ભાર્વોમિ/નમ્રતાના નિધિ હે: Difference between revisions

+1
 
No edit summary
 
Line 47: Line 47:
ને વહે એ પ્રતિ પ્રેમધારા....દીન૦  
ને વહે એ પ્રતિ પ્રેમધારા....દીન૦  
મૂળ અંગ્રેજી : મો. ક્ર. ગાંધી
મૂળ અંગ્રેજી : મો. ક્ર. ગાંધી
(અનુ. ઉમાશંકર જોશી)</poem>'''}}  
{{right|(અનુ. ઉમાશંકર જોશી)}}</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
ગાંધીજીની એક કવિતા છે. ગાંધીજીની? હા, ગાંધીજીની. ગાંધીજી કવિ હતા? એવો દોવો એમણે તો નથી કર્યો. કવિ તરીકે સાહિત્યજગતે એમને સ્વીકાર્યાનું પણ જાણમાં નથી. એમને તો કવિતા લખવા કરતાં કવિતા જીવવામાં વધુ રસ હતો. પણ જે કવિતાને જીવે તેના હાથે ક્યારેક કાવ્ય સર્જાઈ પણ જાય. કોઈક દિવ્યપળે ગાંધીજીની કલમમાંથી એક કવિતા ઊતરી આવી છે. અસલમાં એ અંગ્રેજીમાં છે. જુઓ એનો આ ઉઘાડ: