કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૨૮. દિવસે ડૂબું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૮. દિવસે ડૂબું| | {{Heading|૨૮. દિવસે ડૂબું| પ્રિયકાન્ત મણિયાર}} | ||
<poem> | <poem> | ||
દિવસે ડૂબું રાતના ઊગું | દિવસે ડૂબું રાતના ઊગું |
Revision as of 10:02, 4 August 2021
૨૮. દિવસે ડૂબું
પ્રિયકાન્ત મણિયાર
દિવસે ડૂબું રાતના ઊગું
કોઈ વેળા હું આભમાં પૂગું.
એકલવાયા તારલા તગે છેક છેવાડે બૂઝે,
કર પ્રસારી સ્હેજ સંકોરું તેજથી પાછા ઝૂઝે;
તમરાંના ત્રમકારથી ઝાઝું
બોલતું આખું આભ તો મૂંગું.
દિવસેo
એક સપાટે લસરી આવ્યો લસતી ચાંદની ધારે,
ભૂલમાં હું તો ઊતરી આવ્યો રાતરાણીના ક્યારે;
મ્હેક મારામાં એમ ભળી કે
ઘેનમાં હું તો મુજને સૂંઘું!
દિવસેo
(આ નભ ઝૂક્યું, પૃ. ૭૩)