ref> | ||
man points out that] “the king blind is.”<ref>જુઓ: Vendryes, ibid., p. 144</ref> | |||
અંગ્રેજીમાં અને ફ્રેન્ચમાં પદક્રમ સુનિશ્ચિત હોય છે: કર્તા, ક્રિયાપદ, અને કર્મ (કે વિધેય). ઉ.ત. ફ્રેન્ચ ‘Pierre frappe Paul,’ (= Pierre hits Paul); અંગ્રેજી ‘Peter strikes Paul.’ આ પદક્રમમાં ફેરફાર કરીએ (ઉ.ત. ફ્રેન્ચ ‘Paul frappe Pierre,’ અંગ્રેજી ‘Paul strikes Peter), તો વાક્યાર્થ તદ્દન ફરી જશે. ગુજરાતી હિંદી જેવી વર્તમાન ભારતીય આર્ય ભાષાઓમાં કર્તા, કર્મ (કે વિધેયાદિક પદો) અને છેલ્લે ક્રિયાપદ એવો પદક્રમ સામાન્ય છે. | અંગ્રેજીમાં અને ફ્રેન્ચમાં પદક્રમ સુનિશ્ચિત હોય છે: કર્તા, ક્રિયાપદ, અને કર્મ (કે વિધેય). ઉ.ત. ફ્રેન્ચ ‘Pierre frappe Paul,’ (= Pierre hits Paul); અંગ્રેજી ‘Peter strikes Paul.’ આ પદક્રમમાં ફેરફાર કરીએ (ઉ.ત. ફ્રેન્ચ ‘Paul frappe Pierre,’ અંગ્રેજી ‘Paul strikes Peter), તો વાક્યાર્થ તદ્દન ફરી જશે. ગુજરાતી હિંદી જેવી વર્તમાન ભારતીય આર્ય ભાષાઓમાં કર્તા, કર્મ (કે વિધેયાદિક પદો) અને છેલ્લે ક્રિયાપદ એવો પદક્રમ સામાન્ય છે. | ||