કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૨૦. તને મેં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૦. તને મેં| સુન્દરમ્}} <poem> તને મેં ઝંખી છે – યુગોથી ધીખેલા પ્...") |
(No difference)
|
Revision as of 09:13, 2 August 2021
૨૦. તને મેં
સુન્દરમ્
તને મેં ઝંખી છે –
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.
૧૫ મે, ૧૯૩૯
(વસુધા, પૃ. ૫૮)