કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૨૩. માછલી જ બાકી?: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 4: Line 4:
આખો દરિયો તેં જાળ મહીં ઝાલ્યો ને માછલી જ બાકી?
આખો દરિયો તેં જાળ મહીં ઝાલ્યો ને માછલી જ બાકી?
આમ ગોરંભો કેટલો તેં કીધો ને વીજળી જ બાકી?
આમ ગોરંભો કેટલો તેં કીધો ને વીજળી જ બાકી?
:: હોડીના હાંકનાર ખોવાયા હોડીમાં,
:: હોડીના હાંકનાર ખોવાયા હોડીમાં,
:::: ખોવાયાં હાથમાં હલેસાં;
:::: ખોવાયાં હાથમાં હલેસાં;
Line 17: Line 18:
:: તારામાં હોડી શું? હોડીમાં દરિયો શું?
:: તારામાં હોડી શું? હોડીમાં દરિયો શું?
:::::: દરિયે કઈ માછલડી તાગી
:::::: દરિયે કઈ માછલડી તાગી
કે છુટ્ટી તેં જલને વેરાન જાળ નાખી?</poem>
:: કે છુટ્ટી તેં જલને વેરાન જાળ નાખી?</poem>
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩)}}
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩)}}
26,604

edits