સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/કોણી મારીને: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} તંત્રી યે આપણે ને ખબરપત્રી પણ આપણે. કવિ યે થવું પડે ને સમાલ...") |
(No difference)
|
Latest revision as of 06:35, 1 June 2021
તંત્રી યે આપણે ને ખબરપત્રી પણ આપણે. કવિ યે થવું પડે ને સમાલોચક પણ. આપણું પત્રાકારત્વ તો છે કોણી મારીને કૂરડું ઊભું કરવાની કળા!