કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૩. જાયા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩. જાયા| નલિન રાવળ}} <poem> પાલવમાં ઢબૂરી એ આવી લૈને શિશુ-ફૂલ પ્હ...") |
(No difference)
|
Revision as of 06:39, 4 August 2021
૩. જાયા
નલિન રાવળ
પાલવમાં ઢબૂરી
એ આવી લૈને શિશુ-ફૂલ પ્હેલું,
હૈયું ભર્યું હર્ષથી ઘેલું ઘેલું;
મારીય ના ર્હૈ જ તદા સબૂરી,
જોઈ રહું પાલવને હટાવી—
મારો અરે વિગત શૈશવ કાળ લાવી!
(આ નભ ઝૂક્યું, પૃ. ૭)