સંચયન-૭૦: Difference between revisions

No edit summary
No edit summary

(One intermediate revision by the same user not shown)
Line 577: Line 577:
{{color|#00008B|સંજુ વાળા}}
{{color|#00008B|સંજુ વાળા}}

{{center|કેડીનું ગીત}}
{{center|'''કેડીનું ગીત'''}}

{{Block center|<poem>સૈ હું તો વગડામાં વહી જાતી કેડી... !

Line 605: Line 605:
ગીતના પહેલાં અંતરામાં આ કેડી પોતાના વરણાંગીપણાને ગાય છે. પોતાનું અસ્તિત્વ ક્યાં ક્યાં અને કેવું છે એનું આમ તો આ બયાન છે. છતાં ‘સીમાડે સીમાડે મસ્તીમાં મ્હાલતી’માં કવિનું સૂક્ષ્મ નિરીક્ષણ પણ સંકળાયું છે. સ્વાભાવિક જ ગામ આવતાં તો કેડી ઓગળી જાય અને ફરી સીમ આવે એટલે જન્મે. આ જ તો એનું મ્હાલવું, મલપવું પરંતુ ‘ડુંગરની કેડે વિંટળાઉં’માં તો આ કેડી કંદોરો બની રહે અને ટેકરીઓ પાસે જતા તો કોઈ બાલિકા! એમાં ‘તેડી’ જેવા પ્રાસનો કવિએ કરેલો કાવ્યચમત્કાર છે. ગીત કવિતાનો જ એક પ્રકાર છે. માત્ર વર્ણનો ગીતમાં સમૃદ્ધિ ન લાવે. કશોક કાવ્યાત્મક ઉન્મેષ ગીતને રિદ્ધિ અને સિદ્ધિ બંને આપે. અન્યથા ગીતને, ગાન બનતાં વાર નથી લાગતી.

પહેલાં અંતરામાં બરાબર ઊઘડેલી કેડી, બીજા અંતરામાં આવતા જ તો કથક નાયિકા સભાન થઈ બહુ જાય છે. જો માત્ર કેડી થઈ પથરાઈ પડ્યાં રહેવાય તો તો બહુ ઓછો ભાવ પૂછાય! આપણી હયાતી તો ઉપસાવવી પડે. એટલે વળી કેડીનું કોડિલી કન્યામાં કવિએ કાયાપલટ કર્યો છે. પાદર સુધી પહોંચતી કેડીરૂપી આ કાવ્યનાયિકા કહે છે કે ‘સુવાળા રસ્તા સપનામાં’ આવે છે. આવે જ. એ રસ્તાને ભાથ ભરી બેઠી હતી ત્યાંથી તો અળગી થઈ છે. કવિએ સરસ સજીવારોપણથી સંયોગશૃંગારને આળેખ્યો છે પરંતુ બહુ ગોપિત કાવ્યતરીકાથી પણ આ નાયિકાને સામે આવી ચડેલા એવાં કોઈ ગામમાં જવું નથી. કારણ? કવિએ સરસ પંક્તિ રચીઃ

જ્યાં પથ્થરાં
કોરેલા હોય બધાં માઢ અને મેડી
સૈ હું તો ભવભવની કેડી...!
જ્યાં પથ્થરાં

કોરેલા હોય બધાં માઢ અને મેડી

સૈ હું તો ભવભવની કેડી...!
જાગતો મુકામ દેખાતો નથી એમાં જીવતો જણ તો ક્યાંથી હોય? પથ્થરના માઢ-મેડીની ઊંચાઈ-પહોળાઈ ભાળીને ભોળવાઈ જાય કે એમાં ભળી જાય એવી આ કેડી, ના. ના... નાયિકા નથી. એ હવે ‘સુવાળાં સપનાં’ જોતી થઈ છે. એને આમ પથ્થરમાં ભળીને કંડારવું નથી પણ સતત વહેતાં રહેવું છે. બધા પ્રાસ-અનુપ્રાસ પછી આવતા ત્રણ ટપકાં ન વાંચ્યાં? સારું, પણ એને ભવોભવ કેડી રહેવું છે અને ક્યાંકથી કોઈ સાચો વટેમાર્ગુ આવી ચડે એની રાહ જોવી છે. કેડીનું ગીત એવું વાંચી ને કવિતાની ધારણા બાંધી લેનાર જો ગીતમાં ઊંડો ન ઊતરે તો એ કેડી પર જઅટકી જાય પરંતુુ જે ગીતને વાંચે, પામે એને આ ગીતની જે અસલ નાયિકા છે એનો મોમેળાપ અચૂક થાય. આ કવિએ કરેલો નિરૂપણગત કસબ અથવા કવિકર્મનો કિમિયો છે. મણિભાઈ આપણા ઘણાં જ કાવ્યમર્મી અને કાવ્યધર્મી સર્જક છે. તેઓના હાથે આવી કેડી ચડે તો એને પાંખો પ્રગટે અને એ પરી થઈ જાય એમાં કૈં આશ્ચર્ય ન જ હોય!

{{Poem2Close}}
{{Poem2Close}}

{{Right|‘ફૂલછાબ’, રાજકોટ,
FB.}}
{{Right|‘ફૂલછાબ’, રાજકોટ,
FB.}}

[[File:Sanchayan 12 - Image 27.png|center|600px|center]]

{{center|“વાંસળીવાદન”, ચિત્રઃ એન. એસ. બેન્દ્રે}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

{{Img float | style    = | above    = | file    = Sanchayan 12 - Image 28 ramesh-parekh-.jpg | class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = રમેશ પારેખ
જન્મઃ ૨૭ નવેમ્બર ૧૯૪૦
મૃત્યુ : ૧૭ મે ૨૦૦૬| capalign = center  | alt      = }}

Line 633: Line 637:
“આ કવિ કૈંક ભાળી ગયો છે!” એવું પૂ. મોરારિબાપુએ જેમના માટે કહ્યું છે એ કવિવર્ય રમેશ પારેખે કવિતાનાં માધ્યમ દ્વારા ‘સૌરાષ્ટ્રની સૌરભ’ને વિશ્વભરમાં પ્રસરાવેલ છે.

{{right|‘ફૂલછાબ’ રાજકોટ,
FB.}}
{{right|‘ફૂલછાબ’ રાજકોટ,
FB.}}

== ॥ કલાજગત  ॥ ==
== ॥ કલાજગત  ॥ ==
Line 639: Line 643:

{{Img float | style    = | above    = | file    = Sanchayan 9 - 21.png| class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = | capalign = center  | alt      = }}

{{Img float | style    = | above    = | file    = File:Sanchayan 12 - Image 31 Kanu Patel.jpg | class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = કનુ પટેલ
જન્મઃ ૩૦ નવેમ્બર, ૧૯૬૬| capalign = center  | alt      = }}

{{Img float | style    = | above    = | file    = Sanchayan 12 - Image 31 Kanu Patel.jpg | class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = કનુ પટેલ
જન્મઃ ૩૦ નવેમ્બર, ૧૯૬૬| capalign = center  | alt      = }}

{{color|#DC143C|કલામંદિર અધ્યાય - ૧૧}}

{{color|#DC143C|કલામંદિર અધ્યાય - ૧૧}}

Line 801: Line 805:

[[File:Sanchayan 12 - Image 32.jpg|400px|center]]

{{center|“સંગીતકાર”, ચિત્રઃ એન.એસ. બેન્દ્રે}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

Line 839: Line 843:

[[File:Sanchayan 12 - Image 34.jpg|center|350px]]

{{center|“ઘેટાંના બચ્ચું અને ગ્રામકન્યા ” ચિત્રઃ એન.એસ.બેન્દ્રે}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}