સરળ અલંકાર-વિવેચન/સ્વભાવોક્તિ: Difference between revisions
+1 |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 9: | Line 9: | ||
નયન નમણાં ગ્રીવા ધોળી, લલાટ સુહામણું, | નયન નમણાં ગ્રીવા ધોળી, લલાટ સુહામણું, | ||
અવિરત ફરી ચુંબી ચુંબી કૃતાર્થ નહીં ગણું. | અવિરત ફરી ચુંબી ચુંબી કૃતાર્થ નહીં ગણું. | ||
(પૂર્વાલાપ) </poem>'''}} | {{Right|(પૂર્વાલાપ)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિ કાંતે આ અલંકારનો બહુ જ કુશળતાથી ઉપયોગ કર્યો છે. એમની કવિતામાંથી નીચેનાં ઉદાહરણો પણ જુઓ : | કવિ કાંતે આ અલંકારનો બહુ જ કુશળતાથી ઉપયોગ કર્યો છે. એમની કવિતામાંથી નીચેનાં ઉદાહરણો પણ જુઓ : | ||
| Line 17: | Line 17: | ||
બેસીને કોણ જાણે ક્યહીં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય, | બેસીને કોણ જાણે ક્યહીં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય, | ||
ગાળી નાખે હલાવી રસિક હૃદયને વૃત્તિથી દાબ જાય.</poem>'''}} | ગાળી નાખે હલાવી રસિક હૃદયને વૃત્તિથી દાબ જાય.</poem>'''}} | ||
{{center|*}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
{{Block center|'''<poem>શાખાઓમાં તરુવરતણી ચક્રવાકી છુપાતી, | {{Block center|'''<poem>શાખાઓમાં તરુવરતણી ચક્રવાકી છુપાતી, | ||
શોધી કાઢે દયિત-નયનો, જોઈને હૃષ્ટ થાતી; | શોધી કાઢે દયિત-નયનો, જોઈને હૃષ્ટ થાતી; | ||
ચંચૂ ચંચૂ મહીં લઈ પછી પક્ષને પક્ષમાં લે, | ચંચૂ ચંચૂ મહીં લઈ પછી પક્ષને પક્ષમાં લે, | ||
ક્રીડા એવી કંઈ કંઈ કરે, મૌગ્ધ્યમાં દંપતી તે.</poem>'''}} | ક્રીડા એવી કંઈ કંઈ કરે, મૌગ્ધ્યમાં દંપતી તે.</poem>'''}} | ||
{{center|*}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રેમાનંદના ‘સુદામાચરિત’માં આવતું આ જાણીતું વર્ણન જુઓ; કેટલું તાદૃશ ને જીવંત છે ! | પ્રેમાનંદના ‘સુદામાચરિત’માં આવતું આ જાણીતું વર્ણન જુઓ; કેટલું તાદૃશ ને જીવંત છે ! | ||
| Line 30: | Line 30: | ||
પવને જટામાંથી ભસ્મ ઉડાડી, ધૂમ્ર કોટાનકોટ, | પવને જટામાંથી ભસ્મ ઉડાડી, ધૂમ્ર કોટાનકોટ, | ||
થાય ફટકફાટાં ખાસડાં, ઊડે ધૂળના ગોટેગોટ.</poem>'''}} | થાય ફટકફાટાં ખાસડાં, ઊડે ધૂળના ગોટેગોટ.</poem>'''}} | ||
{{center|*}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘૧૩–૭ની લોકલ’માં કવિ સુંદરમે કરેલું વર્ણન–એનો આ એક નાનો જ ખંડ-જુઓ : | ‘૧૩–૭ની લોકલ’માં કવિ સુંદરમે કરેલું વર્ણન–એનો આ એક નાનો જ ખંડ-જુઓ : | ||