કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૪૬. એકાંત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એકાંત| નલિન રાવળ}} <poem> એકાંતથી બદ્ધ ઊભો હું એકલો ઝળાંઝળાં ચન...")
(No difference)

Revision as of 05:05, 4 August 2021


એકાંત

નલિન રાવળ

એકાંતથી
બદ્ધ
ઊભો હું એકલો
ઝળાંઝળાં ચન્દ્ર ઝગ્યો નભે
જ્યાં
એકાંતથી
મુક્ત
ઊભો હું એકલો.
(અવકાશપંખી, પૃ. ૩૧૪)