કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૪૦. પાનખર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૦. પાનખર| નલિન રાવળ}} <poem> પંખી વિના એકલું પીંછું ઊડે, પલમાં પ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
જેટલો સમીર જેટલું આકાશ | જેટલો સમીર જેટલું આકાશ | ||
એટલું એ તો ઝૂરે. | એટલું એ તો ઝૂરે. | ||
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૬૦}} | {{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૬૦)}} | ||
</poem> | </poem> |
Revision as of 09:41, 4 August 2021
૪૦. પાનખર
નલિન રાવળ
પંખી વિના એકલું પીંછું ઊડે,
પલમાં પાછું બૂડે
જાય હવાને એક સેલારે એટલું અધ્ધર
કોઈ વિખૂટું એક વેળાનું આભ ઊડેલું
ડાળથી હવે કોઈ તરુનું પાન ખરેલું
જેટલો સમીર જેટલું આકાશ
એટલું એ તો ઝૂરે.
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૬૦)