સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જોન મેઈઝફીલ્ડ/છાપખાનાની શોધ...: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "<Poem> છાપખાનાની શોધ થઈ ત્યાર બાદ કવિતા આખા સમૂહનો આનંદ મટી ગઈ છે અને થ...")
 
(No difference)

Latest revision as of 13:11, 31 May 2021

છાપખાનાની શોધ થઈ ત્યાર બાદ
કવિતા આખા સમૂહનો આનંદ મટી ગઈ છે
અને થોડાક લોકોનું મનોરંજન બની ગઈ છે.