કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૧૬. શબ્દ હે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| ૧૬. શબ્દ હે| નલિન રાવળ}} <poem> શબ્દ હે! વિલુપ્ત મૌનની તું શેષ ધૂ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading| ૧૬. શબ્દ હે| નલિન રાવળ}}
{{Heading| ૧૬. શબ્દ હે|પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
શબ્દ હે! વિલુપ્ત મૌનની તું શેષ ધૂળ,
શબ્દ હે! વિલુપ્ત મૌનની તું શેષ ધૂળ,

Revision as of 09:46, 4 August 2021


૧૬. શબ્દ હે

પ્રિયકાન્ત મણિયાર

શબ્દ હે! વિલુપ્ત મૌનની તું શેષ ધૂળ,
રે રહસ્યનું ખીલેલ અર્ધ-ફૂલ,
ઓસબિન્દુમાં ડૂબેલ સૂર્ય શાંત,
ને કદી સુરા પીધેલ ચંદ્ર ભ્રાંત;
સુહાવતી તને મયૂર-પિચ્છની છટા,
છતાંય સાથમાં ભર્યા શું વ્યાઘ્ર-ચર્મના ચટાપટા,
ભરેલ જિંદગી જલે અનંત કૂપ તું,
છતાંય નિત્યનું જ શૂન્યનું સ્વરૂપ તું!
(આ નભ ઝૂક્યું, પૃ. ૩૪)