કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૫૧. સદ્ગત પ્રહ્લાદ પારેખને: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૧. સદ્ગત પ્રહ્લાદ પારેખને|બાલમુકુન્દ દવે}} <poem> મેહુલો ગાજ...") |
(No difference)
|
Revision as of 09:11, 31 July 2021
૫૧. સદ્ગત પ્રહ્લાદ પારેખને
બાલમુકુન્દ દવે
મેહુલો ગાજે ને બંધુ! આવે તારી યાદ!
નીતરે નેવાં કે આ તે વરસે પ્રહ્લાદ?
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૮૨)