કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૧૧. રંગ રંગ વાદળિયાં: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૧. રંગ રંગ વાદળિયાં| સુન્દરમ્}} <poem> હાં રે ગ્યાં ’તાં, ::: હો રં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
::: કે તેજના ફુવારે, | ::: કે તેજના ફુવારે, | ||
::: અનંતના આરે, | ::: અનંતના આરે, | ||
:::: કે રંગ રંગ વાદળિયાં. | ::::: કે રંગ રંગ વાદળિયાં. | ||
હાં રે અમે ઊઠ્યાં, | હાં રે અમે ઊઠ્યાં, | ||
Line 12: | Line 12: | ||
::: કે વાયરાના વહાણે, | ::: કે વાયરાના વહાણે, | ||
::: આકાશના સુકાને, | ::: આકાશના સુકાને, | ||
:::: કે રંગ રંગ વાદળિયાં. | ::::: કે રંગ રંગ વાદળિયાં. | ||
હાં રે અમે થંભ્યાં, | હાં રે અમે થંભ્યાં, | ||
Line 18: | Line 18: | ||
::: પંખીના ઉતારે, | ::: પંખીના ઉતારે, | ||
::: કે ડુંગરાની ધારે, | ::: કે ડુંગરાની ધારે, | ||
:::: કે રંગ રંગ વાદળિયાં. | ::::: કે રંગ રંગ વાદળિયાં. | ||
હાં રે અમે પહોંચ્યાં, | હાં રે અમે પહોંચ્યાં, | ||
Line 24: | Line 24: | ||
::: કે પૃથ્વીની પાળે, | ::: કે પૃથ્વીની પાળે, | ||
::: પાણીના પથારે, | ::: પાણીના પથારે, | ||
:::: કે રંગ રંગ વાદળિયાં. | ::::: કે રંગ રંગ વાદળિયાં. | ||
હાં રે અમે નાહ્યાં, | હાં રે અમે નાહ્યાં, | ||
Line 30: | Line 30: | ||
::: કે તેજના ફુવારે, | ::: કે તેજના ફુવારે, | ||
::: કુંકુમના ક્યારે, | ::: કુંકુમના ક્યારે, | ||
:::: કે રંગ રંગ વાદળિયાં. | ::::: કે રંગ રંગ વાદળિયાં. | ||
હાં રે અેમ પોઢ્યાં, | હાં રે અેમ પોઢ્યાં, | ||
Line 36: | Line 36: | ||
::: દરિયાને હિંડોળે, | ::: દરિયાને હિંડોળે, | ||
::: ગગનને ગોળે, | ::: ગગનને ગોળે, | ||
:::: કે રંગ રંગ વાદળિયાં. | ::::: કે રંગ રંગ વાદળિયાં. | ||
હાં રે અમે અમે જાગ્યાં, | હાં રે અમે અમે જાગ્યાં, | ||
Line 42: | Line 42: | ||
::: ચંદન ધરી ભાલે, | ::: ચંદન ધરી ભાલે, | ||
::: રંગાયાં ગુલાલે, | ::: રંગાયાં ગુલાલે, | ||
:::: કે રંગ રંગ વાદળિયાં. | ::::: કે રંગ રંગ વાદળિયાં. | ||
હાં રે અમે નાચ્યાં, | હાં રે અમે નાચ્યાં, | ||
Line 48: | Line 48: | ||
::: રઢિયાળા રંગે, | ::: રઢિયાળા રંગે, | ||
::: આનંદના અભંગે, | ::: આનંદના અભંગે, | ||
:::: કે રંગ રંગ વાદળિયાં. | ::::: કે રંગ રંગ વાદળિયાં. | ||
હાં રે અમે આવ્યાં, | હાં રે અમે આવ્યાં, | ||
Line 54: | Line 54: | ||
::: અનંત રૂપરંગે, | ::: અનંત રૂપરંગે, | ||
::: તમારે ઉછંગે, | ::: તમારે ઉછંગે, | ||
:::: કે રંગ રંગ વાદળિયાં. | ::::: કે રંગ રંગ વાદળિયાં. | ||
</poem> | </poem> | ||
{{Right|(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૩૮-૪૦)}} | {{Right|(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૩૮-૪૦)}} |
Revision as of 08:57, 2 August 2021
સુન્દરમ્
હાં રે ગ્યાં ’તાં,
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે ઊઠ્યાં,
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આકાશના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે થંભ્યાં,
હો મહેલના મિનારે,
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પહોંચ્યાં,
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાહ્યાં,
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અેમ પોઢ્યાં,
છલકતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે અમે જાગ્યાં,
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયાં ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાચ્યાં,
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે આવ્યાં,
હો રંગ રંગ અંગે,
અનંત રૂપરંગે,
તમારે ઉછંગે,
કે રંગ રંગ વાદળિયાં.
(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૩૮-૪૦)