મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૪.જિનપદ્મ સૂરિ-સ્થૂલિભદ્ર ફાગુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 11: Line 11:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
::::સિરિ-થૂલિભદ્ર ફાગુ
:::સિરિ-થૂલિભદ્ર ફાગુ
પણમિય પાસ-જિાણિંદ-પય અનુસરસઈ સમરેવી |  
પણમિય પાસ-જિાણિંદ-પય અનુસરસઈ સમરેવી |  
થૂલિભદ્ર-મુણિવઈ ભણિસુ ફાગુ-બંધિ ગુણ કે-વી || ૧ ||
થૂલિભદ્ર-મુણિવઈ ભણિસુ ફાગુ-બંધિ ગુણ કે-વી || ૧ ||
</poem>
</poem>

Revision as of 04:59, 6 August 2021


૪.જિનપદ્મ સૂરિ-સ્થૂલિભદ્ર ફાગુ

રમણ સોની

જિનપદ્મસૂરિ(૧૪મી સદી પૂર્વાર્ધ) આ જૈન સાધુને સંપ્રદાયમાં સૂરિ પદ મળેલું. દુહા-રોળા છંદોમાં ૨૭ કડી ને ૭ ભાસ વાળું એમનું ‘સ્થૂલિભદ્ર ફાગુ’ વર્ષાઋતુ, કોશા ગણિકાનું સૌંદર્ય અને સ્થૂલિભદ્રનો કામ પરનો વિજય આલેખે છે. ગુજરાતીનું એ સૌથી પ્રાચીન ફાગુ કાવ્ય ગણાયું છે.

‘સ્થૂલિભદ્ર ફાગુ’ (સાધુ સ્થૂલિભદ્ર પોતાના પૂર્વાશ્રમની પ્રેયસી કોશા ગણિકાના દ્વારે, ગુરુ-આજ્ઞાથી, ચાતુર્માસ ગાળવા જાય છે. ઉદ્દીપ્ત કરનારી વર્ષાઋતુ છે, સૌંદર્યવાન કોશા આ પૂર્વપ્રેમીને લોભાવવા યત્ન કરે છે. સાધુ નિર્વિકાર રહે છે. કહે છે: મારુચ મન તો હવે સંયમશ્રીમાં લીન છે. સારાનુવાદ મધ્યકાલીન જૈન કવિતાસંચય,સંપા. અભય દોશી-માંથી)

સિરિ-થૂલિભદ્ર ફાગુ
પણમિય પાસ-જિાણિંદ-પય અનુસરસઈ સમરેવી |
થૂલિભદ્ર-મુણિવઈ ભણિસુ ફાગુ-બંધિ ગુણ કે-વી || ૧ ||