સરળ અલંકાર-વિવેચન/ઉત્પ્રેક્ષા: Difference between revisions
+1 |
No edit summary |
||
| Line 19: | Line 19: | ||
અથવા અસુંદરતામાં સુંદરતા સર્જતી આ હૃદયંગમ ને સચોટ ઉત્પ્રેક્ષા જુઓ: | અથવા અસુંદરતામાં સુંદરતા સર્જતી આ હૃદયંગમ ને સચોટ ઉત્પ્રેક્ષા જુઓ: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>જોજનના જોજન લગ દેખો; | {{Block center|'''<poem>જોજનના જોજન લગ દેખો; | ||
એક નહીં ડુંગરને પેખો! | એક નહીં ડુંગરને પેખો! | ||
વિરાટ જાણે ખુલ્લી હથેલી સમથલ, ક્ષિતિજે ઢળતી, | વિરાટ જાણે ખુલ્લી હથેલી સમથલ, ક્ષિતિજે ઢળતી, | ||
આ ઝાલાવાડી ધરતી. | આ ઝાલાવાડી ધરતી. | ||
{{right|(પ્રજારામ રાવળ)}}</poem>}} | {{right|(પ્રજારામ રાવળ)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 38: | Line 38: | ||
નીચેના ઉદાહરણમાં ‘શું’નો પ્રયોગ છે, પણ એ રીતે ઉપમેય ઉપમાન હોવાની કલ્પના કવિએ કરી હોવાથી, ઉત્પ્રેક્ષા અલંકાર છે. | નીચેના ઉદાહરણમાં ‘શું’નો પ્રયોગ છે, પણ એ રીતે ઉપમેય ઉપમાન હોવાની કલ્પના કવિએ કરી હોવાથી, ઉત્પ્રેક્ષા અલંકાર છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>વિધિએ ભાગ્યરેખા શું દોરી કુંકુમકેસરે ! | {{Block center|'''<poem>વિધિએ ભાગ્યરેખા શું દોરી કુંકુમકેસરે ! | ||
ઉજ્જવળા ભાલમાં એવી રેખા તિલકની તરે. | ઉજ્જવળા ભાલમાં એવી રેખા તિલકની તરે. | ||
{{right|ચિત્રદર્શનો) }}</poem>}} | {{right|(ચિત્રદર્શનો) }}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બલિદાન સારુ પુષ્પ ચૂંટતી સીતાના હાથમાંથી આવ્યો ન હોય તેમ રાતો રંગ ત્યાંની લતાઓની કોમળ ડાળીઓ પર હજી ચળકે છે. | બલિદાન સારુ પુષ્પ ચૂંટતી સીતાના હાથમાંથી આવ્યો ન હોય તેમ રાતો રંગ ત્યાંની લતાઓની કોમળ ડાળીઓ પર હજી ચળકે છે. | ||
| Line 48: | Line 48: | ||
અહીં રાતે રંગ સીતાના હાથમાંથી આવ્યો હોય એવી મધુર ઉત્પ્રેક્ષા બાણે કરેલી છે. લોકસાહિત્યમાં પણ કેવી હાસ્યપ્રેરક માર્મિક ઉત્પ્રેક્ષા કરેલી છે! | અહીં રાતે રંગ સીતાના હાથમાંથી આવ્યો હોય એવી મધુર ઉત્પ્રેક્ષા બાણે કરેલી છે. લોકસાહિત્યમાં પણ કેવી હાસ્યપ્રેરક માર્મિક ઉત્પ્રેક્ષા કરેલી છે! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>વર તો જાણે આવળિયાને ઠુંઠો કે | {{Block center|'''<poem>વર તો જાણે આવળિયાને ઠુંઠો કે | ||
વહુ તો જાણે આંબો લળકે રે ! | વહુ તો જાણે આંબો લળકે રે ! | ||
વર તો જાણે તરબુચો ઠળિયો કે | વર તો જાણે તરબુચો ઠળિયો કે | ||
વહુ તો જાણે મોતી ચળકે રે !</poem>}} | વહુ તો જાણે મોતી ચળકે રે !</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રતીયમાન અથવા સૂચિત ઉત્પ્રેક્ષા : | પ્રતીયમાન અથવા સૂચિત ઉત્પ્રેક્ષા : | ||
ઘણીવાર એવું પણ બને છે કે શકે, હોય, હોય શું, જાણે-જેવા કોઈ ઉત્પ્રેક્ષાવાચક શબ્દો ન વપરાયા હોય ને છતાં ઉપમેય ઉપમાન હોવાની કલ્પના થતી હોય. આવું બને ત્યારે ઉત્પ્રેક્ષા વ્યંગ્ય અથવા સૂચિત છે એમ કહેવાય. આપણે એવાં થોડાં ઉદાહરણો જોઈએ : | ઘણીવાર એવું પણ બને છે કે શકે, હોય, હોય શું, જાણે-જેવા કોઈ ઉત્પ્રેક્ષાવાચક શબ્દો ન વપરાયા હોય ને છતાં ઉપમેય ઉપમાન હોવાની કલ્પના થતી હોય. આવું બને ત્યારે ઉત્પ્રેક્ષા વ્યંગ્ય અથવા સૂચિત છે એમ કહેવાય. આપણે એવાં થોડાં ઉદાહરણો જોઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>તને જોઈ જોઈ તોય તું અજાણી, | {{Block center|'''<poem>તને જોઈ જોઈ તોય તું અજાણી, | ||
બીજને ઝરૂખડે ઝૂકી’તી પૂર્ણિમા, | બીજને ઝરૂખડે ઝૂકી’તી પૂર્ણિમા, | ||
ઝાઝેરો ઘૂમટો તાણી. | ઝાઝેરો ઘૂમટો તાણી. | ||
{{right|(ધ્વનિ)}}</poem>}} | {{right|(ધ્વનિ)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં બીજી પંક્તિનો ભાવ આવો છે—જાણે કે બીજને ઝરૂખડે પૂર્ણિમા ઝૂકી હોય, ઝાઝેરો ઘૂમટો તાણ્યો હોય, એવી તું અજાણી લાગે છે. | અહીં બીજી પંક્તિનો ભાવ આવો છે—જાણે કે બીજને ઝરૂખડે પૂર્ણિમા ઝૂકી હોય, ઝાઝેરો ઘૂમટો તાણ્યો હોય, એવી તું અજાણી લાગે છે. | ||