ભાર્વોમિ/અમૃતનાં બે બુંઠ: Difference between revisions
+1 |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Block center|'''<poem>{{gap|3em}}<big>કૃષ્ણ-રાધા</big> | {{Block center|'''<poem>{{gap|3em}}<big>કૃષ્ણ-રાધા</big> | ||
આ નભ ઝૂક્યું તે કાનજી | આ નભ ઝૂક્યું તે કાનજી | ||
{{gap|4em}}ને ચાંદની તે રાધા રે, | |||
આ સરવરજલ તે કાનજી | આ સરવરજલ તે કાનજી | ||
{{gap|4em}}ને પોયણી તે રાધા રે, | |||
આ બાગ ખીલ્યો તે કાનજી | આ બાગ ખીલ્યો તે કાનજી | ||
{{gap|4em}}ને લ્હેરી જતી તે રાધા રે, | |||
આ ચાલ્યાં ચરણ તે કાનજી | આ ચાલ્યાં ચરણ તે કાનજી | ||
{{gap|4em}}ને પગલી પડે તે રાધા રે, | |||
આ કેશ ગૂંથ્યા તે કાનજી | આ કેશ ગૂંથ્યા તે કાનજી | ||
{{gap|4em}}ને સેંથી પૂરી તે રાધા રે, | |||
આ દીપ જલે તે કાનજી | આ દીપ જલે તે કાનજી | ||
{{gap|4em}}ને આરતી તે રાધા રે, | |||
આ લોચન મારાં કાનજી | આ લોચન મારાં કાનજી | ||
{{gap|4em}}ને નજરું જુએ તે રાધા રે! | |||
{{right|– પ્રિયકાન્ત મણિયાર}}</poem>'''}} | {{right|– પ્રિયકાન્ત મણિયાર}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||