કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૩૩. લાવ થોડી વાર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૩. લાવ થોડી વાર| નલિન રાવળ}} <poem> લાવ થોડી વાર લીલા ઘાસના આકાશ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩૩. લાવ થોડી વાર| | {{Heading|૩૩. લાવ થોડી વાર| પ્રિયકાન્ત મણિયાર}} | ||
<poem> | <poem> | ||
લાવ થોડી વાર | લાવ થોડી વાર |
Revision as of 10:05, 4 August 2021
૩૩. લાવ થોડી વાર
પ્રિયકાન્ત મણિયાર
લાવ થોડી વાર
લીલા ઘાસના આકાશ પર બેસું.
પર્ણમાં પથરાયલાં
વૃક્ષ-ઝરણાંને અઢેલું.
પવનની કો પાતળી
મૃદુ ડાળ
તેને ટપારું.
નગરમાં તો લક્ષ રહેતાં લોક પૂરાં બાર,
તેના લક્ષ ચોવીસ હાથ,
કંઈ ને કંઈ કરતા ભલે.
હું તો ઘડીભર – બે ઘડી અહીંયાં જ તો
બેસું.
સર્વથી – મારા થકીયે થઈ વિખૂટો
અળગાપણાની મોકળાશે કોણ જાણે કેટલો લેટું!
(આ નભ ઝૂક્યું, પૃ. ૯૫)