કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૧. કવિનું મૃત્યુ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 8: | Line 8: | ||
::::::::::::ખીલી રહ્યાં ફૂલનું ગીત માણવા | ::::::::::::ખીલી રહ્યાં ફૂલનું ગીત માણવા | ||
::::::::::::સવારમાં આંહીં હમેશ આવતી. | ::::::::::::સવારમાં આંહીં હમેશ આવતી. | ||
::::::::::::આજે | ::::::::::::::::આજે | ||
::::::::::::સવારે | :::::::::::::::સવારે | ||
::::::::::::લયલુબ્ધ અપ્સરા | ::::::::::::લયલુબ્ધ અપ્સરા | ||
::::::::::::એવું કયું સાંભળી ગાન ગૈ | ::::::::::::એવું કયું સાંભળી ગાન ગૈ | ||
Revision as of 08:36, 3 August 2021
૧૧. કવિનું મૃત્યુ
નલિન રાવળ
ખુશ્બૂભર્યા સ્વર્ગની એક અપ્સરા
સુહામણું તારકતેજ પ્હેરી
ખીલી રહ્યાં ફૂલનું ગીત માણવા
સવારમાં આંહીં હમેશ આવતી.
આજે
સવારે
લયલુબ્ધ અપ્સરા
એવું કયું સાંભળી ગાન ગૈ
કે
ઉન્માદમાં ફૂલ જ ચૂંટી લઈ ગૈ.
(અવકાશપંખી, પૃ. ૨૦)