સરળ અલંકાર-વિવેચન/દૃષ્ટાંતમાલા: Difference between revisions
+1 |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જ્યારે ઉપમેયને માટે, વર્ણ્ય કે નિરૂપ્ય વસ્તુ માટે, એક કરતાં વધુ દૃષ્ટાંત આવે ત્યારે તે દૃષ્ટાંતમાલા કહેવાય. નીચેનું ઉદાહરણ જુઓ : | જ્યારે ઉપમેયને માટે, વર્ણ્ય કે નિરૂપ્ય વસ્તુ માટે, એક કરતાં વધુ દૃષ્ટાંત આવે ત્યારે તે દૃષ્ટાંતમાલા કહેવાય. નીચેનું ઉદાહરણ જુઓ : | ||
શંભુના જટાજૂટને જેવી ચંદ્રકલા, વિષ્ણુના ઉરને જેવી કૌસ્તુભપ્રભા, સાગરને જેવી ભરતી, આકાશને જેવી તારાપંક્તિ, ચંદ્રને જેવી ચંદ્રિકા, તેવી તે રાજાને વિલાસવતી નામે રાણી હતી. (કાદંબરીકથા) | શંભુના જટાજૂટને જેવી ચંદ્રકલા, વિષ્ણુના ઉરને જેવી કૌસ્તુભપ્રભા, સાગરને જેવી ભરતી, આકાશને જેવી તારાપંક્તિ, ચંદ્રને જેવી ચંદ્રિકા, તેવી તે રાજાને વિલાસવતી નામે રાણી હતી. | ||
{{Poem2Close}} | |||
{{right|(કાદંબરીકથા)}} | |||
{{Poem2Open}} | |||
અહીં ‘જેવી’ ઉપમાવાચક શબ્દ નથી તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. | અહીં ‘જેવી’ ઉપમાવાચક શબ્દ નથી તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. | ||
કાન્તની કવિતામાં પણ આવી મનોહર દૃષ્ટાંતમાલા જોવા મળશે : | કાન્તની કવિતામાં પણ આવી મનોહર દૃષ્ટાંતમાલા જોવા મળશે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>શોભે જેવી શુચિ નીસરતી માનસેથી મરાલી, | {{Block center|'''<poem>શોભે જેવી શુચિ નીસરતી માનસેથી મરાલી, | ||
વર્ષા કેરાં વિમલ જલમાં નાચતી વા મૃણાલી, | વર્ષા કેરાં વિમલ જલમાં નાચતી વા મૃણાલી, | ||
ઓચિંતી વા તનુ ચમકતી મેઘથી જેમ વીજ, | ઓચિંતી વા તનુ ચમકતી મેઘથી જેમ વીજ, | ||
બાલા તેવી બની ગઈ ખરે, અદ્ભુત સ્પર્શથી જ. | બાલા તેવી બની ગઈ ખરે, અદ્ભુત સ્પર્શથી જ. | ||
{{Right|(પૂર્વાલાપ)}}</poem>}} | {{Right|(પૂર્વાલાપ)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કેટલાક આને માલોપમા ગણે છે, પણ તે વસ્તુતઃ દૃષ્ટાંતમાલા છે. દૃષ્ટાંતને જ સ્ફુટ કરતા દૃષ્ટાંતવાચક શબ્દો પણ અહીં છે. “ઓચિંતી...મેઘથી જેમ વીજ” “બાલા તેવી બની ગઈ...” આમ અહીં ત્રણ દૃષ્ટાંતો બાલા માટે યોજ્યા હોવાથી આ દૃષ્ટાંતમાલાનું ઉદાહરણ છે. | કેટલાક આને માલોપમા ગણે છે, પણ તે વસ્તુતઃ દૃષ્ટાંતમાલા છે. દૃષ્ટાંતને જ સ્ફુટ કરતા દૃષ્ટાંતવાચક શબ્દો પણ અહીં છે. “ઓચિંતી...મેઘથી જેમ વીજ” “બાલા તેવી બની ગઈ...” આમ અહીં ત્રણ દૃષ્ટાંતો બાલા માટે યોજ્યા હોવાથી આ દૃષ્ટાંતમાલાનું ઉદાહરણ છે. | ||