સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/દરિયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem< દરિયો ડોલે રે માઝમ રાતનો, ઝૂલે જાણે પારણે મારો વીર રે!... દરિયો ગાજ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem<
<poem>
દરિયો ડોલે રે માઝમ રાતનો,
દરિયો ડોલે રે માઝમ રાતનો,
ઝૂલે જાણે પારણે મારો વીર રે!...
ઝૂલે જાણે પારણે મારો વીર રે!...

Latest revision as of 07:58, 1 June 2021

દરિયો ડોલે રે માઝમ રાતનો,
ઝૂલે જાણે પારણે મારો વીર રે!...
દરિયો ગાજે રે માઝમ રાતનો,
માવડી જાણે વીરને હાલાં ગાય રે!...
દરિયો મલકે ને ડોલર ફીણ વળે,
મલકે જાણે વીર મારાનાં મુખ રે!