કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/સંપાદકીય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સંપાદકીય|ચંદ્રકાન્ત શેઠ}} {{Poem2Open}} હિમાલયમાં જન્મી, દરિયાને મ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સંપાદકીય|ચંદ્રકાન્ત શેઠ}}
{{Heading|સંપાદકીય|}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હિમાલયમાં જન્મી, દરિયાને મળતી ગંગાની જેમ ગુજરાતી કવિતા વહેતી રહી છે. એમાંથી કાવ્ય-આચમન કરવાનું મન થયું. આચમન કરતાં જ કાવ્યભૂખ જાગી. ઇન્ટરનેટયુગ તો એકવીસમી સદીમાં વિકાસ પામ્યો. વીસમી સદીમાં તો કાવ્યભૂખ સંતોષવા ‘નગરી નગરી દ્વારે દ્વારે ઢૂંઢું રે સાંવરિયા’ની જેમ, ગ્રંથાલય ગ્રંથાલય ફરવું પડતું. કોઈ કાવ્યગ્રંથ ક્યાંય ન મળે તો છેવટે ગૂજરાત વિદ્યાપીઠ, ગ્રંથાલયનો કૉપીરાઇટ્સ વિભાગ ફંફોસવો પડતો.

Line 7: Line 7:
કાવ્યપ્રેમીઓને આ કાવ્યપ્રસાદ ઈ-બુક રૂપે આંગળીના ટેરવાંવગો કરી આપવા બદલ મિત્ર અતુલ રાવલ તથા એકત્ર ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક આભાર માનું છું.{{Poem2Close}}

તા. ૨-૪-૨૦૨૧
તા. ૨-૪-૨૦૨૧
— યોગેશ જોષી
 
અમદાવાદ
{{Right|'''— યોગેશ જોષી'''}}
 
{{Right|અમદાવાદ}}
26,604

edits

Navigation menu