સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/હું વિચરીશ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> હું વિચરીશ જગ મોજાર કરુણા-ધાર સદા રેલવતું, હું કરીશ ભોમ તરબોળ સલ...")
 
(No difference)

Latest revision as of 08:10, 1 June 2021

હું વિચરીશ જગ મોજાર કરુણા-ધાર સદા રેલવતું,
હું કરીશ ભોમ તરબોળ સલિલ-હિલ્લોળ હેતથી ઢળતું...
હું સુણું દૂરથી મહાસિંધુનું ગાન, કોઈ નવ રોકો!
[રવીન્દ્રનાથ ઠાકુરના બંગાળી પરથી]