મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩)|રમણ સોની}} {{Poem2Open}} જાગને જાદવા! કૃષ્ણ ગોવાળિયા! તુજ વિના...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|પદ (૩)|રમણ સોની}} | {{Heading|પદ (૩)|રમણ સોની}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જાગને જાદવા! કૃષ્ણ ગોવાળિયા! તુજ વિના ધેનમાં કોણ જાશે? | જાગને જાદવા! કૃષ્ણ ગોવાળિયા! તુજ વિના ધેનમાં કોણ જાશે? |
Revision as of 07:49, 6 August 2021
પદ (૩)
રમણ સોની
જાગને જાદવા! કૃષ્ણ ગોવાળિયા! તુજ વિના ધેનમાં કોણ જાશે? ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે?
- જાગને૦
દહીં તણાં દહીંથરાં, ઘી તણાં ઘેબરાં, કઢિયલ દૂધ તે કોણ પીશે? હરિ તાર્યો હાથિયો, કાળીનાગ નાથિયો, ભૂમિનો ભાર તે કોણ લેશે?
- જાગને૦
જમુનાને તીરે ગોધણ ચરાવતાં મધુરી શી મોરલી કોણ વાહશે? ભણે નરસૈંયો તુજ ગુણ ગાઈ રીઝીએ, બૂડતાં બાંહડી કોણ સાહશે?
- જાગને૦