26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અનુકથન}} {{Poem2Open}} દેશ-વિદેશની દૃશ્યાવલી રજૂ કરતાં આનંદ થાય છે....") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 19: | Line 19: | ||
‘એવું કોઈ હયાત ખરું, જેણે સ્વામીજીને જોયા હોય?’ પૂછ્યું. અને અમારી મુલાકાત થઈ સ્વામીજી હયાત હતા ત્યારે સ્વામીજીના ઘરમાં નીચલે માળે રહેતાં (શ્રીમતી) દેવકી મહેરા સાથે. આશરે ૬૫-૭૦ વર્ષનાં એક માજી તૂટ્યાંફૂટ્યાં મકાનમાં ફાયરપ્લેસમાં ચીડનાં ફૂલ સળગાવતાં હતાં અને સામે દીવાલ ઉપર સ્વામી આનંદનો મઢાવેલો ફોટો લટકતો હતો! આ દેવકી મહેરા એટલે સુમિત્રાનંદન પંતનાં શિષ્યા. જેમની અનેક પ્રકાશિત કૃતિઓ પૈકી એક ‘स्वाति’ વિષે બે જણ Ph.D. કરી ચૂક્યા છે એવાં દેવકી મહેરા! પછી તો અમેય ફાયરપ્લેસ સામે ગોઠવાઈ ગયા અને રાત્રે બાર વાગ્યા સુધી દેવકી મહેરાની કવિતાઓનું પઠન સાંભળ્યું. બહાર ઠંડી કહે મારું કામ. એક તરફ હતા હોટલના સેન્ટ્રલી હિરેડ બૉલ રૂમ્સ, ડિસ્કો, ભાંગડા, દારૂ, ૩૧ ડિસે. નવું વર્ષ, બીજી તરફ હતું લાકડાંનું તૂટ્યુંફૂટ્યું મકાન, જૂનું ફાયરપ્લેસ, ચીડનાં ફૂલનાં બળવાની વાસ – અને કવિતા! આ હતી અમારી ૧૯૯૮ની છેલ્લી રાત્રી અને નવા વર્ષનું અનુસંધાન સંધાઈ ચૂક્યું હતું. | ‘એવું કોઈ હયાત ખરું, જેણે સ્વામીજીને જોયા હોય?’ પૂછ્યું. અને અમારી મુલાકાત થઈ સ્વામીજી હયાત હતા ત્યારે સ્વામીજીના ઘરમાં નીચલે માળે રહેતાં (શ્રીમતી) દેવકી મહેરા સાથે. આશરે ૬૫-૭૦ વર્ષનાં એક માજી તૂટ્યાંફૂટ્યાં મકાનમાં ફાયરપ્લેસમાં ચીડનાં ફૂલ સળગાવતાં હતાં અને સામે દીવાલ ઉપર સ્વામી આનંદનો મઢાવેલો ફોટો લટકતો હતો! આ દેવકી મહેરા એટલે સુમિત્રાનંદન પંતનાં શિષ્યા. જેમની અનેક પ્રકાશિત કૃતિઓ પૈકી એક ‘स्वाति’ વિષે બે જણ Ph.D. કરી ચૂક્યા છે એવાં દેવકી મહેરા! પછી તો અમેય ફાયરપ્લેસ સામે ગોઠવાઈ ગયા અને રાત્રે બાર વાગ્યા સુધી દેવકી મહેરાની કવિતાઓનું પઠન સાંભળ્યું. બહાર ઠંડી કહે મારું કામ. એક તરફ હતા હોટલના સેન્ટ્રલી હિરેડ બૉલ રૂમ્સ, ડિસ્કો, ભાંગડા, દારૂ, ૩૧ ડિસે. નવું વર્ષ, બીજી તરફ હતું લાકડાંનું તૂટ્યુંફૂટ્યું મકાન, જૂનું ફાયરપ્લેસ, ચીડનાં ફૂલનાં બળવાની વાસ – અને કવિતા! આ હતી અમારી ૧૯૯૮ની છેલ્લી રાત્રી અને નવા વર્ષનું અનુસંધાન સંધાઈ ચૂક્યું હતું. | ||
કૌસાનીમાં તમે કંઈક ચૂકી ગયા, ભોળાભાઈ.{{ | કૌસાનીમાં તમે કંઈક ચૂકી ગયા, ભોળાભાઈ.{{Poem2Close}} | ||
{{Right|— પ્રફુલ્લ}} | {{Right|— પ્રફુલ્લ}} | ||
{{Poem2Open}}પત્ર સાથે પ્રફુલ્લભાઈએ સ્વામીનો મઢાવેલો ફોટો લટકાવેલી દીવાલની પૃષ્ઠભૂમિમાં દેવકી મહેરાનો અને બે ખંડનો ફોટો પણ મોકલ્યો છે. શ્રી પ્રફુલ્લ ચંદારાણાએ એમના આ પત્રથી અમારી કૌસાની યાત્રાની ખૂટતી કડી જોડી આપી એનો આનંદ અને આભાર વ્યક્ત કરું છું. | {{Poem2Open}}પત્ર સાથે પ્રફુલ્લભાઈએ સ્વામીનો મઢાવેલો ફોટો લટકાવેલી દીવાલની પૃષ્ઠભૂમિમાં દેવકી મહેરાનો અને બે ખંડનો ફોટો પણ મોકલ્યો છે. શ્રી પ્રફુલ્લ ચંદારાણાએ એમના આ પત્રથી અમારી કૌસાની યાત્રાની ખૂટતી કડી જોડી આપી એનો આનંદ અને આભાર વ્યક્ત કરું છું. | ||
| Line 28: | Line 29: | ||
‘દૃશ્યાવલી’માં મારા પદક્ષેપ સાથે અનેક મારા સહયાત્રીઓના પદક્ષેપનો પણ ધ્વનિ સંભળાયા કરશે આ પૃષ્ઠો પર. અને જ્યાં અનેક અનેક પદક્ષેપ થાય એ સ્થળ યાત્રાધામ બની જાય છે.{{Poem2close}} | ‘દૃશ્યાવલી’માં મારા પદક્ષેપ સાથે અનેક મારા સહયાત્રીઓના પદક્ષેપનો પણ ધ્વનિ સંભળાયા કરશે આ પૃષ્ઠો પર. અને જ્યાં અનેક અનેક પદક્ષેપ થાય એ સ્થળ યાત્રાધામ બની જાય છે.{{Poem2close}} | ||
{{Right|— ભોળાભાઈ પટેલ}} | {{Right|— ભોળાભાઈ પટેલ}} | ||
edits