સરળ અલંકાર-વિવેચન/પ્રતીપ: Difference between revisions
+1 |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
પ્રતીપ અલંકાર કેટલેક અંશે વ્યતિરેક અલંકારને મળતો છે; કેમકે પ્રતીપ અલંકારમાં પણ આમ તો ઉપમેયનું જ ચઢિયાતાપણું સૂચવાતું હોય છે. પણ વ્યતિરેક કરતાં આ અલંકારનું જુદાપણું એ રીતે છે કે પ્રતીપમાં ઉપમાનનો (૧) તિરસ્કાર અથવા તો (૨) નિરર્થકતા દર્શાવાતાં હોય છે; ને એ રીતે ઉપમેયનું ચઢિયાતાપણું સૂચવાતું હોય છે. | પ્રતીપ અલંકાર કેટલેક અંશે વ્યતિરેક અલંકારને મળતો છે; કેમકે પ્રતીપ અલંકારમાં પણ આમ તો ઉપમેયનું જ ચઢિયાતાપણું સૂચવાતું હોય છે. પણ વ્યતિરેક કરતાં આ અલંકારનું જુદાપણું એ રીતે છે કે પ્રતીપમાં ઉપમાનનો (૧) તિરસ્કાર અથવા તો (૨) નિરર્થકતા દર્શાવાતાં હોય છે; ને એ રીતે ઉપમેયનું ચઢિયાતાપણું સૂચવાતું હોય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>દમયંતીનો ચોટલો દેખી અતિ સોહાગ, | {{Block center|'''<poem>દમયંતીનો ચોટલો દેખી અતિ સોહાગ, | ||
અભિમાન મૂકી, લજ્જા આણી, પાતાળ પેઠો નાગ. | અભિમાન મૂકી, લજ્જા આણી, પાતાળ પેઠો નાગ. | ||
{{Right|(નળાખ્યાન)}}</poem>}} | {{Right|(નળાખ્યાન)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં ઉપમાન નાગ ઉપમેયથી શરમાય છે, ભોંઠો પડે છે એમ બતાવ્યું છે, માટે પ્રતીપ. એવો જ બીજો દાખલો : | અહીં ઉપમાન નાગ ઉપમેયથી શરમાય છે, ભોંઠો પડે છે એમ બતાવ્યું છે, માટે પ્રતીપ. એવો જ બીજો દાખલો : | ||