કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૩૨. સ્મૃતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૨. સ્મૃતિ |નલિન રાવળ}} <poem> મૃત મિત્રના મૃદુ હાથ જેવો આ પાનખર...") |
(No difference)
|
Revision as of 11:49, 3 August 2021
૩૨. સ્મૃતિ
નલિન રાવળ
મૃત મિત્રના મૃદુ હાથ જેવો
આ પાનખર-તડકો
ઢળ્યો મારા ખભે.
(અવકાશપંખી, પૃ. ૧૩૧)