સરળ અલંકાર-વિવેચન/અસંગતિ: Difference between revisions
+1 |
No edit summary |
||
| Line 10: | Line 10: | ||
ચીનુભાઈ! તમે તો કેવા છો! બોંબ પડે મલાયામાં ને તમે થથરી ઊઠો મુંબઇમાં ! | ચીનુભાઈ! તમે તો કેવા છો! બોંબ પડે મલાયામાં ને તમે થથરી ઊઠો મુંબઇમાં ! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પૃથ્વીની પટરાણીની લજ્જા રક્ષાઈ દૈવથી, | {{Block center|'''<poem>પૃથ્વીની પટરાણીની લજ્જા રક્ષાઈ દૈવથી, | ||
ખેંચાતાં દ્રૌપદી-વસ્ત્રો નવસ્ત્રા કીર્તિ કૌરવી. | ખેંચાતાં દ્રૌપદી-વસ્ત્રો નવસ્ત્રા કીર્તિ કૌરવી. | ||
(વસુધા)</poem>}} | {{Right|(વસુધા)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં દ્રૌપદીનાં વસ્ત્રો ખેંચાતાં દ્રૌપદી ન-વસ્ત્રી ન બનતાં કૌરવોની કીર્તિ નવસ્ત્રી બનતી દર્શાવી છે, માટે આ અસંગતિનું ઉદાહરણ છે. | અહીં દ્રૌપદીનાં વસ્ત્રો ખેંચાતાં દ્રૌપદી ન-વસ્ત્રી ન બનતાં કૌરવોની કીર્તિ નવસ્ત્રી બનતી દર્શાવી છે, માટે આ અસંગતિનું ઉદાહરણ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>વ્રણ જેને પડે તેને વેદના થતી, ખોટું તેઃ | {{Block center|'''<poem>વ્રણ જેને પડે તેને વેદના થતી, ખોટું તેઃ | ||
દંતક્ષત વધૂ કેરા કપોલે, દુઃખ શોક્યને !</poem>}} | દંતક્ષત વધૂ કેરા કપોલે, દુઃખ શોક્યને !</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં પત્નીને કપોલે દંતક્ષત થાય છે ને (ઈર્ષ્યાથી) દુ:ખ થાય છે શોક્યને ! આમ કાર્ય-કારણ-સંબંધ અહીં જુદી જ રીતે દર્શાવાયો છે માટે આ પણ અસંગતિ છે. | અહીં પત્નીને કપોલે દંતક્ષત થાય છે ને (ઈર્ષ્યાથી) દુ:ખ થાય છે શોક્યને ! આમ કાર્ય-કારણ-સંબંધ અહીં જુદી જ રીતે દર્શાવાયો છે માટે આ પણ અસંગતિ છે. | ||
અલબત્ત કાર્ય કારણભાવ કુદરતી રીતે જ જ્યાં જુદે જુદે સ્થળે હોય ત્યાં અસંગતિ ન કહેવાય. જેમકે “વીંછી પગે કરડવા છતાં તેની આંખો ચકરાય છે ને અંધારાં આવે છે.” અહીં વીંછીની અસર આમ જ પગથી માથા લગી થતી હોય છે, એટલે અહીં અસંગતિ ન ગણાય. | અલબત્ત કાર્ય કારણભાવ કુદરતી રીતે જ જ્યાં જુદે જુદે સ્થળે હોય ત્યાં અસંગતિ ન કહેવાય. જેમકે “વીંછી પગે કરડવા છતાં તેની આંખો ચકરાય છે ને અંધારાં આવે છે.” અહીં વીંછીની અસર આમ જ પગથી માથા લગી થતી હોય છે, એટલે અહીં અસંગતિ ન ગણાય. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ખલભુજંગનો કેવો છે વિચિત્ર વધક્રમ ! | {{Block center|'''<poem>ખલભુજંગનો કેવો છે વિચિત્ર વધક્રમ ! | ||
કરડે કર્ણ કોઈના, ને જાયે પ્રાણ અન્યના !</poem>}} | કરડે કર્ણ કોઈના, ને જાયે પ્રાણ અન્યના !</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ દાખલો અસંગતિનો છે; કેમકે ખલરૂપી સર્પ ડસે છે કોઈકને ને પ્રાણ જાય છે કોઈ બીજાના જ ! ખલ-કપટી પુરુષ આ રીતે કપટ કરતો હોય છે, એમ કવિ દર્શાવવા માંગે છે. અસંગતિ અલંકાર દ્વારા કવિની વાણી વેધક અને વિશિષ્ટ બને છે, માટે આ અલંકાર પ્રયોજાય છે. | આ દાખલો અસંગતિનો છે; કેમકે ખલરૂપી સર્પ ડસે છે કોઈકને ને પ્રાણ જાય છે કોઈ બીજાના જ ! ખલ-કપટી પુરુષ આ રીતે કપટ કરતો હોય છે, એમ કવિ દર્શાવવા માંગે છે. અસંગતિ અલંકાર દ્વારા કવિની વાણી વેધક અને વિશિષ્ટ બને છે, માટે આ અલંકાર પ્રયોજાય છે. | ||