કાવ્યચર્ચા/અમેરિકન દૃશ્યાવલી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 44: Line 44:
સાંજે અમે છાયુગા સરોવરને કાંઠે ઊભાં હતાં. સફેદ સઢવાળી અનેક તરણીઓથી લાંબું લાંબું એ સરોવર નૌકાવિહાર માટે આમંત્રણ આપતું હતું. આ છાયુગાને કિનારે જ વિખ્યાત કૉર્નેલ યુનિવર્સિટી છે.{{Poem2Close}}

<center>{{Color|Red|'''૨. કૉર્નેલ પરિસર'''}}</center>
<center>{{Color|Red|૨. કૉર્નેલ પરિસર}}</center>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 53: Line 52:

કોઈ વાર એકદમ અંધારું થયે વેસ્તાલના માર્ગો પર ચાલવા નીકળીએ. ફળિયાના સ્વચ્છ માર્ગોની બન્ને બાજુના ઊંચા થતા ઢોળાવ પરનાં બધાં ઘર ચૂપ. અંદર દીવા બળે, કોઈ જીવ દેખાય નહિ. સંભળાય એવી ભરીભરી શાંતિ. જાણે આ શેરીઓમાં ચાલ્યા જ કરીએ, ચાલ્યા જ કરીએ.{{Poem2Close}}

<center>*</center>
<center>*</center>
Line 63: Line 61:

લાંબું સરોવર આંખને ખેંચતું હોય, એમાં તરતી સેઇલ બોટતરણીઓ – હંસીનીઓ જેવી લાગતી હોય. કિનારે રીતસરની વાડીઓ. વાઇનરિમાં જાઓ એટલે સ્વાગત હસીને થાય. પુલિન જુદા જુદા વાઇનના આસ્વાદ જાણે એટલે એ કહે કે અમુક વાઇન. સાકી નાનકડી પ્યાલી ભરીને આપે. ‘વાઇન-ટેસ્ટિંગ’. દ્રાક્ષની વેલો પર દ્રાક્ષ લચકે ને લચકે બાઝી પડી છે. હજી કાચી છે. આરતી વળી કહે : ‘સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી રહી જાઓ. અહીંના ‘ફૉલ’ – પાનખર-નો અનુભવ તો કરો. અદ્ભૂત બદલાતાં રંગોની છટા જોઈ તમે પાગલ થઈ જશો. આ દ્રાક્ષમાં પણ બરાબર રસ ભરાશે. પાકેલી દ્રાક્ષની સુગંધથી વાતાવરણ તરબતર થઈ જાય છે.’ હું કલ્પના કરી રહ્યો : પાનખરના રંગ અને રસ બદલતી દ્રાક્ષની પક્વ ગંધ…. અમે ત્રણેક વાઇનરિમાં વાઇન-ટેસ્ટિંગ કરતાં ભમ્યાં. આરતી અને અ. દ. માત્ર જ્યૂસ પીએ. વચ્ચે સેનેકાનાં જળ ઝબકી જાય. છાયુગા સરોવરને કાંઠે પણ આવી વાઇન ‘ટ્રેઇલ’ છે. ફિંગર લેક્સ વિસ્તારને એટલે તો ‘વાઇન કન્ટ્રિ’ કહે છે – અમેરિકામાં કેલિફોર્નિયા પછી દ્રાક્ષ ઉગાડનાર સૌથી મોટો વિસ્તાર.{{Poem2Close}}

{{Poem2Open}}વેસ્તાલથી નાયગરાને માર્ગે આવે છે ચેમુંગ નદીને કાંઠે વસેલું કૉર્નિંગ. કૉર્નિંગ કોઈ પ્રકૃતિની સુષ્મા-સ્થલી નથી. એ તો પ્રસિદ્ધ છે વિશ્વમાં વખણાયેલી એની ગ્લાસ-ફૅક્ટરીથી. ફિંગર લેક્સ વિસ્તારનું કૉર્નિંગ એક ઘરેણું છે. ગ્લાસ-નિર્માણમાં છેલ્લામાં છેલ્લી શોધ એટલે કૉર્નિંગ. અત્યારે તો ગ્લાસ ફાઇબર પણ તૈયાર કરે છે. કૉર્નિગની ઘરવપરાશની ક્રૉકરી મોંઘી, પણ ફૅશનેબલ લોકોમાં મોભાની વસ્તુ બની ગઈ છે આજકાલ.

Line 77: Line 73:

‘હૉલ ઑફ સાયંસ ઍન્ડ ઈન્ડસ્ટ્રી’માં ગ્લાસની ટેક્નૉલોજી અને સ્ટ્યૂબેન ગ્લાસ ફેક્ટરીમાં કારીગરો કાચની કવિતાની રચનાપ્રક્રિયા દેખાડે છે.{{Poem2Close}}

{{Poem2Open}}આરતી અને પુલિનની સાથે આઇ.બી.એમ. કંપનીમાં કામ કરતા બૉબ (રૉબર્ટ) આરતી-પુલિનના મિત્ર છે. આ અમેરિકન મિત્રને ભારતીય દર્શન અને સંસ્કૃતિમાં ઘણી રુચિ છે. એક સાંજે એની સાથે ઘણી ચર્ચા થઈ. ખાસ તો કર્મસિદ્ધાંત અંગે. ભગવદ્ગીતા એણે વાંચી છે. ભૂરી આંખો ધરાવતા બૉબે છૂટાછેડા લીધેલા છે. આમ એકલો રહે છે, પણ એની એક મિત્ર છે – દાના. બન્ને જુદે જુદે સ્થળે કામ કરે છે, પણ શુક્રવારે સાંજે બન્ને ભેગાં થાય. રવિવારે છૂટાં પડે. મિત્રતા છે, પણ લગ્ન કરતાં નથી. બૉબે એક વાર પ્રસ્તાવ કર્યો : આપણે કૉર્નેલ યુનિવર્સિટી-કૅમ્પસ પર એક દિવસ જઈએ.

Line 112: Line 106:
દાના આવી. બૉબને દાનાને સોંપી અમે વેસ્તાલ આવવા નીકળી પડ્યાં. લાંબું છાયુગા સરોવર અમારી પાછળ લંબાતું આવતું ગયું, છેક વેસ્તાલ સુધી.{{Poem2Close}}

<center>{{Color|Red|૩. નાયગરા}}</center>
<center>{{Color|Red|'''૩. નાયગરા'''}}</center>

<poem>
<poem>
Line 121: Line 115:

'''ના, આ તો સુરપાણનો નિકટના પહાડો થકી ધોધવો'''

'''વેગી વારિ પ્રવાહ સાથે ભૂસકો મારી ધસી આવતો…'''<poem>
'''વેગી વારિ પ્રવાહ સાથે ભૂસકો મારી ધસી આવતો…'''</poem>

{{Poem2Open}}કવિ પૂજાલાલની ‘સુરપાણનો ધોધ’ કવિતા ભણાવનાર શિક્ષકે આ શાર્દૂલવિક્રીડિતની પંક્તિઓને જાણે કે શ્રાવ્યદૃશ્ય બનાવી દીધી હતી. અમે જાણે કોઈ પ્રચંડ ધોધની ગર્જનાઓ સાંભળી રહ્યા છીએ અને પછી એને ધસી આવતો જોઈ રહ્યા છીએ એવો અનુભવ થયો હતો. વર્ષો વહી ગયાં…

Line 181: Line 175:
રાત તો પડી છે, ને તોય અવિરામ પડ્યું જાય છે ધોધ, પડ્યે જાય છે. જ્યારે સૌ પ્રવાસીઓ પોતપોતાના સ્થળે પહોંચી જશે, જ્યારે મધુરજની ઊજવતાં યુગલો એકબીજાની સોડમાં લપાઈ જશે, ત્યારેય આ ધોધ અવિરામ પડ્યે જશે.{{Poem2Close}}

<center>{{Color|Red|૪. સહસ્રદ્વીપ-ઉદ્યાન}}</center>
<center>{{Color|Red|'''૪. સહસ્રદ્વીપ-ઉદ્યાન'''}}</center>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 224: Line 218:
એ વખતે તો નક્કર ભોંય પર ઊતર્યાં. પણ પછી દિવસો વીતી ગયા છે અને મહિના પણ. સમયને આટલે અંતરે ઊભા પછી હવે હજાર ટાપુનો લોક કલ્પનાલોક જ લાગે છે – એક સ્વપ્નલોક. સ્વપ્ન જાણે ભુલાઈ ગયું છે. એ લોકની ભુલભુલામણીમાં મારી નૌકા ઘણી વાર વહેતી હોય છે. કોઈ ટાપુ પર કેમ એ નાંગરતી નથી?{{Poem2Close}}

<center>{{Color|Red|'''૫. લાસ વેગાસમાં ‘યુધિષ્ઠિર’'''}}</center>
<center>{{Color|Red|૫. લાસ વેગાસમાં ‘યુધિષ્ઠિર’}}</center>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 270: Line 263:
સવારે અવશ્ય લાસ વેગાસના પૂર્વાકાશમાં સૂરજ ઊગ્યો હતો. અલક્ષિત.{{Poem2Close}}

<center>{{Color|Red|૬. ગ્રાન્ડ કેન્યન}}</center>
<center>{{Color|Red|'''૬. ગ્રાન્ડ કેન્યન'''}}</center>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 276: Line 269:

<poem>
<poem>
કાળ જાણે કરમાં નદીસ્રોત-ટાંકણું લઈને
'''કાળ જાણે કરમાં નદીસ્રોત-ટાંકણું લઈને'''
ક્ષણક્ષણ
'''ક્ષણક્ષણ'''
કરતો તક્ષણ-કર્મ
'''કરતો તક્ષણ-કર્મ'''
લાખ લાખ વરસ રહ્યો ઘડતો આ શિખરવૈભવ.</poem>
'''લાખ લાખ વરસ રહ્યો ઘડતો આ શિખરવૈભવ.'''</poem>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 352: Line 345:
બપોર પછી ગ્રાન્ડ કેન્યનને આંખોમાં ભરીને નીકળ્યાં. એરિઝોનાના ઉજ્જડ પહાડો અને રણભૂમિ જેવા વિસ્તારમાંથી વેગથી પસાર થતાં કેન્યનના વિચારો આવતા હતા. ગ્રાન્ડ, સાચે જ ગ્રાન્ડ! ત્યાં થંડરબર્ડ હોટેલમાંની વિઝિટર્સ બુકમાં એક પ્રવાસીએ લખેલા શબ્દો યાદ આવ્યા : ‘ધ વર્ડ ગ્રાન્ડ ઇઝ નૉટ સફિશિયન્ટ’ – આ ‘ભવ્ય’ વિશેષણ પર્યાપ્ત નથી. એનું કહેવું કેટલું બધું વાજબી છે!{{Poem2Close}}

<center>{{Color|Red|૭. રેડવુડ્ઝ}}</center>
<center>{{Color|Red|'''૭. રેડવુડ્ઝ'''}}</center>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 382: Line 375:

<poem>
<poem>
શૅન્ડલિયર ટ્રી
'''શૅન્ડલિયર ટ્રી'''
ઊંચાઈ ૩૧૫ ફૂટ, વ્યાસ ૨૧ ફૂટ
'''ઊંચાઈ ૩૧૫ ફૂટ, વ્યાસ ૨૧ ફૂટ'''
ડ્રાઇવ-થ્રુ-ટ્રી પાર્ક
'''ડ્રાઇવ-થ્રુ-ટ્રી પાર્ક'''
ઈ. સ. પૂર્વે ૪૦૦થી</poem>
'''ઈ. સ. પૂર્વે ૪૦૦થી'''</poem>

{{Poem2Open}}મને થયું કે આ તો વૃક્ષરાજનું અપમાન છે. આ પાટિયું ઉખાડી ત્યાં વૃક્ષની સ્વાભાવિક ત્વચાને ફૂટવા દેવી જોઈએ અને આ વિગતો બાજુમાં લખવી જોઈએ. અંદરથી મોટર પસાર થાય એવો માર્ગ કોરી કાઢવો એ પણ એક જાતની બીભત્સતા જ. ભલે ત્યાં ઊભા રહી પ્રવાસી સૌ ફોટા પડાવે. આ રેડવુડ ચક્રવર્તીને આરપાર વિક્ષત કરી એના રાજત્વને ખંડિત કર્યું છે. રાજદેહ પર કોઈ ક્ષતિ ન હોવો જોઈએ, ટચલી આંગળીએ પણ નહિ.

Line 403: Line 396:
વિઠ્ઠલને કહ્યું : ‘આહ! જંગલ અહીં પણ. આ બારી માટે તારી અદેખાઈ આવે છે.’{{Poem2Close}}

<center>{{Color|Red|૮. શેક્સ્પિયર, ન્યૂયૉર્ક અને હડસન}}</center>
<center>{{Color|Red|'''૮. શેક્સ્પિયર, ન્યૂયૉર્ક અને હડસન'''}}</center>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 480: Line 473:
પછી આકાશનો અને હડસનનાં પાણીનો રંગ એક થતો ગયો. ક્યાંક એક પંખી રહી રહીને વિદાયની વાણી બોલવા લાગ્યું…{{Poem2Close}}

<center>{{Color|Red|૯. દેન્દુર : ચીની પંડિતનું ઘર : પેપ્સિકો પાર્ક}}<c/enter>
<center>{{Color|Red|'''૯. દેન્દુર : ચીની પંડિતનું ઘર : પેપ્સિકો પાર્ક'''}}</center>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 529: Line 522:
અહીં સ્થળે સ્થળે આધુનિક શિલ્પો મૂકવામાં આવ્યાં છે. જ્યાં બેઠાં હતાં ત્યાં ડેવિડ વાઇનર નામના શિલ્પીનું – <big>Greezy</big> <big>Bear</big> –નું વિરાટ શિલ્પ, સુંવાળો આરસ. લીલું એટલે કેટલું લીલું હોઈ શકે તે અહીંની કૃત્રિમ લીલી ટેકરીઓ જોતાં લાગે. વચ્ચે ચાલવાનો વાંકો માર્ગ. એ ચાલતાં ચાલતાં આર્નાલ્ડો પોમોડ્રોનું શિલ્પ જોયું – <big>Trial.</big> ત્રણ ઊંચા સ્તંભો – તંતુવાદ્યો હોય એમ, અને કમળતળાવડી જોઈને તો પ્રસન્ન પ્રસન્ન. કેટલાય રંગનાં કમળ ખીલવ્યાં છે. તેમાં રક્તકમળ તો આંખે વળગી ગયાં. વાદળિયો દિવસ, પણ ભરપૂર ખીલેલાં. અભ્રદિને કાલિદાસ-કથિત ‘નપ્રબુદ્ધા ન સુપ્તા’ કમલિનીઓ આ નહોતી!{{Poem2Close}}

<center>{{Color|Red|૧૦. પ્લાટ્સબર્ગથી શિકાગો}}</center>
<center>{{Color|Red|'''૧૦. પ્લાટ્સબર્ગથી શિકાગો'''}}</center>

{{Poem2Open}}
{{Poem2Open}}
26,604

edits