કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૯. એક ગાય: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯. એક ગાય| નલિન રાવળ}} <poem> ક્યાંકથી ભૂલી પડી આવે હવા બસ; તૃણ નથ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૯. એક ગાય| | {{Heading|૯. એક ગાય|પ્રિયકાન્ત મણિયાર}} | ||
<poem> | <poem> | ||
ક્યાંકથી | ક્યાંકથી |
Revision as of 09:44, 4 August 2021
૯. એક ગાય
પ્રિયકાન્ત મણિયાર
ક્યાંકથી
ભૂલી પડી આવે હવા બસ; તૃણ નથી
ચોમેરમાંયે; તપ્ત કણ છે રેતના; તડકો પડ્યો;
ત્યાં કાય તો કેવળ રહી કૃશ હાડકાંનો માળખો
ને એ છતાં એ શ્વાસ લેતી (જેની તો અચરજ થતી)
— હાથમાં આવી ગયેલા મૃત્યુને વાગોળતી!
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૯)