કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૫૧. વિશ્વકોશ-ગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૧. વિશ્વકોશ-ગીત|ચંદ્રકાન્ત શેઠ}} <poem> અહીં જ્ઞાનસૂર્ય સંચરે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
અહીં જ્ઞાનસૂર્ય સંચરે, | અહીં જ્ઞાનસૂર્ય સંચરે, | ||
:: આપણું ચિત્ત પ્રકાશિત કરે... | |||
અહીં જ્ઞાનયજ્ઞ સૌ કરે, | અહીં જ્ઞાનયજ્ઞ સૌ કરે, | ||
:: ચિત્તનું વિશ્વ વિકાસિત કરે... | |||
શબ્દ-પ્રકાશે અર્થ-ઉજાશે, | શબ્દ-પ્રકાશે અર્થ-ઉજાશે, | ||
તર્ક-મર્મના સહજ વિકાસે, | તર્ક-મર્મના સહજ વિકાસે, | ||
:: જ્ઞાનામૃત નિર્ઝરે... | |||
:::: અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે... | |||
ધન્ય ગુર્જરીની શુભ દૃષ્ટિ, | ધન્ય ગુર્જરીની શુભ દૃષ્ટિ, | ||
વિશ્વકોશની એવી સૃષ્ટિ : | વિશ્વકોશની એવી સૃષ્ટિ : | ||
:: તમસ-તાપ સંહરે... | |||
:: અંતરે સુખ સમજણનું ઠરે... | |||
રેવા-જળ-શી શક્તિદાયિની, | રેવા-જળ-શી શક્તિદાયિની, | ||
સત્ય-સંમુદા-મુક્તિદાયિની! | સત્ય-સંમુદા-મુક્તિદાયિની! | ||
:: ‘વિશ્વવિહાર’ જ કરે... | |||
:: શીલ-સત્ત્વ સંભરે... | |||
:: ગુર્જરી વિશ્વરૂપને વરે!...</poem> | |||
{{Right|(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૧૧૧)}} | {{Right|(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૧૧૧)}} |
Revision as of 05:12, 31 July 2021
૫૧. વિશ્વકોશ-ગીત
ચંદ્રકાન્ત શેઠ
અહીં જ્ઞાનસૂર્ય સંચરે,
આપણું ચિત્ત પ્રકાશિત કરે...
અહીં જ્ઞાનયજ્ઞ સૌ કરે,
ચિત્તનું વિશ્વ વિકાસિત કરે...
શબ્દ-પ્રકાશે અર્થ-ઉજાશે,
તર્ક-મર્મના સહજ વિકાસે,
જ્ઞાનામૃત નિર્ઝરે...
અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે...
ધન્ય ગુર્જરીની શુભ દૃષ્ટિ,
વિશ્વકોશની એવી સૃષ્ટિ :
તમસ-તાપ સંહરે...
અંતરે સુખ સમજણનું ઠરે...
રેવા-જળ-શી શક્તિદાયિની,
સત્ય-સંમુદા-મુક્તિદાયિની!
‘વિશ્વવિહાર’ જ કરે...
શીલ-સત્ત્વ સંભરે...
ગુર્જરી વિશ્વરૂપને વરે!...
(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૧૧૧)