સંચયન-૭૦: Difference between revisions
No edit summary |
No edit summary |

| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 82: | Line 82: | ||
[[સંચયન-૭૦#॥ સમ્પાદકીય ॥|'''{{color|#cc0404|સમ્પાદકીય}}''']] | [[સંચયન-૭૦#॥ સમ્પાદકીય ॥|'''{{color|#cc0404|સમ્પાદકીય}}''']] | ||
:{{color|# | :{{color|#3E1B59|ઈનામોની ભીડભાડ વચ્ચે અટવાતો શબ્દ }}{{Color|#8A2BE2|~ કિશોર વ્યાસ }} | ||
[[સંચયન-૭૦#॥ કવિતા ॥|'''{{color|#cc0404|કવિતા}}''']] | [[સંચયન-૭૦#॥ કવિતા ॥|'''{{color|#cc0404|કવિતા}}''']] | ||
| Line 110: | Line 110: | ||
{{color|#00008B|એન. એસ. બેન્દ્રે : ભારતીય આધુનિક ચિત્રકલાના અગ્રણી સર્જક }} {{Color|#8A2BE2|~ કનુ પટેલ}} | {{color|#00008B|એન. એસ. બેન્દ્રે : ભારતીય આધુનિક ચિત્રકલાના અગ્રણી સર્જક }} {{Color|#8A2BE2|~ કનુ પટેલ}} | ||
</poem> | </poem> | ||
{{center|(નોંધઃ આ અંકના મુખપૃષ્ઠ પર અને અન્ય જગ્યાઓ પર ભારતીય આધુનિક ચિત્રકલાના અગ્રણી
ચિત્રકાર એન.એસ. બેન્દ્રે (નારાયણ શ્રીધર બેન્દ્રે)ના સુંદર ચિત્રો મૂકવામાં આવ્યા છે.)}} | {{center|{{color|#46761E|'''(નોંધઃ આ અંકના મુખપૃષ્ઠ પર અને અન્ય જગ્યાઓ પર ભારતીય આધુનિક ચિત્રકલાના અગ્રણી
ચિત્રકાર એન.એસ. બેન્દ્રે (નારાયણ શ્રીધર બેન્દ્રે)ના સુંદર ચિત્રો મૂકવામાં આવ્યા છે.)'''}} }} | ||
== ॥ સમ્પાદકીય ॥ == | == ॥ સમ્પાદકીય ॥ == | ||
{{center|{{color|#470976|ઈનામોની ભીડભાડ વચ્ચે અટવાતો શબ્દ}}}} | |||
{{center|{{color|# | |||
{{Img float | style = | above = | file = Sanchayan 9 - 1 - Kishor Vyas.jpg | class = | width = 200px | align = left | polygon = | cap = જન્મ ૩-૧૧-૧૯૬૬ | capalign = center | alt = }} | {{Img float | style = | above = | file = Sanchayan 9 - 1 - Kishor Vyas.jpg | class = | width = 200px | align = left | polygon = | cap = જન્મ ૩-૧૧-૧૯૬૬ | capalign = center | alt = }} | ||
| Line 134: | Line 133: | ||
{{Block center|{{color|#DC143C|મને જો પૃથ્વીની હકૂમત મળે}} | {{Block center|{{color|#DC143C|મને જો પૃથ્વીની હકૂમત મળે}} | ||
{{color|#00008B|ઉમાશંકર જોશી}} | {{color|#00008B|ઉમાશંકર જોશી}} | ||
<poem>મને જો પૃથ્વીની હકૂમત મળે એક ક્ષણ તો | <poem>મને જો પૃથ્વીની હકૂમત મળે એક ક્ષણ તો | ||
પહેલાં તો કાઢું વટહુકમ કે આ જ ક્ષણથી |
પહેલાં તો કાઢું વટહુકમ કે આ જ ક્ષણથી | ||
| Line 181: | Line 181: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
[[File:Sanchayan 12 - Image 7.png|center| | [[File:Sanchayan 12 - Image 7.png|center|350px]] | ||
{{Block center|{{color|#DC143C|અનુભૂતિ}} | {{Block center|{{color|#DC143C|અનુભૂતિ}} | ||
| Line 549: | Line 549: | ||
== ॥ સમીક્ષા - આસ્વાદ ॥ == | == ॥ સમીક્ષા - આસ્વાદ ॥ == | ||

{{Img float | style = | above = | file = Sanchayan 12 - Image 22 Vijay Soni.jpg| class = | width = 200px | align = left | polygon = | cap = વિજય સોની

{{Img float | style = | above = | file = Sanchayan 12 - Image 22 Vijay Soni.jpg| class = | width = 200px | align = left | polygon = | cap = વિજય સોની
જન્મઃ ૧૯૬૯| capalign = center | alt = }} | ||

{{Img float | style = | above = | file = Sanchayan 12 - Image 23 Naresh shukl - 1972.jpg| class = | width = 200px | align = left | polygon = | cap = નરેશ શુક્લ
જન્મઃ ૧૨ ઓક્ટો બર, ૧૯૭૨ | capalign = center | alt = }} |
{{Img float | style = | above = | file = Sanchayan 12 - Image 23 Naresh shukl - 1972.jpg| class = | width = 200px | align = left | polygon = | cap = નરેશ શુક્લ
જન્મઃ ૧૨ ઓક્ટો બર, ૧૯૭૨ | capalign = center | alt = }} | ||
| Line 577: | Line 577: | ||
{{color|#00008B|સંજુ વાળા}} | {{color|#00008B|સંજુ વાળા}} | ||
{{center|કેડીનું ગીત}} | {{center|'''કેડીનું ગીત'''}} | ||
{{Block center|<poem>સૈ હું તો વગડામાં વહી જાતી કેડી... !
| {{Block center|<poem>સૈ હું તો વગડામાં વહી જાતી કેડી... !

| Line 605: | Line 605: | ||
ગીતના પહેલાં અંતરામાં આ કેડી પોતાના વરણાંગીપણાને ગાય છે. પોતાનું અસ્તિત્વ ક્યાં ક્યાં અને કેવું છે એનું આમ તો આ બયાન છે. છતાં ‘સીમાડે સીમાડે મસ્તીમાં મ્હાલતી’માં કવિનું સૂક્ષ્મ નિરીક્ષણ પણ સંકળાયું છે. સ્વાભાવિક જ ગામ આવતાં તો કેડી ઓગળી જાય અને ફરી સીમ આવે એટલે જન્મે. આ જ તો એનું મ્હાલવું, મલપવું પરંતુ ‘ડુંગરની કેડે વિંટળાઉં’માં તો આ કેડી કંદોરો બની રહે અને ટેકરીઓ પાસે જતા તો કોઈ બાલિકા! એમાં ‘તેડી’ જેવા પ્રાસનો કવિએ કરેલો કાવ્યચમત્કાર છે. ગીત કવિતાનો જ એક પ્રકાર છે. માત્ર વર્ણનો ગીતમાં સમૃદ્ધિ ન લાવે. કશોક કાવ્યાત્મક ઉન્મેષ ગીતને રિદ્ધિ અને સિદ્ધિ બંને આપે. અન્યથા ગીતને, ગાન બનતાં વાર નથી લાગતી. | ગીતના પહેલાં અંતરામાં આ કેડી પોતાના વરણાંગીપણાને ગાય છે. પોતાનું અસ્તિત્વ ક્યાં ક્યાં અને કેવું છે એનું આમ તો આ બયાન છે. છતાં ‘સીમાડે સીમાડે મસ્તીમાં મ્હાલતી’માં કવિનું સૂક્ષ્મ નિરીક્ષણ પણ સંકળાયું છે. સ્વાભાવિક જ ગામ આવતાં તો કેડી ઓગળી જાય અને ફરી સીમ આવે એટલે જન્મે. આ જ તો એનું મ્હાલવું, મલપવું પરંતુ ‘ડુંગરની કેડે વિંટળાઉં’માં તો આ કેડી કંદોરો બની રહે અને ટેકરીઓ પાસે જતા તો કોઈ બાલિકા! એમાં ‘તેડી’ જેવા પ્રાસનો કવિએ કરેલો કાવ્યચમત્કાર છે. ગીત કવિતાનો જ એક પ્રકાર છે. માત્ર વર્ણનો ગીતમાં સમૃદ્ધિ ન લાવે. કશોક કાવ્યાત્મક ઉન્મેષ ગીતને રિદ્ધિ અને સિદ્ધિ બંને આપે. અન્યથા ગીતને, ગાન બનતાં વાર નથી લાગતી. | ||
પહેલાં અંતરામાં બરાબર ઊઘડેલી કેડી, બીજા અંતરામાં આવતા જ તો કથક નાયિકા સભાન થઈ બહુ જાય છે. જો માત્ર કેડી થઈ પથરાઈ પડ્યાં રહેવાય તો તો બહુ ઓછો ભાવ પૂછાય! આપણી હયાતી તો ઉપસાવવી પડે. એટલે વળી કેડીનું કોડિલી કન્યામાં કવિએ કાયાપલટ કર્યો છે. પાદર સુધી પહોંચતી કેડીરૂપી આ કાવ્યનાયિકા કહે છે કે ‘સુવાળા રસ્તા સપનામાં’ આવે છે. આવે જ. એ રસ્તાને ભાથ ભરી બેઠી હતી ત્યાંથી તો અળગી થઈ છે. કવિએ સરસ સજીવારોપણથી સંયોગશૃંગારને આળેખ્યો છે પરંતુ બહુ ગોપિત કાવ્યતરીકાથી પણ આ નાયિકાને સામે આવી ચડેલા એવાં કોઈ ગામમાં જવું નથી. કારણ? કવિએ સરસ પંક્તિ રચીઃ | પહેલાં અંતરામાં બરાબર ઊઘડેલી કેડી, બીજા અંતરામાં આવતા જ તો કથક નાયિકા સભાન થઈ બહુ જાય છે. જો માત્ર કેડી થઈ પથરાઈ પડ્યાં રહેવાય તો તો બહુ ઓછો ભાવ પૂછાય! આપણી હયાતી તો ઉપસાવવી પડે. એટલે વળી કેડીનું કોડિલી કન્યામાં કવિએ કાયાપલટ કર્યો છે. પાદર સુધી પહોંચતી કેડીરૂપી આ કાવ્યનાયિકા કહે છે કે ‘સુવાળા રસ્તા સપનામાં’ આવે છે. આવે જ. એ રસ્તાને ભાથ ભરી બેઠી હતી ત્યાંથી તો અળગી થઈ છે. કવિએ સરસ સજીવારોપણથી સંયોગશૃંગારને આળેખ્યો છે પરંતુ બહુ ગોપિત કાવ્યતરીકાથી પણ આ નાયિકાને સામે આવી ચડેલા એવાં કોઈ ગામમાં જવું નથી. કારણ? કવિએ સરસ પંક્તિ રચીઃ | ||
જ્યાં | જ્યાં પથ્થરાં

કોરેલા હોય બધાં માઢ અને મેડી | |||
સૈ હું તો ભવભવની કેડી...! | |||
જાગતો મુકામ દેખાતો નથી એમાં જીવતો જણ તો ક્યાંથી હોય? પથ્થરના માઢ-મેડીની ઊંચાઈ-પહોળાઈ ભાળીને ભોળવાઈ જાય કે એમાં ભળી જાય એવી આ કેડી, ના. ના... નાયિકા નથી. એ હવે ‘સુવાળાં સપનાં’ જોતી થઈ છે. એને આમ પથ્થરમાં ભળીને કંડારવું નથી પણ સતત વહેતાં રહેવું છે. બધા પ્રાસ-અનુપ્રાસ પછી આવતા ત્રણ ટપકાં ન વાંચ્યાં? સારું, પણ એને ભવોભવ કેડી રહેવું છે અને ક્યાંકથી કોઈ સાચો વટેમાર્ગુ આવી ચડે એની રાહ જોવી છે. કેડીનું ગીત એવું વાંચી ને કવિતાની ધારણા બાંધી લેનાર જો ગીતમાં ઊંડો ન ઊતરે તો એ કેડી પર જઅટકી જાય પરંતુુ જે ગીતને વાંચે, પામે એને આ ગીતની જે અસલ નાયિકા છે એનો મોમેળાપ અચૂક થાય. આ કવિએ કરેલો નિરૂપણગત કસબ અથવા કવિકર્મનો કિમિયો છે. મણિભાઈ આપણા ઘણાં જ કાવ્યમર્મી અને કાવ્યધર્મી સર્જક છે. તેઓના હાથે આવી કેડી ચડે તો એને પાંખો પ્રગટે અને એ પરી થઈ જાય એમાં કૈં આશ્ચર્ય ન જ હોય! | જાગતો મુકામ દેખાતો નથી એમાં જીવતો જણ તો ક્યાંથી હોય? પથ્થરના માઢ-મેડીની ઊંચાઈ-પહોળાઈ ભાળીને ભોળવાઈ જાય કે એમાં ભળી જાય એવી આ કેડી, ના. ના... નાયિકા નથી. એ હવે ‘સુવાળાં સપનાં’ જોતી થઈ છે. એને આમ પથ્થરમાં ભળીને કંડારવું નથી પણ સતત વહેતાં રહેવું છે. બધા પ્રાસ-અનુપ્રાસ પછી આવતા ત્રણ ટપકાં ન વાંચ્યાં? સારું, પણ એને ભવોભવ કેડી રહેવું છે અને ક્યાંકથી કોઈ સાચો વટેમાર્ગુ આવી ચડે એની રાહ જોવી છે. કેડીનું ગીત એવું વાંચી ને કવિતાની ધારણા બાંધી લેનાર જો ગીતમાં ઊંડો ન ઊતરે તો એ કેડી પર જઅટકી જાય પરંતુુ જે ગીતને વાંચે, પામે એને આ ગીતની જે અસલ નાયિકા છે એનો મોમેળાપ અચૂક થાય. આ કવિએ કરેલો નિરૂપણગત કસબ અથવા કવિકર્મનો કિમિયો છે. મણિભાઈ આપણા ઘણાં જ કાવ્યમર્મી અને કાવ્યધર્મી સર્જક છે. તેઓના હાથે આવી કેડી ચડે તો એને પાંખો પ્રગટે અને એ પરી થઈ જાય એમાં કૈં આશ્ચર્ય ન જ હોય! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Right|‘ફૂલછાબ’, રાજકોટ,
FB.}} | {{Right|‘ફૂલછાબ’, રાજકોટ,
FB.}}

[[File:Sanchayan 12 - Image 27.png|center|600px|center]] | [[File:Sanchayan 12 - Image 27.png|center|600px|center]] | ||
{{center|“વાંસળીવાદન”, ચિત્રઃ એન. એસ. બેન્દ્રે}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||

{{Img float | style = | above = | file = Sanchayan 12 - Image 28 ramesh-parekh-.jpg | class = | width = 200px | align = left | polygon = | cap = રમેશ પારેખ
જન્મઃ ૨૭ નવેમ્બર ૧૯૪૦
મૃત્યુ : ૧૭ મે ૨૦૦૬| capalign = center | alt = }} |
{{Img float | style = | above = | file = Sanchayan 12 - Image 28 ramesh-parekh-.jpg | class = | width = 200px | align = left | polygon = | cap = રમેશ પારેખ
જન્મઃ ૨૭ નવેમ્બર ૧૯૪૦
મૃત્યુ : ૧૭ મે ૨૦૦૬| capalign = center | alt = }} | ||
| Line 633: | Line 637: | ||
“આ કવિ કૈંક ભાળી ગયો છે!” એવું પૂ. મોરારિબાપુએ જેમના માટે કહ્યું છે એ કવિવર્ય રમેશ પારેખે કવિતાનાં માધ્યમ દ્વારા ‘સૌરાષ્ટ્રની સૌરભ’ને વિશ્વભરમાં પ્રસરાવેલ છે. | “આ કવિ કૈંક ભાળી ગયો છે!” એવું પૂ. મોરારિબાપુએ જેમના માટે કહ્યું છે એ કવિવર્ય રમેશ પારેખે કવિતાનાં માધ્યમ દ્વારા ‘સૌરાષ્ટ્રની સૌરભ’ને વિશ્વભરમાં પ્રસરાવેલ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|‘ફૂલછાબ’ રાજકોટ,
FB.}} | {{right|‘ફૂલછાબ’ રાજકોટ,
FB.}}

== ॥ કલાજગત ॥ == | == ॥ કલાજગત ॥ == | ||
| Line 639: | Line 643: | ||

{{Img float | style = | above = | file = Sanchayan 9 - 21.png| class = | width = 200px | align = left | polygon = | cap = | capalign = center | alt = }} |
{{Img float | style = | above = | file = Sanchayan 9 - 21.png| class = | width = 200px | align = left | polygon = | cap = | capalign = center | alt = }} | ||

{{Img float | style = | above = | file = |
{{Img float | style = | above = | file = Sanchayan 12 - Image 31 Kanu Patel.jpg | class = | width = 200px | align = left | polygon = | cap = કનુ પટેલ
જન્મઃ ૩૦ નવેમ્બર, ૧૯૬૬| capalign = center | alt = }} | ||
{{color|#DC143C|કલામંદિર અધ્યાય - ૧૧}}
| {{color|#DC143C|કલામંદિર અધ્યાય - ૧૧}}

| Line 801: | Line 805: | ||
[[File:Sanchayan 12 - Image 32.jpg|400px|center]] | [[File:Sanchayan 12 - Image 32.jpg|400px|center]] | ||
{{center|“સંગીતકાર”, ચિત્રઃ એન.એસ. બેન્દ્રે}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||

{{Img float | style = | above = | file =N. S. Bendre.jpg | class = | width = 200px | align = right | polygon = | cap = કનુ પટેલ
જન્મઃ ૩૦ નવેમ્બર, ૧૯૬૬| capalign = center | alt = }} | |||
{{color|#DC143C|એન. એસ. બેન્દ્રે : ભારતીય આધુનિક ચિત્રકલાના અગ્રણી સર્જક}}

{{color|#00008B|કનુ પટેલ}} | |||
{{Poem2Open}} | |||
ભારતીય આધુનિક ચિત્રકલાના ઇતિહાસમાં નારાયણ શ્રીધર બેન્દ્રે (એન. એસ. બેન્દ્રે)-નું નામ અતિ આદર અને ગૌરવ સાથે લેવામાં આવે છે. તેઓ માત્ર એક કુશળ ચિત્રકાર જ નહોતા, પરંતુ એક પ્રયોગશીલ કલાકાર, પ્રેરણાદાયી શિક્ષક અને ભારતીય કલાજગતને નવી દિશા આપનારા સર્જક હતા. તેમની કૃતિઓમાં ભારતીય પરંપરા અને આધુનિકતાનો અદભૂત સમન્વય જોવા મળે છે. | |||
{{Poem2Close}} | |||
'''પ્રારંભિક જીવન અને શિક્ષણ''' | |||
{{Poem2Open}} | |||
એન. એસ. બેન્દ્રેનો જન્મ ૨૧ ઑગસ્ટ, ૧૯૧૦ના રોજ ઈન્દોરમાં થયો હતો. બાળપણથી જ તેમને ચિત્રકળામાં વિશેષ રસ હતો. તેમણે ચિત્રકલાનું ઔપચારિક શિક્ષણ મેળવવા માટે શ્રી જે.જે. સ્કૂલ ઓફ આર્ટમાં અભ્યાસ કર્યો. અહીંથી તેમણે કલાના મૂળભૂત સિદ્ધાંતો અને વિવિધ માધ્યમોનો ઊંડો અભ્યાસ કર્યો. | |||
{{Poem2Close}} | |||
'''કલાયાત્રા અને સર્જન''' | |||
{{Poem2Open}} | |||
બેન્દ્રેએ પોતાની કારકિર્દીની શરૂઆત વાસ્તવવાદી (Realistic) શૈલીથી કરી હતી, પરંતુ સમય જતાં તેમણે આધુનિક કલાના વિવિધ પ્રવાહોનો અભ્યાસ કરીને પોતાની આગવી અભિવ્યક્તિ વિકસાવી. તેમના ચિત્રોમાં રંગોની સમૃદ્ધિ, પ્રકાશ-છાયાનું સંવેદનશીલ સંયોજન અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટપણે દેખાય છે. | |||
તેમણે ગ્રામ્ય જીવન, પ્રાકૃતિક દૃશ્યો, માનવ આકૃતિઓ અને ભારતીય સંસ્કૃતિને પોતાના ચિત્રોમાં જીવંત બનાવ્યાં. તેમની કૃતિઓમાં એક તરફ ભારતીય ભાવવિશ્વ જોવા મળે છે તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય આધુનિક કલાના પ્રયોગો પણ જોવા મળે છે. | |||
{{Poem2Close}} | |||
'''કલાશિક્ષક તરીકેનું યોગદાન''' | |||
{{Poem2Open}} | |||
એન. એસ. બેન્દ્રેએ માત્ર સર્જન કર્યું એટલું જ નહીં, પરંતુ અનેક યુવા કલાકારોને માર્ગદર્શન પણ આપ્યું. તેઓ ફાઇન આર્ટ્સ ફેકલ્ટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં પ્રોફેસર અને પછી ડીન તરીકે કાર્યરત રહ્યા. તેમના માર્ગદર્શન હેઠળ વડોદરાની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ભારતના અગ્રણી કલાશિક્ષણ કેન્દ્રોમાં સ્થાન પામી. | |||
તેમના શિષ્યોમાં અનેક એવા કલાકારો હતા જેમણે આગળ જઈને ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી. | |||
{{Poem2Close}} | |||
'''શૈલીની વિશેષતાઓ''' | |||
{{Poem2Open}} | |||
એન. એસ. બેન્દ્રેની કલાશૈલીની કેટલીક મુખ્ય વિશેષતાઓમાં રંગોનો જીવંત અને સંવેદનાત્મક ઉપયોગ, ભારતીય વિષયવસ્તુ અને આધુનિક અભિવ્યક્તિનો સમન્વય, પ્રકૃતિ અને માનવ જીવન પ્રત્યે ઊંડો લગાવ, આકારો અને બંધારણમાં સર્જનાત્મક પ્રયોગો, પ્રકાશ અને વાતાવરણનું કલાત્મક નિરૂપણ. તેમની પાછળની કૃતિઓમાં પોઇન્ટિલિસ્ટ અને અર્ધ-અમૂર્ત (Semi-Abstract) અભિગમની અસર પણ જોવા મળે છે. | |||
{{Poem2Close}} | |||
'''પુરસ્કારો અને સન્માન''' | |||
{{Poem2Open}} | |||
ભારતીય ચિત્રકળામાં તેમના અવિસ્મરણીય યોગદાન બદલ તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયા. ભારત સરકારે તેમને ૧૯૯૨માં પદ્મ ભૂષણથી નવાજ્યા હતા. ઉપરાંત તેમને વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં પણ વિશેષ માન્યતા મળી. | |||
એન. એસ. બેન્દ્રેએ ભારતીય ચિત્રકળાને વૈશ્વિક દૃષ્ટિકોણ આપતાં તેની મૂળ ભારતીય ઓળખ જાળવી રાખી. તેઓ એવા કલાકાર હતા જેમણે પરંપરા અને આધુનિકતાની વચ્ચેનો સેતુ રચ્યો. તેમની કૃતિઓ આજે પણ ભારતની અગ્રણી કલા સંસ્થાઓ, સંગ્રહાલયો અને ખાનગી સંગ્રહોમાં સુરક્ષિત છે અને નવી પેઢીના કલાકારોને પ્રેરણા આપે છે. | |||
એન. એસ. બેન્દ્રે માત્ર એક ચિત્રકાર નહોતા, પરંતુ ભારતીય આધુનિક કલાના ઘડવૈયા હતા. તેમની કલાસાધના, પ્રયોગશીલતા અને શિક્ષણક્ષેત્રે આપેલા યોગદાનને કારણે તેઓ ભારતીય કલા ઇતિહાસમાં સદાય સ્મરણીય રહેશે. રંગ, રેખા અને કલ્પનાશક્તિના માધ્યમથી તેમણે ભારતીય જીવન અને સંસ્કૃતિને કેનવાસ પર જે રીતે ઉતારી છે, તે તેમને ભારતીય કલાજગતના અવિસ્મરણીય મહાનાયક તરીકે સ્થાપિત કરે છે. | |||
{{Poem2Close}} | |||
[[File:Sanchayan 12 - Image 34.jpg|center|350px]] | |||
{{center|“ઘેટાંના બચ્ચું અને ગ્રામકન્યા ” ચિત્રઃ એન.એસ.બેન્દ્રે}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||

{|style="background-color: #876F12; " | |||
|{{gap}}વધુ વાર્તાઓનું પઠન{{gap}}

તબક્કાવાર આવતું રહેશે | |||

<poem> | |||
{{color|DarkOrchid|ઑડિયો રેકોર્ડિંગ સંકલન : | |||

શ્રેયા સંઘવી શાહ | |||
{{color|DarkOrchid|ઑડિયો પઠન: | |||

અનિતા પાદરિયા | |||
અલ્પા જોશી | |||
કૌરેશ વચ્છરાજાની | |||
ક્રિષ્ના વ્યાસ | |||
ચિરંતના ભટ્ટ | |||
દર્શના જોશી | |||
દિપ્તી વચ્છરાજાની | |||
ધૈવત જોશીપુરા | |||
બિજલ વ્યાસ | |||
બ્રિજેશ પંચાલ | |||
ભાનુપ્રસાદ ઉપાધ્યાય | |||
ભાવિક મિસ્ત્રી | |||
મનાલી જોશી | |||
શ્રેયા સંઘવી શાહ | |||
{{color|DarkOrchid|કર્તા-પરિચયો: | |||

અનિતા પાદરિયા | |||
{{color|DarkOrchid|પરામર્શક: | |||

તનય શાહ | |||
{{color|DarkOrchid|ઑડિયો એડિટિંગ: | |||

પ્રણવ મહંત | |||
પાર્થ મારુ | |||
કૌશલ રોહિત | |||
</poem> | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||

{|style="background-color: #FFEEDC; " | |||
|'''[https://ekatraaudiostories.glide.page ગુજરાતી ઑડિયો વાર્તા
{{gap}}સાંભળવા અહીં ક્લીક કરો{{gap}}]''' | |||

{|style="border-right:૦px #000 solid;width:50%;padding-right:0.5em;" | |||

| ગોવાલણી | |||

| એક સાંજની મુલાકાત | |||

| શામળશાનો વિવાહ | |||

| મનેય કોઈ મારે !!!! | |||

| પોસ્ટ ઓફિસ | |||

| ટાઢ | |||

| પૃથ્વી અને સ્વર્ગ | |||

| તમને ગમીને? | |||

| વિનિપાત | |||

| અપ્રતીક્ષા | |||

| ભૈયાદાદા | |||

| સાડાત્રણ ફૂટની ઘટના | |||

| રજપૂતાણી | |||

| સળિયા | |||

| મુકુંદરાય | |||

| ચર્ચબેલ | |||

| સૌભાગ્યવતી!!! | |||

| પોટકું | |||

| સદાશિવ ટપાલી | |||

| મંદિરની પછીતે | |||

| જી’બા | |||

| ચંપી | |||

| મારી ચંપાનો વર | |||

| સૈનિકનાં બાળકો | |||

| શ્રાવણી મેળો | |||

| શ્વાસનળીમાં ટ્રેન | |||

| ખોલકી | |||

| તરસના કુવાનું પ્રતિબિંબ | |||

| માજા વેલાનું મૃત્યુ | |||

| સ્ત્રી નામે વિશાખા | |||

| માને ખોળે | |||

| અંધારી ગલીમાં સફેદ ટપકાં | |||

| નીલીનું ભૂત | |||

| ઇતરા | |||

| મધુરાં સપનાં | |||

| બારણું | |||

| વટ | |||

| ત્રેપન સિંહ ચાવડા જીવે છે | |||

| ઉત્તરા | |||

| બદલી | |||

| ટપુભાઈ રાતડીયા | |||

| લીલો છોકરો | |||

| લોહીનું ટીપું | |||

| રાતવાસો | |||

| ધાડ | |||

| ભાય | |||

| ખરા બપોર | |||

| નિત્યક્રમ | |||

| ચંપો ને કેળ | |||

| ખરજવું | |||

| થીગડું | |||

| જનારી | |||

| એક મુલાકાત | |||

| બદામી રંગનો કોટ અને છત્રી | |||

| અગતિગમન | |||

| ગેટ ટુ ગેધર | |||

| વર પ્રાપ્તિ | |||

| મહોતું | |||

| પદભ્રષ્ટ | |||

| એક મેઈલ | |||

[[File:Sanchayan Leaflet - Bhagavandas Patel Nu Sahitya Vishwa.pdf|400px|center]] | |||
[[File:Sanchayan Leaflet - Samagra manthi Saghan.pdf|400px|center]] | |||
{{HeaderNav | |||
|previous=[[સંચયન-૧૧]] | |||
|next = [[સંચયન-૭૧]] | |||

[[Category:સંચયન]] | |||